pm modi us visit

PM મોદીનું અદભૂત મેનેજમેન્ટ: અમેરિકામાં 65 કલાકમાં 20 મીટિંગ, ફ્લાઈટમાં પણ કરી 4 લાંબી બેઠક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અમેરિકા પ્રવાસ 'સુપર બિઝી' રહ્યો. 

Sep 26, 2021, 02:22 PM IST

PM મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, નડ્ડા બોલ્યા- સમગ્ર દુનિયામાં વાગ્યો ભારતનો ડંકો

પીએમ નરેન્દ્ર મોદી અમેરિકા પ્રવાસ પૂરો કરીને આજે ભારત પાછા ફર્યા. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કાર્યકરો સાથે પાલમ એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું. 

Sep 26, 2021, 12:51 PM IST

PM Modi US visit: અમેરિકાએ આપી 157 'રિટર્ન ગિફ્ટ', ભારતના 'અમૂલ્ય ખજાના'ની ઘર વાપસી, જુઓ PICS

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પીએમ મોદીને 157 પ્રાચીન કલાકૃતિઓ ભેટમાં આપી. જેની કેટલીક તસવીરો પણ સામે આવી છે. 

Sep 26, 2021, 06:07 AM IST

Video: 'ગંભીર' બેઠકમાં અચાનક PM મોદીએ એક વાત એવી કરી....બાઈડેન ખડખડાટ હસી પડ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો  બાઈડેન વચ્ચે આમ તો ઘણા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા થઈ પરંતુ થોડીવાર માટે માહોલ એવો રમૂજી બની ગયો કે બધા જોતા રહી ગયા. બેઠકની શરૂઆત પહેલા પીએમ મોદીએ કઈક એવું કહ્યું કે બાઈડેન પોતાનું હાસ્ય રોકી શક્યા નહીં. વાત જાણે એમ છે કે ઔપચારિક અભિવાદન બાદ જ્યારે બંને નેતાઓ વાત કરવા  બેઠા તો પીએમ મોદીએ ભારતમાં બાઈડેન સરનેમની વાત શરૂ  કરી દીધી. 

Sep 25, 2021, 07:57 AM IST

ઓસ્ટ્રેલિયાઇ પીએમ સાથે મોદીની બેઠક, આર્થિક સહિત અન્ય મુદ્દાઓ પર થઇ ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે ગયા છે. આ પ્રવાસ પર પીએમ મોદી ઘણા ગ્લોબલ સીઇઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. તેમણે ક્વાલકોમના સીઇઓ ક્રિસ્ટિયાનો આર અમોન સાથે બેઠક કરી.

Sep 23, 2021, 08:34 PM IST

PM Modi's US Visit: લાંબી મુસાફરીમાં આ રીતે ફ્લાઈટમાં સમય પસાર કરે છે પીએમ મોદી, જુઓ PHOTO

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પોતાના ત્રણ દિવસના પ્રવાસે અમેરિકા પહોંચી ગયા છે. ગુરુવારે વહેલી સવારે વોશિંગ્ટન એરપોર્ટ પહોંચ્યા બાદ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત થયું.

Sep 23, 2021, 07:28 AM IST

PM Modi US Visit Live Update: અમેરિકાની દિગ્ગજ કંપનીઓના CEO ને મળશે પીએમ મોદી, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે વહેલી સવારે ભારતીય સમય મુજબ 3.30 વાગે વોશિંગ્ટન પહોંચ્યા. પોતાના ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી અનેક મહત્વના કાર્યક્રમોમાં ભાગ લેશે. 

Sep 23, 2021, 07:03 AM IST