Today Gold and Silver Rate: શુદ્ધતાના આધારે સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. લગ્નગાળામાં સોના અને ચાંદીના ભાવમાં કડાકો જોવા મળતા લોકો પણ સોનું અને ચાંદી ખરીદવા માટે અધીર્યા બનતા હોય છે. ત્યારે જાણો આજના સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ....