soni family

રાજકોટમાં સોની પરિવારે PSI ને બાનમાં લીધા, પોલીસના ધાડેધાડા ઉતરી આવ્યા અને સર્જાયા ફિલ્મી દ્રશ્યો

પ્રહલાદ પ્લોટમાં રહેતા અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા આરોપી ધર્મેશ બારભાયાનું નિવેદન લેવા માટે ક્રાઇમબ્રાન્ચની ટીમ પહોંચી હતી. જો કે સોની પરિવારે હાઇવોલ્ટેજ ડ્રામા ખડો કર્યો હતો. સોની પરિવારે PSI સુમરા સાખરા અને કોન્સ્ટેબલને રૂમમાં પુરી દીધા હતા. ત્યાર બાદ પોલીસનો સોની પરિવારના ઘર બહાર ખડકલો કરી દેવાયો હતો. પોલીસ ફોર્સ મોટા પ્રમાણમાં આવી જવા છતા સોની પરિવારે પોલીસ સાથે જપાજપી કરી હતી. જેના કારણે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. 

Apr 19, 2021, 11:10 PM IST

વડોદરા સામૂહિક આપઘાત કેસમાં નવો વળાંક, મૃત પામેલો જ્યોતિષ જીવતો નીકળ્યો

 • ગજેન્દ્ર ભાર્ગવ મૃત હોવાનું સોની પરિવારને જાણ કરનાર હેમંત જોશી હાલ ફરાર છે
 • જ્યોતિષીઓની ટોળકીનો મુખ્ય સૂત્રધાર જ હેમંત જોશી છે. જે હજી પોલીસ પકડથી દૂર છે

Mar 13, 2021, 01:05 PM IST

વડોદરા સોની પરિવારનો જીવ લેનારા જ્યોતિષીઓ પૈકી વધારે 2 જ્યોતિષીઓની ધરપકડ

સોની પરીવારના સામુહિક આત્મહત્યાનો મામલે પોલીસને મહત્વની સફળતા મળી છે. સમા પોલીસે બે જ્યોતિષની કરી ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કુલ 9 જ્યોતિષીઓનું નામ આ સમગ્ર કાંડમાં બહાર આવ્યું હતું. રાજસ્થાનથી બંને જ્યોતિષની ધરપકડ કરવામાં આવી છે. સોનિ પરીવાર પાસેથી વાસ્તુદોષ નિવારણના નામે 32 લાખ જેટલી રકમ પડાવી હતી. આખરે સોની પરિવારને આત્મહત્યા કરવાનો વારો આવ્યો હતો. 

Mar 12, 2021, 05:37 PM IST

સોની પરિવારને આત્મહત્યા માટે મજબૂર કરનારા જ્યોતિષીઓ રાજસ્થાન ભાગી ગયા

 • પોલીસે તેમના લોકોના મોબાઈલ લોકેશનની તપાસ કરવામાં આવી, જ્યાં તમામ રાજસ્થાન હોવાનું જાણવા મળ્યું
 • સોની પરિવારનો પુત્ર ભાવિન સોનીએ મરતા પહેલા 9 જ્યોતિષીઓના નામ પોલીસને આપ્યા હતા

Mar 9, 2021, 02:20 PM IST

વ્યાજના વિષચક્ર અને જ્યોતિષીના ચક્કરમા ફસાયેલા ભાવિન સોનીનું પણ મોત થયું

 • વડોદરાના સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારે ત્રણ દિવસ પહેલા સામૂહિક આત્મહત્યા કરી હતી
 • મરતા પહેલા ભાવિને જ્યોતિષીઓને ઉઘાડા પાડી દીધા. 32 લાખની છેતરપીંડી કરનારા જ્યોતિષીઓના નામ પોલીસને આપ્યા 

Mar 7, 2021, 10:45 AM IST

વડોદરા સામૂહિક આપઘાત કેસમાં મૃત્યુઆંક 4 પર પહોંચ્યો, સાસુ દિપ્તી સોનીનું મોત થયું

વડોદરામાં સોની પરિવારના સામૂહિક આત્મહત્યા કેસમાં મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે. મૃતક નરેન્દ્ર સોનીના પત્ની દીપ્તિ સોનીનું બે દિવસની સારવાર બાદ આજે મોત નિપજ્યું છે. ઝેર પીધાની ઘટના બાદ દિપ્તી સોનીની હાલત અતિ ગંભીર હતી. પરંતુ આજે તેઓ જીવન સામેની જંગ હારી ગયા છે. 

