srh

IPL 2021: ડેવિડ વોર્નરને કેપ્ટન પદેથી હટાવાયો, હવે આ ખેલાડીને મળી કમાન

આઈપીએલમાં ખરાબ પ્રદર્શન બાદ સનરાઇઝર્સ હૈદરાબાદે મોટો નિર્ણય લેતા ડેવિડ વોર્નરને કેપ્ટન પદેથી હટાવી દીધો છે. 
 

May 1, 2021, 04:18 PM IST

IPL 2021 નું પોઈન્ટ ટેબલ, જુઓ કઈ ટીમ ક્યા સ્થાને

IPL Points Table 2021: આઈપીએલ 2021માં કી ટીમ છે આગળ અને કોણ છે પાછળ. 26 મેચ બાદ આ છે સ્થિતિ.

May 1, 2021, 02:56 PM IST

IPL 2021: ડેવિડ વોર્નરે રચ્યો ઈતિહાસ, કોહલી, રોહિતને પાછળ રાખી બન્યો પ્રથમ ખેલાડી

સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે આઈપીએલમાં મોટી સિદ્ધિ મેળવી છે. તેણે આ ટૂર્નામેન્ટમાં 50મી અડધી સદી ફટકારી છે. તે આમ કરનાર પ્રથમ બેટ્મસેન છે. 

Apr 28, 2021, 10:22 PM IST

IPL 2021: ટી નટરાજનના ઘૂંટણની થઈ સર્જરી, હોસ્પિટલમાંથી ફેન્સને કર્યો ખાસ મેસેજ

ટીમ ઇન્ડિયાના (Team India) ટી નટરાજન (T Natarajan) ઈજાના કારણે આઇપીએલ 2021 (IPL 2021) માંથી બહાર છે. સનરાઈઝર્સ હૈદરાબાદના (Sunrisers Hyderabad) આ ફાસ્ટ બોલરને તેના ફેન્સનો ખ્યાલ આવ્યો છે

Apr 27, 2021, 06:23 PM IST

IPL 2021: આઈપીએલમાં તમામ ટીમોએ રમી પાંચ-પાંચ મેચ, આ છે પોઈન્ટ ટેબલની સ્થિતિ

ચેન્નઈ સુપર કિંગ્સે ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં હાર બાદ શાનદાર વાપસી કરતા સતત ચાર જીત મેળવી છે. ધોનીની ટીમ પોઈન્ટ ટેબલમાં પણ પ્રથમ સ્થાને છે. 

Apr 26, 2021, 03:52 PM IST

IPL 2021: સનરાઇઝર્સ હૈદરાબાદને લાગ્યો મોટો ઝટકો, ઈજાને કારણે આ સ્ટાર ખેલાડી બહાર

આઈપીએલ 2021માં સનરાઇઝર્સને મોટો ફટકો પડ્યો છે. ઈજાને કારણે ટી નટરાજન ટૂર્નામેન્ટમાં આગળ રમી શકશે નહીં. 
 

Apr 22, 2021, 10:35 PM IST

IPL: આ 6 ટીમોએ આઈપીએલમાં અત્યાર સુધી જીતી છે ટ્રોફી, જાણો ક્યા વર્ષમાં કોણ જીત્યું

2008થી 2020 સુધી, 13 વખત આઈપીએલ (IPL) ટુર્નામેન્ટ યોજાઈ છે. અત્યાર સુધીમાં ફક્ત 6 ટીમોને ચેમ્પિયન બનવાનો આનંદ મળ્યો છે. આઈપીએલ વિજેતાઓની સૂચિ વિશે વાત કરીએ તો, રાજસ્થાન રોયલ્સએ વર્ષ 2008માં IPLના ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો.

Apr 8, 2021, 10:00 AM IST

IPL Auction: હરાજીનું સ્થળ-તારીખ, કઈ ટીમ પાસે કેટલા પૈસા છે, રિટેન-રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ, જાણો ઓક્શનની AtoZ માહિતી

આઈપીએલની આગામી એટલે કે 14મી સીઝન માટે ગુરૂવારે ચેન્નઈમાં ખેલાડીઓની હરાજી થવાની છે. આ માટે તમામ ફ્રેન્ચાઇઝી તૈયાર છે. દર વર્ષની જેમ આ વખતે પણ અનેક મોટા નામ હરાજીમાં સામેલ છે. તો યુવા ખેલાડીઓ પર પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે. 
 

Feb 17, 2021, 04:19 PM IST

DC vs SRH: IPL ફાઇનલમાં ન પહોંચી શકવું શરમજનક, પરંતુ પ્રદર્શન પર ગર્વઃ વિલિયમસન

સનરાઇઝર્સ હૈદરાબાદ  (Sunrisers Hyderabad)ના બેટ્સમેન કેન વિલિયમસન (Kane Williamson)નું કહેવુ છે કે આઈપીએલ ફાઇનલમાં ન પહોંચી શકવુ શરમજનક રહ્યુ પરંતુ ટૂર્નામેન્ટના શરૂઆતી તબક્કામાં ખરાબ પ્રદર્શન બાદ પ્લેઓફમાં પહોંચવુ તેની ટીમ આ વાપસી પર ગર્વ કરી શકે છે. 

Nov 9, 2020, 03:13 PM IST

MIvsRCB: સૂર્યકુમારની ધમાકેદાર ઈનિંગથી મુંબઈનો વિજય, પ્લેઓફમાં સ્થાન પાક્કું

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની 48મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ને 5 વિકેટે પરાજય આપી પ્લેઓફની જગ્યા પાક્કી કરી લીધી છે.

Oct 28, 2020, 11:03 PM IST

IPL: આજે મુંબઈ અને બેંગલોર વચ્ચે ટક્કર, એક ટીમને મળશે પ્લેઓફની ટિકિટ

આઈપીએલની 13મી સીઝનની 48મી મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ  (MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ની ટીમો આમને-સામને હશે.
 

Oct 28, 2020, 03:41 PM IST

IPL 2020 SRH vs RR: વિજય શંકર માટે કેમ આ મેચ 'કરો યા મરો'ની હતી?

ઓલરાઉન્ડર વિજય શંકર (Vijay Shankar)એ કહ્યું કે, તેમણે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ની વિરૂદ્ધ મેચને પોતાના માટે 'કરો યા મરો'ની જેમ લીધી હતી તથા તે જાણતો હતો કે, બેટ અને બોલ બંનેથી સારું પ્રદર્શન કરવા પર તે સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ની પ્લેઇંગ XI માં પોતાની જગ્યા બચાવી શકે છે.

Oct 23, 2020, 04:47 PM IST

KXIPvsDC: પંજાબની સતત ત્રીજી જીત, દિલ્હી કેપિટલ્સને 5 વિકેટે પરાજય આપ્યો

કિંગ્સ ઇલેવન પંજાબે પ્લેઓફની આશા જીવંત રાખતા દિલ્હી કેપિટલ્સને 5 વિકેટે પરાજય આપી ટૂર્નામેન્ટમાં ચોથી જીત મેળવી છે. 

Oct 20, 2020, 11:06 PM IST

DC vs KXIP: મનોબળ વધારનારી જીત બાદ આજે કિંગ્સ ઇલેવન પંજાબ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે

લોકેશ રાહુલની આગેવાની વાળી ટીમ પંજાબે મંગળવારે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ દિલ્હી કેપિટલ્સનો સામનો કરવાનો છે. 

Oct 20, 2020, 09:00 AM IST

મુથૈયા મુરલીધરને જણાવ્યું તમિલનાડુમાં કેમ થઇ રહ્યો છે તેમની બાયોપિક '800'નો વિરોધ

શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અને સનરાઇઝર્સ હૈદ્રાબાદ (SRH)ના બોલિંગ કોચ મુથૈયા મુરલીધરન (Muttiah Muralitharan) એ કહ્યું કે તેમની જીંદગી પર પ્રસ્તાવિક બાયોપિક '800' ફક્ત તેમના રમતની ઉપલબ્ધિઓ વિશે છે. 

Oct 17, 2020, 04:16 PM IST

KXIPvsRCB: ગેલ-રાહુલની અડધી સદી, રોમાંચક મેચમાં છેલ્લા બોલે જીત્યું પંજાબ

કિંગ્સ ઇલેવન પંજાબને આખરે પોતાની બીજી જીત મળી છે. પંજાબે આરસીબીને 8 વિકેટે પરાજય આપ્યો છે. 

Oct 15, 2020, 11:05 PM IST

RCB vs KXIP Playing xi: આજે કોહલીની વિરુદ્ધ ઉતરશે ક્રિસ ગેલ, આ છે બંન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે સાંજે રમાનાર મુકાબલો રોમાંચક રહેવાની આશા છે. આજે કિંગ્સ ઇલેવન પંજાબનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે થવાનો છે. 

Oct 15, 2020, 03:51 PM IST

RCB vs KXIP: વિરાટની દમદાર ટીમ સામે પંજાબની ટક્કર, કિંગ્સને હવે ક્રિસ ગેલનો સહારો

RCB vs KXIP match preview and prediction: ક્રિસ ગેલના ચાહકો માટે ખુશખબર છે. તે ફિટ છે અને આરસીબી વિરુદ્ધ મેદાન પર ઉતરવા તૈયાર છે. પરંતુ હવે પંજાબની સ્થિતિ ખરાબ છે અને તેણે પ્લેઓફની દોડમાં બન્યા રહેવા માટે આ મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. 
 

Oct 15, 2020, 09:00 AM IST

IPL 2020: સનરાઇઝર્સ હૈદરાબાદને મોટો ઝટકો, હવે આ સ્ટાર બોલર ટૂર્નામેન્ટમાંથી થયો બહાર

ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ હિપ ઇંજરી થઈ હતી. આ ઈજાને કારણે તેણે ટૂર્નામેન્ટમાંથી બહાર થવુ પડ્યું છે. 

Oct 5, 2020, 05:19 PM IST

IPL 2020, KXIPvsMI: પંજાબના બેટ્સમેનો ફ્લોપ, મુંબઈનો 48 રને ભવ્ય વિજય

મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર પ્રદર્શન કરતા કિંગ્સ ઇલેવન પંજાબને 48 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં પોતાની બીજી જીત મેળવી છે. 

Oct 1, 2020, 11:27 PM IST