special

દિવાળીમાં દોડશે 39 નવી સ્પેશિયલ ટ્રેનો, જુઓ રેલવેનો મેગા ફેસ્ટિવલ પ્લાન

રેલવે તરફથી જાહેર કરવામાં આવેલી ટ્રેનોની યાદીથી સ્પષ્ટ થાય છે કે તમામ 39 ટ્રેનો એસી ટ્રેનો હશે. 39માંથી 26 ટ્રેન સ્લીપર તથા 13 ટ્રેન સીટિંગ એકોમોડેશનવાળી છે.

Oct 8, 2020, 07:40 PM IST

રાજકોટની દીકરીનો ગજબનો આઇડિયા, કેનેડા પરણીને જતા પહેલાં ખોલતી ગઈ સમાજની આંખો

કિન્નરી બા ઘણા સમયથી સમાજમાં જાગૃતિ આવે તે પ્રકારના કાર્યો કરી રહ્યા છે ત્યારે તેમના લગ્ન પ્રસંગથી પણ સમાજ માં એક સારો સંદેશ સમાજ સુધી પહોંચે અને લોકોનું ભલું થાય એ માટે તેમણે કરિયાવરમાં પુસ્તકની માગણી કરી હતી.

Feb 14, 2020, 03:42 PM IST
Amarnath Yatra: Advisory Declared For Tourists, Watch Special Debate PT25M12S

અમરનાથ યાત્રા: આતંકી હુમલાની આશંકાના પગલે યાત્રાળુઓને પરત ફરવાની સૂચના, જુઓ વિશેષ ચર્ચા

જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રામાં આતંકી હુમલો થવાનું જોખમ જોવા મળી રહ્યું છે. આતંકી હુમલાની શંકાએ સરકારે હાલ અમરનાથ યાત્રા રોકી દીધી છે અને યાત્રીઓને પરત જવાની સલાહ આપી છે. હકીકતમાં અમરનાથ યાત્રાના રુટ પર સર્ચ ઓપરેશન દરમિયાન સ્નાઈપર રાઈફલ મળી છે. ત્યારપછીથી યાત્રા રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Aug 2, 2019, 06:00 PM IST
police ni tiktokgiri special discussion on tiktok fever PT46M41S

ટિકટોક પર નાચતી મહિલા પોલીસ કર્મચારીઓ સામે પોલીસ એક્શનમાં

ટિકટોક પર નાચતી મહિલા પોલીસ કર્મચારીઓ સામે પોલીસ એક્શનમાં, ZEE 24 કલાકે અહેવાલ પ્રસારિત કરતા મહિલા ક્રાઇમ બ્રાન્ચનાં ACPએ શરૂ કરી તપાસ, મહેસાણા બાદ અમદાવાદની મહિલા પોલીસનો ટિકટોક વીડિયો થયો છે વાયરલ

Jul 25, 2019, 04:45 PM IST
rathyatra special: jagannath vagha special PT3M32S

જુઓ રથયાત્રામાં કેવો હશે ભગવાન જગન્નાથનો સાજ શણગાર

ભગવાન જગન્નાથ જ્યારે બહેન સુભદ્રા અને ભાઇ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળે છે ત્યારે તેમના સાજ શણગાર જ કંઇક અલગ હોય છે. પ્રભુ ઉત્સવ દરમિયાન ભગવાન કેવા લાગશે અને કેવા સાજ શણગાર સજશે તે જાણવા માટે સૌ ભક્તો ઉત્સુક હોય છે.