Mar 6, 2021, 03:23 PM IST

ઝેર પીને બચી ગયેલા ભાવિન સોનીએ કહ્યું, સામૂહિક આપઘાતનો નિર્ણય મારા પિતાનો હતો

વધુ રૂપિયામાં કમાવવાની લાલચમાં જ્યોતિષીઓની અડફેટે ચઢેલો વડોદરાનો સોની પરિવાર આજે આખો વિખેરાઈ ગયો છે. સોના-ચાંદીના કળશ શોધવાની ચક્કરમાં પરિવારે ત્રણ સદસ્યો ગુમાવ્યા, તો બાકીના ત્રણ હોસ્પિટલના બિછાને છે. પરંતુ સોની પરિવારનો આ કિસ્સો તમામ લોકો માટે લાલબત્તી સમાન છે. પરિવાર વિખેરાયા બાદ આજે ભાવિન સોનીને અફસોસ થઈ રહ્યો છે. હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલ ભાવિને લોકોને જ્યોતિષીઓના ચક્કરમાં ન ફસાવાની સલાહ આપી છે. 

Mar 6, 2021, 12:29 PM IST

ધન ભરેલા 16 કળશ કાઢવા મકાન ગીરવે મુકી લીધી લોન, એકમાં માટી તો બીજામાંથી નીકળ્યા હાડકાં

વડોદરાના સોની પરિવારના 6 સભ્યોના સામૂહિક આપઘાતના પ્રયાસ મામલે મોટો ખુલાસો થયો છે. જ્યોતિષીઓના ચુંગાલમાં ફસાઈ સોની પરિવારે આપઘાત કર્યાની માહિતી સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે

Mar 6, 2021, 12:14 AM IST

પૌત્રને તેના દાદા નરેન્દ્ર સોનીએ જ જાતે આ ઝેરી પીણું પીવડાવ્યું હતું અને ત્યારબાદ તેઓ પૌત્રને લઇને પલંગ પર સૂઈ ગયા હતા

 • આર્થિક સંકડામણે પરિવારના મોભીને આ પગલું ભરવા મજબૂર કર્યા અને તેમાં ત્રણ વર્ષના બાળકને જોઈ પરિવારજનોનું હૈયાફાટ રુદન હોસ્પિટલ પરિસરને ધ્રુજાવી ગયું હતું
 • મોતને ભેટેલા 3 સભ્યોની અંતિમ યાત્રા ગઈકાલે સયાજી હોસ્પિટલમાંથી એક સાથે નીકળી હતી. આ સમયે 4 વર્ષના બાળકને તેના મામાએ હાથમાં લીધો હતો

Mar 5, 2021, 01:28 PM IST

આર્થિક તંગીથી કંટાળીને ગુજરાતના વધુ એક પરિવારે મોત વ્હાલુ કર્યું, આણંદમાં સામૂહિક આત્મહત્યાનો બનાવ

 • ગુજરાતમાં આયશા અને વડોદરાના સોની પરિવારનો આત્મહત્યાનો કિસ્સો તાજો જ છે ત્યાં વધુ એક ઘટના બની
 • આણંદમાં મહિલાએ પોતાના બંને સંતાનો સાથે આત્મહત્યાનું પગલુ ભર્યું 

