mumbai police

Maharashtra: પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને મળી મોટી રાહત, SC એ ધરપકડ પર રોક લગાવી

100 કરોડ રૂપિયાના વસૂલીના કેસમાં આરોપી મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે.

Nov 22, 2021, 02:20 PM IST

ડ્રગ્સ કેસમાં કેવી રીતે થતી હતી વસૂલી? SIT ની તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ આવ્યા બાદ રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે એવું જાણવા મળ્યું છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ના નામ પર કેટલાક લોકોએ વસૂલી કરી છે.

Nov 9, 2021, 10:26 AM IST

Drugs Case: સમીર વાનખેડેએ મુંબઈ પોલીસ કમિશનરને લખ્યો પત્ર, 'કેટલાક લોકો મને ખોટા કેસમાં ફસાવવા માંગે છે'

બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન (Aryan Khan) ની ડ્રગ્સ કેસમાં ધરપકડ થઈ છે. ત્યારથી જ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede) ચર્ચામાં છે.

Oct 25, 2021, 06:51 AM IST

Mumbai Fire: 60 માળની બિલ્ડિંગમાં લાગી આગ, જીવ બચાવવા માટે લટકેલો માણસ પટકાયો

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં એક હાઇ રાઇઝ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાનું કામ કરી રહી છે. આ સમગ્ર ઘટના મુંબઇના કેરી રોડ વિસ્તારના માધવ પલવ માર્ગની છે

Oct 22, 2021, 01:10 PM IST

મુંબઈ પોલીસ સમીર વાનખેડેની પૂછપરછ કરશે, જાણો આખરે શું છે મામલો 

એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની જાસૂસીના મામલે નવો વળાંક આવ્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ મુંબઈ પોલીસ જલદી સમીર વાનખેડેને સમન મોકલીને પૂછપરછ માટે બોલાવશે. 

Oct 14, 2021, 07:23 PM IST

Aryan Khan ની ધરપકડ કરનારા બાહોશ NCB અધિકારીની ફરિયાદ, મુંબઈ પોલીસ પીછો કરે છે

બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન(Shahrukh Khan) ના પુત્ર આર્યન ખાન સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તમામ ડ્રગ્સ કેસના ખુલાસા સમીર વાનખેડેએ જ કર્યા છે.

Oct 12, 2021, 06:44 AM IST

મુંબઇના બાંદ્રા-કુર્લામાં અન્ડર કન્સ્ટ્રક્શન ઓવરબ્રીજ ધરાશાયી, દૂર્ઘટનામાં 13 મજૂરો ઘાયલ; રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

મહારાષ્ટ્ર (Maharashtra) ની રાજધાની મુંબઈ (Mumbai) માં શુક્રવારે વહેલી સવારે એક મોટી દૂર્ઘટના સર્જાઈ છે. બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ (Bandra Kurla Complex) વિસ્તારમાં એક બાંધકામ હેઠળનો ફ્લાયઓવર તૂટી પડ્યો (Flyover Collapses) હતો

Sep 17, 2021, 07:37 AM IST

Sidharth Shukla ના મોત અંગે પોલીસ અને ડોક્ટરોએ શું કહ્યું? મોતનું સાચું કારણ શોધવા તપાસ શરૂ!

બિગ બોસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે મુંબઈમાં 40 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું (Bigg Boss 13 Winner Sidharth Shukla Death). સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુથી દરેકને આઘાત લાગ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ શુક્લાને હાર્ટ એટેક આવ્યા બાદ મુંબઈની કૂપર હોસ્પિટલમાં (Cooper Hospital) લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું.

Sep 2, 2021, 01:52 PM IST

PUBG ગેમ રમવાની લતમાં માતાના ખાતામાંથી ઉડાવ્યા 10 લાખ રૂપિયા, ઠપકો આપતા કિશોરે ભર્યું આ પગલું

એક કિશોરને (Teenager) પબજી ગેમ (PUBG Game) રમવાની એવી લત લાગી કે તેણે ગેમ રમવાની સાથે જ તેની માતાના ખાતામાંથી 10 લાખ રૂપિયા પણ ઉડાવી દીધા. જ્યારે માતા-પિતાએ (Parents) તેને ઠપકો આપ્યો...

Aug 28, 2021, 06:45 AM IST

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને રાહત, કોર્ટે આપ્યા જામીન; વકીલે આપ્યું હતું તબિયત ખરાબ હોવાનું કારણ

મહારાષ્ટ્રના (Maharashtra) રાજકીય ઇતિહાસમાં અભૂતપૂર્વ વિકાસમાં મહારાષ્ટ્ર પોલીસે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને (Narayan Rane) મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ 'થપ્પડ' ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરી છે

Aug 24, 2021, 11:42 PM IST

ડિમાન્ડ પર ઉપલબ્ધ કરાવતા હતા ન્યૂઝ Video, મુંબઈમાં સેક્સટોર્શન રેકેટનો પર્દાફાશ

સેક્સટોર્શન માટે સૌથી પહેલા ગેંગ પોતાના શિકારને સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ દ્વારા દોસ્તી કરતી હતી. પછી ત્યારબાદ તેને પ્રેમની ઝાળમાં ફસાવવામાં આવતા હતા. ત્યારબાદ તેને વીડિયો કોલ પર ન્યૂઝ આવવા માટે કહેવામાં આવતું હતું અને તેનો વીડિયો રેકોર્ડ કરી લેવામાં આવતો હતો. 