Jun 25, 2019, 07:55 PM IST
Congress Special Meeting PT3M41S

ધારાસભ્યોને સાચવવા કોંગ્રેસે શરૂ કરી કવાયત, જુઓ વીડિયો

પોતાના ધારાસભ્યોને સાચવવા કોંગ્રેસે શરૂ કરી કવાયત, આવતીકાલે ગુજરાત કોગ્રેસના ધારાસભ્યોની મળશે બેઠક, રાજ્યસભાની યોજાનારી ચૂંટણી અંગે થશે ચર્ચા

May 31, 2019, 02:30 PM IST
Special Conversation With C.J.Chavda Before Loksabha Election Result PT3M43S

લોકસભા ચૂંટણી 2019ના પરિણામ પહેલા સી.જે.ચાવડા સાથે ખાસ વાતચીત

લોકસભા ચૂંટણી 2019ના પરિણામ પહેલા ઝી 24 કલાકે સી.જે.ચાવડા સાથે ખાસ વાતચીત કરી તો તેમણે જણાવ્યું કે કાલે કોંગ્રેસ ભવ્ય બહુમતીથી વિજયી બનશે

May 22, 2019, 06:15 PM IST
Special Conversation With Jitu Vaghani Before Loksabha Election Result PT17M50S

લોકસભા ચૂંટણી 2019ના પરિણામ પહેલા જીતુ વાઘાણી સાથે ખાસ વાતચીત

લોકસભા ચૂંટણી 2019ના પરિણામ પહેલા ઝી 24 કલાકે જીતુ વાઘાણી સાથે ખાસ વાતચીત કરી તો તેમણે જણાવ્યું કે કાલે ભાજપ ભવ્ય બહુમતીથી વિજયી બનશે

May 22, 2019, 05:40 PM IST
Special Conversation With Amit Chavda Before Loksabha Election Result PT13M45S

લોકસભા ચૂંટણી 2019ના પરિણામ પહેલા અમિત ચાવડા સાથે ખાસ વાતચીત

લોકસભા ચૂંટણી 2019ના પરિણામ પહેલા ઝી 24 કલાકે અમિત ચાવડા સાથે ખાસ વાતચીત કરી તો તેમણે જણાવ્યું કે કાલે કોંગ્રેસ ભવ્ય બહુમતીથી વિજયી બનશે

May 22, 2019, 05:05 PM IST
Special Interview With CM Vijay Rupani PT15M16S

પરિણામોના આગલા દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે EXCLUSIVE મુલાકાત

પરિણામોના આગલા દિવસે ગુજરાતના CM LIVE, મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે EXCLUSIVE મુલાકાત, પરિણામો અગાઉ મુખ્યમંત્રી રૂપાણી સાથે સીધી વાત, પરિણામો પૂર્વે સૌથી મોટો ઈન્ટરવ્યૂ

May 22, 2019, 03:15 PM IST
Special Interview With PM Narendra Modi PT11M42S

ભાજપના આ કોન્ફિડેન્સ પાછળનું કારણ જાણો પીએમ પાસે , નરેન્દ્ર મોદી સાથે વિશેષ મુલાકાત

સાતમા તબક્કાના મતદાન પહેલાં પીએમ નરેન્દ્ર મોદી સાથે ZEE 24 કલાકની વિશેષ મુલાકાત, કેમ ભાજપને લાગે છે કે આ વખતે પણ દેશમાં મોદી સરકાર જ બનશે, ભાજપના આ કોન્ફિડેન્સ પાછળનું શું છે કારણ જાણીએ પીએમ નરેન્દ્ર મોદી

May 16, 2019, 07:30 PM IST
Amit Shah Sathe Ek Divas Special Interview On Zee24Kalak PT26M19S

'અમિત શાહ સાથે એક દિવસ' ઝી 24 કલાક પર જુઓ અમિત શાહનો ખાસ ઈન્ટરવ્યું

'અમિત શાહ સાથે એક દિવસ' ઝી 24 કલાક પર જુઓ અમિત શાહનો ખાસ ઈન્ટરવ્યું

May 9, 2019, 06:35 PM IST
Alpesh Thakor's Special Interview After Resignation From Congress PT8M53S

