हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
73/ 2
(13.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
shivpal yadav
Shivpal yadav News
sharad pawar
સત્તાની લડાઈમાં સંબંધો રહી ગયા પાછળ, ભારતીય રાજનીતિમાં કાકા-ભત્રીજાના ટકરાવની કહાની
Indian Politics Chacha-Bhatija Jodi: જ્યારે પણ આગામી પેઢીને લગામ સોંપવાની વાત આવે છે ત્યારે સંબંધોમાં કડવાશ આવે છે. તેની પાછળનું કારણ પણ એક જ છે, ભેદભાવના આક્ષેપો કે મહત્વાકાંક્ષાઓના ટકરાવ. કદાચ અજિત અને શરદ પવારના સંબંધોમાં પણ કંઈક આવું જ બન્યું હશે.
Jul 6,2023, 17:03 PM IST
shivpal yadav
શું ભાજપમાં જોડાવવાના છે શિવપાલ યાદવ? ટ્વિટર પર આપ્યો આ સંકેત
પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહિયા (PSPL) ના અધ્યક્ષ અને સપા પ્રમુખ અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવે પોતાની રાજકીય કારકિર્દીમાં ધરખમ ફેરફાર લાવવાના સંકેત આપ્યા છે.
Apr 10,2022, 13:05 PM IST
UTTAR PRADESH
શિવપાલ યાદવને લઈને મોટો દાવ ખેલવાની તૈયારીમાં ભાજપ, આ રીતે અખિલેશની મુશ્કેલીઓ વધશે
કાકા-ભત્રીજા એટલે કે શિવપાલ યાદવ અને અખિલેશ યાદવની લડાઈનો ભરપૂર ફાયદો ભાજપને મળી શકે છે.
Apr 4,2022, 8:07 AM IST
shivpal yadav
અખિલેશ યાદવથી નારાજ છે કાકા શિવપાલ? લખનઉમાં સીએમ યોગી સાથે કરી મુલાકાત
શિવપાલ યાદવે બુધવારે સાંજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત સીએમ આવાસ પર થઈ છે. બંને નેતાઓ વચ્ચે આશરે 20 મિનિટ મુલાકાત ચાલી હતી.
Mar 30,2022, 22:10 PM IST
shivpal yadav
અખિલેશ સામે નારાજગી બાદ ભાજપમાં સામેલ થશે શિવપાલ યાદવ?
Shivpal Yadav to join BJP: અખિલેશ યાદવના કાકા અને જસવંત નગરથી ધારાસભ્ય શિવપાલ યાદવ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાય તેવી ચર્ચા ચાલી રહી છે.
Mar 30,2022, 15:21 PM IST
shivpal yadav
શિવપાલ યાદવનું દર્દ છલકાયું! રામાયણનો ઉલ્લેખ કરતાં કહ્યું- હનુમાને જ રામને જીતાડ્યા
વાસ્તવમાં આ બેઠકમાં શિવપાલ યાદવને બોલાવવામાં આવ્યા ન હતા. પછી શિવપાલે કહ્યું કે તેઓ 2 દિવસથી મીટિંગની રાહ જોઈ રહ્યા હતા. લખનઉથી તેઓ સીધા ઈટાવા પહોંચ્યા. અહીં એક કાર્યક્રમમાં તેમનું દર્દ છલકાઈ ગયું. તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરતા રામાયણ અને મહાભારતના પાત્રોના ઉદાહરણો આપ્યા.
Mar 27,2022, 10:06 AM IST
UTTAR PRADESH
અખિલેશ પર BJPના આકરા પ્રહારો, બચાવમાં ઉતર્યા કાકા શિવપાલ, CM યોગી પર સાંધ્યુ નિશાન
શિવપાલ સિંહ યાદવે જણાવ્યું હતું કે, એક સીએમ તરીકે એવું ના કહેવું જોઈએ કે બુલડોઝર ચાલશે, આ પદની ગરિમા વિરુદ્ધ છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામ બીજેપીને શાંત કરી દેશે. અમારું ગઠબંધન 300થી વધુ બેઠકોને પાર કરશે.