Aug 18, 2021, 08:29 PM IST

રાજ કુન્દ્રાની વધુ એક પોલ ખૂલી, ગુજરાતના વેપારીને પણ લાખોનો ચૂનો ચોપડ્યો હતો

  • પોર્ન ફિલ્મ બનાવવાના આરોપોમાં ઘેરાયેલા રાજ કુન્દ્રાની કંપની પર હવે ગુજરાતના એક વેપારીએ ફ્રોડના આરોપ લગાવ્યો છે
  • વેપારીએ કહ્યું કે, રાજની કંપનીએ તેમને 3 લાખનો ચૂનો લગાવ્યો હતો 

Jul 28, 2021, 08:25 AM IST

Raj Kundra Pornography Case: અભિનેત્રી શર્લિન ચોપડાને મુંબઈ પોલીસે સમન્સ પાઠવ્યું, પોર્નોગ્રાફી કેસમાં નિવેદન નોંધાવવા બોલાવી

મુંબઈ પોલીસે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા સાથે જોડાયેલા પોર્નોગ્રાફી કેસમાં હવે અભિનેત્રી શર્લિન ચોપડાને નિવેદન નોંધાવવા માટે બોલાવી છે. 
 

Jul 26, 2021, 07:45 PM IST

Raj Kundra Case: Umesh Kamat અને Yash Thakur ની ચેટ્સથી વિસ્ફોટક ખુલાસો, અભિનેત્રી ગહેના વિશે કરી હતી આ વાત

ક્રાઈમ બ્રાન્ચે અભિનેત્રી ગહેના વશિષ્ઠની 7 ફેબ્રુઆરી 2021ના રોજ ધરપકડ કરી હતી. ગહેના પર આરોપ છે કે તેણે એક વેબસાઈટ માટે પોર્ન વીડયો શૂટ કરવાનું અને તેને અપલોડ કરવાનું કામ કર્યું.

Jul 24, 2021, 03:17 PM IST

એક EMail થી Raj Kundra ના ડર્ટી પિક્ચર પ્રોજેક્ટ 'ખ્વાબ'નો થયો ખુલાસો, કેમેરા એંગલથી લઈને એક એક સીનની જાણકારી

સોફ્ટ પોર્નોગ્રાફી કેસમાં રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે અને રાજ કુન્દ્રાના અલગ અલગ કારનામા  સામે આવી રહ્યા છે.

Jul 23, 2021, 07:33 AM IST

રાજ કુન્દ્રાએ ધરપકડથી બચવા માટે આપી હતી લાખો રૂપિયાની લાંચ! પોર્ન ફિલ્મ કેસના આરોપીનો દાવો

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં છે. આ વચ્ચે એક અહેવાલ પ્રમાણે ધરપકડથી બચવા માટે રાજ કુન્દ્રાએ ક્રાઇમ બ્રાન્ચને લાંચ આપી હતી. 

Jul 22, 2021, 09:37 PM IST

સિંગાપુર સાથે Raj Kundra નું કનેક્શન, પોલીસે Neuflix ના માલિકને ઈશ્યુ કરી લુકઆઉટ નોટિસ

સોફ્ટ પોર્નોગ્રાફી કેસમાં (Soft Pornography Case) મુંબઇ ક્રાઈમ બ્રાંચે (Mumbai Crime Branch) OTT પ્લેટફોર્મ Neufil ના માલિક યશ ઠાકુરને (Yash Thakur) વોન્ટેડ જણાવતા લુક આઉટ નોટિસ પાઠવી છે

Jul 22, 2021, 03:51 PM IST

પોર્નોગ્રાફી કેસ: Raj Kundra ની ઓફિસ પર દરોડા, પોર્ન વીડિયો અને હાર્ડ ડિસ્ક જપ્ત

સોફ્ટ પોર્નોગ્રાફી કેસમાં (Soft Pornography Case) મુંબઈ પોલીસે બુધવારે સાંજે રાજ કુન્દ્રાના (Raj Kundra) મુંબઈમાં વિઆન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની ઓફિસ અને કેટલાક અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા

Jul 22, 2021, 01:00 PM IST

HotHit: પોર્ન ફિલ્મોથી થતી કમાણી પર મોટો ખુલાસો, જાણો કેટલી હતી રોજની આવક

સોફ્ટ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરાયેલા બિઝનેસમેન રાજ કુન્દ્રાને કોર્ટે 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. આ બધા વચ્ચે મુંબઈ પોલીસની તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે.

Jul 21, 2021, 01:59 PM IST

Raj Kundra 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં, સોફ્ટ પોર્નોગ્રાફી કેસમાં વોટ્સએપ ચેટનો પણ થયો છે ખુલાસો

સોફ્ટ પોર્નોગ્રાફી કેસમાં કોર્ટે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાને 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. 

Jul 20, 2021, 02:44 PM IST