हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sundar Pichai
Sundar pichai News
Sundar Pichai
ક્રિકેટર બનવાનું સપનું હતું,પણ બન્યા વિશ્વની મોટી કંપનીના CEO, રોજ કમાય છે 6.67 કરોડ
Sundar Pichai Google CEO: સુંદર પિચાઈ બાળપણમાં ક્રિકેટર બનવા માંગતા હતા. તેમણે ચેન્નાઈમાં પોતાની સ્કૂલની ક્રિકેટ ટીમના કેપ્ટનશિપ પણ કરી હતી. તેમના નેતૃત્વમાં ટીમે ઘણી ટુર્નામેન્ટ પણ જીતી હતી. જોકે, બાદમાં તેમણે પોતાનો રસ્તો બદલી નાખ્યો અને આજે તે ગૂગલને લીડ કરી રહ્યા છે.
Mar 16,2025, 10:31 AM IST
Google layoffs
ગૂગલમાં હડકંપ, સુંદર પિચાઈએ એક જ ઝાટકે 10% સ્ટાફની નોકરી છીનવી લીધી
ઈન્ટેલિજન્સ (AI)ના ક્ષેત્રમાં ઝડપી ફેરફારો થઈ રહ્યા છે. OpenAI ગૂગલ સર્ચને અસર કરી શકે છે. કંપનીની કુલ આવકમાં ગૂગલ સર્ચનો ફાળો 57 ટકા છે.
Dec 20,2024, 17:42 PM IST
Mark Zuckerberg Phone
Mark Zuckerberg યુઝ કરે છે આ Smartphone! માને છે iPhone કરતાં પણ સારો
મોટાભાગના લોકો iPhone અને Samsung ફોનનો ઉપયોગ કરે છે. શું તમે જાણો છો કે મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ કયો ફોન યુઝ કરે છે? તેણે થોડા વર્ષો પહેલા જ આ વાતનો ખુલાસો કર્યો હતો.
Aug 3,2023, 12:37 PM IST
PM Modi US visit
PM મોદીને મળ્યા બાદ ગૂગલના CEO સુંદર પિચાઈએ ગુજરાત માટે કરી મોટી જાહેરાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 જૂનથી 23 જૂન સુધી અમેરિકાના રાજકીય પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને અન્ય ટોચના નેતાઓ સાથે તથા દિગ્ગજ અમેરિકી કંપનીઓના ટોપના અધિકારીઓ સાથે મુલાકાત કરી. જેમાં ગૂગલના ભારતીય મૂળના સીઈઓ સુંદર પિચાઈ પણ સામેલ હતા
Jun 24,2023, 10:54 AM IST
સુંદર પિચાઈ
10,000 કરોડના ઘરમાં રહે છે આ ભારતીય, ન છે કોઈ બિઝનેસમેન કે સેલિબ્રિટી; છતાં પણ આખી..
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ આજે કોઈ પરિચય પર નિર્ભર નથી. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના CEO વાર્ષિક અબજો રૂપિયાની કમાણી કરે છે. તે અમેરિકામાં એક મોટા ઘરમાં રહે છે, જેની કિંમત સાંભળીને તમને પણ ચક્કર આવી જશે.
Jun 20,2023, 16:13 PM IST
Sundar Pichai
ગૂગલના સીઈઓ Sundar Pichai ની નેટવર્થ જાણી તમે પણ કહેશો, ઓહોહોહો...
Sundar Pichai: સુંદર પિચાઈ દુનિયાના ટોપ ટેન સૌથી અમીર પ્રોફેશનલ મેનેજર્સની લીસ્ટમાં આવે છે. મૂળ મદુરાઈના સુંદર પિચાઈ માત્ર ભારતના જ નહીં પરંતુ દુનિયાભરના લોકો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. તેણે આઇઆઇટી ખડકપુરમાંથી એન્જિનિયરિંગની ડીગ્રી પ્રાપ્ત કરી છે.
Jun 17,2023, 18:01 PM IST
Google CEO sundar Pichai
PM મોદીને મળીને ગૂગલના CEO સુંદર પિચાઇએ કહ્યું- શાનદાર મુલાકાત માટે થેંક્યૂ
Google for India: પીએમ મોદી સાથે મુલાકાત કર્યા બાદ સુંદર પિચાઇએ લખ્યું કે આજની શાનદાર મુલાકાત માટે ધન્યવાદ નરેન્દ્ર મોદી. તમારા નેતૃત્વમાં ટેક્નોલોજી પરિવર્તનની ગતિ જોઇને પ્રેરણા મળે છે.
Dec 19,2022, 22:58 PM IST
mumbai police
Google ના CEO સુંદર પિચાઈ વિરુદ્ધ મુંબઈમાં કેસ દાખલ, જાણો શું છે કારણ
મુંબઈ પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે કોર્ટના નિર્દેશ પર ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને કંપનીના પાંચ અન્ય અધિકારીઓ વિરુદ્ધ કોપીરાઇટ ઉલ્લંઘનનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
Jan 26,2022, 19:33 PM IST
Twiiter
Twitter ના CEO પરાગની આતંકિઓ સાથે સરખામણી, પાકિસ્તાની સોશિયલ મીડિયામાં ચર્ચા
નવા CEO બનતાની સાથે જ પરાગ અગ્રવાલના ટ્વિટરએ વધુ એક ભારતીય આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું માથું ઊંચું કર્યું છે. પરંતુ ઘણા પાકિસ્તાનીઓ માટે આ એક મોટું કારણ બની ગયું છે કે તેઓ ઈમરાન ખાનના નવા પાકિસ્તાનની તુલના ભારત સાથે કરી રહ્યા છે
Dec 1,2021, 22:14 PM IST
Sundar Pichai
Google ના CEO સુંદર પિચાઇએ શેર કર્યો આવો વીડિયો, જોતાં ચોંકી ઉઠ્યા લોકો
ગૂગલ (Google) અને Alphabet ના સીઇઓ સુંદર પિચાઇ (Sundar Pichai)એ ફરી એકવાર બધાને ચોંકાવી દીધા છે. સુંદર પિચાઇ સામાન્ય રીતે પોતાના ટ્વિટર (Twitter) એકાઉન્ટ પરથી પોતાના કામ સાથે જોડાયેલી અપડેટ શેર કરે છે.