Feb 19,2022, 18:14 PM IST
UP assembly election 2022
શું અખિલેશ યાદવનો સાથ છોડી દેશે મુલાયમ સિંહ? શિવપાલ યાદવની આ વાતથી મચી ગયો ખળભળાટ
ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી (UP Assembly Election 2022) માટે તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ શિવપાલ યાદવ (Shivpal Yadav) એ મોટું નિવેદન આપ્યું છે.
Nov 1,2021, 8:16 AM IST
shivpal yadav
Video: शिवपाल यादव ने कहा- मुलायम सिंह को वोट देने सैफई जाउंगा
ફિરોઝાબાદમાં પ્રસપા સુપ્રીમો શિવપાલ યાદવે કહ્યું કે તેઓ મોટાભાઈ મુલાયમ સિંહના કારણે મતદાન કરવા માટે સૈફઈ જશે. ફિરોઝાબાદમાં એક જનસંપર્ક રેલીમાં મીડિયાએ તેમને પૂછ્યું કે તમે કોને મત આપશો તો તેમણે કહ્યું કે તેઓ મોટાભાઈ નેતાજી મુલાયમ સિંહ યાદવને મત આપશે.
Apr 8,2019, 15:56 PM IST
શિવપાલ યાદવ
શિવપાલ યાદવે વધાર્યો કોંગ્રેસ તરફ મિત્રતાનો હાથ, શું યૂપીમાં બનશે નવું ગઠબ
યૂપીમાં સપા અને બસપા વચ્ચે ગઠબંધન બાદ રાજકારણે હવે બીજી બાજુ વળી છે. એવામાં લોકસભા ચૂંટણીમા બધા પક્ષો તેમની સંભાવનાઓને ચકાસી રહ્યાં છે. સમાજવાદી પાર્ટીથી અલગ થઇને નવી પાર્ટી બનાવનાર મુલાયમ સિંહના ભાઇ શિવપાલ યાદવ પણ પાછળ નથી.
Jan 13,2019, 18:55 PM IST
શિવપાલ યાદવ
શિવપાલ યાદવની પાર્ટીના કયા નામને ચૂંટણી પંચે મંજુરી આપી, જાણો...
એક કાર્યક્રમમાં શિવપાલ યાદવે જણાવ્યું કે, આપણી પાર્ટીનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. પાર્ટીનું નામ પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહિયા રાખવામાં આવ્યું છે
Oct 23,2018, 20:12 PM IST
શિવપાલ યાદવ
શિવપાલ યાદવ ભાજપમાં સામેલ થશે કે નહીં? જાણો શું આપ્યો જવાબ
મુલાયમ સિંહના મૈનપુરી સીટ પરથી ચૂંટણી લડવા અને સમર્થનને લઈને શિવપાલે કહ્યું કે તેઓ જ્યાંથી પણ ચૂંટણી લડશે, અમારું સમર્થન તેમને છે.
Oct 6,2018, 22:03 PM IST
ઉત્તર પ્રદેશ
UPમાં સત્તાનું ઘમાસાણ, શિવપાલ યાદવે બનાવી 'પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી'
સમાજવાદી પાર્ટીથી અલગ થઈને શિવપાલ સિંહ યાદવે નવો રાજકીય પક્ષ રચ્યો છે. આ પાર્ટીનું નામ પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી છે.
Sep 28,2018, 8:27 AM IST
Mulayam singh yadav
શિવપાલના સેક્યુલર મોર્ચાની રચના વચ્ચે મુલાયમ સિંહનો અખિલેશ પ્રેમ ઉભરાયો
આ ઘટનાથી ઉલટ શિવપાલ યાદવે દાવો કર્યો હતો કે મુલાયમસિંહનાં આશીર્વાદ તેમની સાથે છે
Sep 23,2018, 16:33 PM IST
akhilesh yadav
SC-ST એક્ટ મુદ્દે અખિલેશ: કોઇ પણ વ્યક્તિ સાથે અન્યાય થાય તે અયોગ્ય
સંશોધિત એસસી-એસટી એક્ટ મુદ્દે સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે કોઇની સાથે અન્યાય ન થવો જોઇએ
Sep 8,2018, 19:27 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા