हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
SOG crime
Sog crime News
breaking news
અન્ય રાજ્યોની બનાવટી ડીગ્રીઓ આપતા 2 શખ્સોને SOG ઝડપ્યા, 40 જેટલા દસ્તાવજો અને...'
અમદાવાદમાં 2 અલગ અલગ ઓફિસ રાખીને નર્સિંગની બનાવટી માર્કશીટ અને સર્ટિફિકેટ વેંચતા બદલામાં 5 લાખ સુધી લોકો પાસે થી મેળવી લેતા હતા. જોકે આ કૌભાંડ ત્યારે સામે આવ્યું જ્યારે એક યુવતીએ SOG ક્રાઈમને અરજી આપી.
May 5,2023, 22:36 PM IST
breaking news
'ઉડતા ગુજરાત...!' યુવાધનને નશાના રવાડે ચડાવવાના કાવતરાનો પર્દાફાશ
ફરી એક વખત અમદાવાદમાંથી MD ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો ઓઢવ નજીકથી પકડાયો છે. SOGની ટીમે બે આરોપીઓની ધરપકડ કરી 30 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બંન્ને રાજસ્થાનના હોવાનું સામે આવતા વધુ પુછપરછ હાથ ધરી છે. મહત્વનું છે કે પકડાયેલ આરોપીઓને ડ્રગ્સ અમદાવાદમાં આપવાના 2 લાખ મળવાના હતા.
Apr 26,2022, 16:06 PM IST
drugs
અમદાવાદમાં 6 લાખની કિંમતના ડ્રગ્સ સાથે એસઓજી ક્રાઇમે એક વ્યક્તિની ધરપકડ કરી
મંગળવારે રાત્રે સીટીએમ ચાર રસ્તા પાસે નાયલોન નેટ પ્લાન્ટ સામે AMCના પાર્કિંગની દીવાલ પાસેથી રેડ કરી ફતેવાડીના ફારૂકલાલાને રૂ. 6 લાખનું મૂલ્ય ધરાવતાં 60 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપ્યો હતો.
Apr 13,2022, 22:58 PM IST
Ahmedabad
નશાબંદીના લીરેલીરાઃ પોલીસે 7 કિલો ગાંજા સાથે મહિલાની કરી ધરપકડ
એસઓજી ક્રાઈમના (SOG Crime) ડીસીપી(DCP) ડો. હર્ષદ પટેલે જણાવ્યું કે, "સરદારનગર વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી પોલીસે દારૂનું વેચાણ કરતા બૂટલેગરો પર તવાઈ બોલાવી છે. જેથી હવે બુટલેગરો દેશી દારૂ બનાવવાના બદલે નશાનો સામાન વેચતા થયા હોય તેવું જાણવા મળ્યું હતું. પ્રાપ્ત માહિતીના આધારે અમદાવાદ એસઓજીની ટીમે સરદારનગરમાં રેડ પાડીને 7 કિલો ગાંજાના જથ્થા સાથે પ્રતિક્ષણાબેન ઉર્ફે પ્રતિક્ષા ઉર્ફે ઢીંગી માંછરેકરની ધરપકડ કરી છે."
Dec 7,2019, 21:54 PM IST
મોક ડ્રીલ
અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા મોલમાં ઘુસી ગયા બે આતંકવાદી અને....
કાશ્મીરમાંથી કલમ-370 નાબુદી પછી દેશમાં મોટા આતંકવાદી હુમલાની દહેશત વધી ગઈ છે. તેમાં પણ ગુજરાત આતંકવાદીઓનું સોફ્ટ ટાર્ગેટ હોવાના કારણે અમદાવાદ આતંકવાદ શહેર અને તેની પોલીસ કેટલી સજાગ છે તેને ચકાસવા માટે શહેરના પ્રખ્યાત 'અમદાવાદ વન મોલ'માં અમદાવાદ પોલીસ દ્વારા એક મોક ડ્રીલનું આયોજન કરાયું હતું.
Aug 30,2019, 21:26 PM IST
Trending news
surat
હવે ઘી ખાતા પહેલા ગુજરાતીઓ વિચારજો! આ શહેરમાંથી ઝડપાયું નકલી ઘી બનાવવાનું કારખાનું!
Sikandar
Sikandar Teaser: ફિલ્મ સિકંદરનું ટીઝર રિલીઝ, સલમાન ખાનનો ડાયલોગ અને એકશન છે દમદાર
Amrelil
અમરેલીમાં ભાજપના ધારાસભ્યને પાડી દેવાનો ખેલ ઉંધો પડ્યો, વાત છેક ગાંધીનગરમાં પાટીલ સુ
gujarat
PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ લોથલ વિશ્વફલક પર ચમકશે! આ રીતે પ્રવાસીઓને આકર્ષશે નજરાણું!
health
આ નાના બીજ છે ડાયાબિટીસ અને વજન ઘટાડવાનું સુપર ફૂડ, જાણો ખાવાની સાચી રીત
gujarat
વાપીમાં નરાધમે માસૂમ બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરી ગળું દબાવી ચીરી નાખ્યો!
Jio
Jio ની કરોડો યુઝર્સને નવા વર્ષની ભેટ, આ પ્લાનમાં મળશે 20GB એક્સ્ટ્રા ડેટા
health
અપચો, ગેસ, એસિડિટી...પપૈયા સાથે આ 5 ફૂડ્સ ખાશો, તો હાલત થઈ જશે ખરાબ
Reliance Industries
મુકેશ અંબાણીએ લગાવ્યો મોટો દાવ, આ કંપનીનું 375 કરોડમાં કર્યું અધિગ્રહણ, જાણો વિગત
gujarat
કોણ છે આ કળિયુગી કંસ મામો? રૂપિયાની લાહમાં ભાણાનો બન્યો દુશ્મન, જાણો વલસાડની ઘટના