Mar 5, 2021, 12:08 PM IST

વડોદરાના સામૂહિક આપઘાત કેસમાં લાખો ખંખેરનારા જ્યોતિષીઓના નામ ખૂલ્યા

 • સોની પરિવારે કેટકેટલા જ્યોતિષીઓને રૂપિયા આપ્યા તે લિસ્ટ જાણીને તો પોલીસ પણ ચોંકી ઉઠી 
 • સોની પરિવાર પુષ્કરમાં દર્શન કરવા ગયો હતો, ત્યાં પણ જ્યોતિષને 4 લાખ આપ્યા હતા
 • અમદાવાદના જ્યોતિષ પ્રહલાદ જોશીએ 2 લાખ પડાવ્યા હતા

Mar 5, 2021, 10:12 AM IST

સોની પરિવારની આર્થિક સ્થિતિ એવી કંગાળ બની હતી કે, બચતમાં એક રૂપિયા પણ વધ્યો ન હતો

 • આત્મહત્યાની પ્રેરણા આપનાર તત્વો પર કડક કાર્યવાહી કરવાની સબંધીઓએ માંગ કરી
 • પરિવારની એવી તો કેવી મજબૂરી રહી કે, કોલ્ડડ્રિંક્સમાં ડ્રોપર વડે ઝેર નાખી 4 વર્ષના બાળકને પીવડાવ્યુ

Mar 4, 2021, 01:15 PM IST

સામૂહિક આપઘાત કેસ : નરેન્દ્રભાઈના મૃતદેહ પાસે ફોન રણકતો રહ્યો, ભાનમાં આવ્યા બાદ પુત્રવધુ ઉર્વીએ પોતાના જ ગાલ પર લાફા માર્યાં

 • કોરોનાએ ભલભલા કઠણ કાળજાના લોકોને મજબૂર બનાવી દીધા અને વધુ એક કોરોના સમયનો શિકાર લોકો મોતને ગળે લગાવવા મજબૂર બન્યા છે. વડોદરાના સમા વિસ્તારમાં એક જ પરિવારના 6 લોકોએ ગટગટાવી છે ઝેરી દવા...

Mar 4, 2021, 08:11 AM IST

Vadodara ના સોની પરિવારના આપઘાત કેસમાં નવો ખુલાસો, જાણો શું થયું હતું પરિવાર જોડે

વડોદરામાં (Vadodara) એક સોની પરિવારના (Soni Family) 6 સભ્યોએ એક સાથે ઝેરી દવા (Toxic Drug) પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેમાં પરિવારના મોભી સહિત ત્રણ સભ્યોના મોત થયા છે. જ્યારે અન્ય ત્રણની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે

Mar 3, 2021, 10:49 PM IST

Vadodara માં સોની પરિવારના 6 સભ્યોએ એક સાથે પીધી ઝેરી દવા, ત્રણના મોત ત્રણની હાલત ગંભીર

વડોદરાના સમા વિસ્તારમાં રહેતા એક સોની પરિવારના (Soni Family) 6 સભ્યોએ એક સાથે ઝેરી દવા (Toxic Drug) પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેમાં પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. જ્યારે અન્ય ત્રણની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે

Mar 3, 2021, 06:00 PM IST
Voter Na Ghare Reporter What Is The View Of People Of Ahmedabad On LS Poll 2019 PT5M46S

વોટરના ઘરે રિપોર્ટર: અમદાવાદનો સોની પરિવાર શું માને છે? જુઓ

ઝી 24 કલાકનો વિશેષ કાર્યક્રમ વોટરના ઘરે રિપોર્ટર અંતર્ગત અમારી ટીમ આજે શહેરના મેમનગર વિસ્તારના આનંદ પાર્કમાં પહોંચી છે...મેમનગરમાં છેલ્લા 12 વર્ષથી સોની પરિવાર રહે છે...ત્યારે અમારા સંવાદદાતાએ તેમના પરિવાર સાથે લોકસભાની ચૂંટણીને લઈ ખાસ વાતચીત કરી છે..

Apr 2, 2019, 04:45 PM IST