Sep 2,2021, 1:41 AM IST
Ajay Pal Singh Banga
માત્ર નાડેલા જ નહીં, આ ભારતીય પણ છે વિદેશી કંપનીઓના સુપરબોસ,રોજ કમાય છે કરોડો રૂપિયા
Jun 19,2021, 13:06 PM IST
google
ભારતમાં કોરોનાની કથળેલી સ્થિતિથી Google પણ વ્યથિત, અધધધ..મદદની કરી જાહેરાત
ગૂગલે ભારતને મદદ કરવાની જાહેરાત કરી છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ(Sundar Pichai) એ ટ્વીટ કરીને આ જાણકારી આપી.
Apr 26,2021, 12:50 PM IST
સુંદર પિચાઇ
ભૂકંપની જલ્દી ચેતવણી માટે Googleની નવી યોજના, સુંદર પિચાઇએ કર્યો ખુલાસો
ગૂગલ (Google) અને અલ્ફાબેટ (Alphabet)ના સીઇઓ સુંદર પિચાઇએ દાવો કર્યો છે કે, ગૂગલે ઘણા સમય પહેલા એવી તકનીકની સાથે પ્રયોગ કરવાનો શરૂ કર્યો હતો. જે ભૂકંપ અને સુનામીની જાણકારી મેળવી લે છે. કંપની તેના માટે સમુદ્રની અંદરથી ફાઇબર કેબલ્સનો ઉપયોગ કરશે. આ કેબલ્સ સુનામી અને ભૂકંપના આવતા પહેલાથી ઓળખવામાં સક્ષમ છે, અને એક વોર્નિંગ સિસ્ટમ તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે. આ ઓપ્ટિકલ ફાઇબર કેબલ્સ 100 કિમી સુધીના વિસ્તારમાં કોઇપણ હલચલને જાણવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
Jul 20,2020, 17:51 PM IST
નરેન્દ્ર મોદી
સુંદર પિચાઇએ વડાપ્રધાન મોદી સાથે કરી વાત, આટલા કરોડ રોકાણ કરશે Google
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi)એ આજે ગૂગલના સીઇઓ (Google CEO) સુંદર પિચાઇએ સાથે ડિજિટલ ઇન્ડીયા પર વાતચીત કરી છે. પ્રધાનમંત્રી (Prime Minister) સાથે વાતચીત બાદ ગૂગલ (Google)એ જાહેરાત કરી છે
Jul 14,2020, 10:10 AM IST
વર્લ્ડ કપ 2019
ગૂગલના CEO સુંદર પિચાઈની ભવિષ્યવાણી, કહ્યું- આ ટીમ રમશે વિશ્વકપ ફાઇનલ
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પણ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019ને લઈને ભવિષ્યવાણી કરી છે. પિચાઈએ ઈંગ્લેન્ડમાં વિશ્વ કપમાં રમી રહેલી કોલહી સેનાને સમર્થન કરતા શુભકામનાઓ આપી છે.
Jun 13,2019, 17:48 PM IST
Trending news
jammu kashmir
J&K: પહેલગામમાં મોટો આતંકી હુમલો, પર્યટકોને બનાવ્યા નિશાન, અનેક ઘાયલ
IPL 2025
IPL 2025 વચ્ચે આ ટીમ પર લાગ્યો ફરી મેચ ફિક્સિંગનો આરોપ, રિપોર્ટમાં ચોંકાવનારો દાવો
Gujarati News
ગુજરાત પર મોટો ખતરો! પાડોશી રાજ્યમાં કોરોનાથી મહિલાનું મોત, બે દર્દીઓ મળ્યા પોઝિટિવ,
UPSC result
UPSC ના પરિણામોમાં ગુજરાતનો ડંકો વાગ્યો, ટોપ-30 માં 3 ગુજરાતીઓ
Saudi Arabia
PM મોદીનું વિમાન સાઉદી આકાશમાં પહોંચતા જ ભવ્ય સ્વાગત, ફાઈટર વિમાનોએ કર્યા એસ્કોર્ટ
Shubman Gill
શુભમન ગિલ ક્યારે કરશે લગ્ન ? મળી ગયો જવાબ...ટીમ ઈન્ડિયાના 'પ્રિન્સે' કહી દિલની વાત
love story
Watch Video: મધરાતે રૂમમાંથી આવતો હતો વિચિત્ર અવાજ...જેઠને શક ગયો, પછી તો મચી ધમાલ
Gujarat Titans
17મી ઓવરમાં હેટ્રિક અને પછી 6, 6, 6, 6, 6...મેચ નહીં પણ 'થ્રિલર ફિલ્મ' હતી આ IPL મેચ
Amreli
અમરેલીના ગિરિયા રોડ પર પ્લેન ક્રેશ, એક વ્યક્તિનું મોત, લોકોમાં ડરનો માહોલ
IPL
Free માં જોવા ઈચ્છો છો IPL? મળી ગયો જુગાડ, બસ કરવું પડશે આ સરળ કામ