કોંગ્રેસમાંથી રાજીનામા બાદ અલ્પેશ ઠાકોરની ઝી 24 કલાક સાથે સીધી વાત

કોંગ્રેસમાંથી રાજીનામા બાદ અલ્પેશ ઠાકોરની ઝી 24 કલાક સાથે સીધી વાત કરતા જણાવ્યું કે OBC SC ST મંચની સરકાર સામે લડત ચાલું રહેશે, OBC SC STના ઉત્થાન માટે કોઇ નક્કર પગલાં નથી ભરાયાં, ગરીબોના મામલે સરકાર સામે અવાજ ઉઠાવીશું

May 2, 2019, 03:55 PM IST
Rajkot Special Cancer Theam Pan_Shop PT1M40S

રાજકોટનું સ્પેશિયલ કેન્સર થીમ પાન પાર્લર, જુઓ શું છે ખાસીયત

રાજ્યભરમાં વર્ષોથી પાન પાર્લર જોવા મળે છે જ્યાં લોકો અનેક પ્રકારના વ્યસનો કરતા હોય છે પરંતુ રાજકોટમાં એવો પાનનો ગલ્લો ખુલ્લ્યો છે જેનું નામ જ કેન્સર પાન હાઉસ..આ ગલ્લાની ખાસીયત એ છે કે અહીં આવનારા તમામ ગ્રાહકો વ્યસન મુક્તિનો સંદેશો આપવામાં આવે છે.

Apr 30, 2019, 01:45 PM IST
Special Conversation With Shivrajsinh Chauhan PT1M19S

મધ્ય પ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ ગુજરાતની મુલાકાતે, જુઓ ખાસ વાતચીત

મધ્ય પ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ ગુજરાતની મુલાકાતે આવ્યા શિવરાજસિંહે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી. તેમણે જણાવ્યું કે ભાજપની ફરીથી એકવાર સરકાર બનશે તેવો દાવો કર્યો અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યાં.

Apr 17, 2019, 04:25 PM IST
Vadodara Special Sculpture For Voting Appeal PT2M19S

વડોદરા મત જાગૃતિ માટે પ્રતિકૃતિ, જુઓ વીડિયો

વડોદરામાં બે કલાકારોએ એક કલાકૃતિ તૈયાર કરી છે. કલાકારોએ 543 જેટલી ખુરશીઓની મીની પ્રતિકૃતિ બનાવી છે.મતદારો પોતાના મતનું મહત્વ સમજે તે માટે આ કલાકારોએ અથાગ પરિશ્રમ કર્યો છે

Apr 15, 2019, 03:40 PM IST
Surat Baba Ramdev's Special Interview PT9M50S

સુરતઃ યોગગુરુ બાબા રામદેવ સુરતની મુલાકાતે..જુઓ સ્પેશિયલ ઈન્ટરવ્યુ

સુરતઃ યોગગુરુ બાબા રામદેવ સુરતની મુલાકાતે હતા...સુરતમાં પતંજલિ પરિધાન શોરૂમનું ઉદ્ઘાટન કર્યું છે...બાબા રામદેવે લોકસભાની ચૂંટણીને લઈ મહત્વના નિવેદન આપ્યા

Mar 31, 2019, 03:25 PM IST

આ 120 કિલોની કેક છે ખાસ ! વિગતો જાણીને જોડાઈ જશે હાથ

આજે 31 માર્ચ અને તેમાંય પાછા શનિવારનો યોગ વર્ષો બાદ આવેલો હોવાના કારણે હરિભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળે છે

Mar 31, 2018, 06:15 PM IST

આ હનુમાનજીના દર્શન માટે ઉમટ્યા ભક્તજનો, ક્યાંય નથી આવી મૂર્તિ કારણ કે...

આ મંદિર ભીડભંજન હનુમાનજીના નામે પ્રચલિત છે

Mar 31, 2018, 05:38 PM IST

નાનકડા ગામમાં ખેડૂતે ખેતરમાં ઉગાડ્યો સોના જેવો કિંમતી પાક, વાંચીને નહીં થાય વિશ્વાસ

અહીં વાત મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના નાનકડા ગામ બાકોરની થઇ રહી છે

Mar 31, 2018, 05:21 PM IST