Ahmedabad Airport: સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના જનરલ એવિએશન ટર્મિનલ ખાતે એક વ્યાપક ઇમરજન્સી ઇવેક્યુએશન ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
Ahmedabad Airport : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટનેપ્રતિષ્ઠિત QCFI 5’S’ પ્રમાણપત્ર મળ્યું છે. જેભારતનું પ્રથમ એરપોર્ટ બન્યું છે. આ મુસાફરો પ્રત્યેની કટિબદ્ધતાને દર્શાવે છે.
Monsoon Tour: ચોમાસાની ઋતુમાં હરવા ફરવાની એક અલગ જ મજા હોય છે. ઘણાં લોકો મોનસુનમાં સ્પેશ્યિલ ટ્રિપનું પ્લાનિંગ કરતા હોય છે. ખાસ કરીને જો તમે પણ આ સિઝનમાં મોન્સૂન લેન્ડસ્કેપ ટૂરનો પ્લાન કરી રહ્યાં હોવ તો આ માહિતી તમારા માટે છે.
Ahmedabad Airport:સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA)ને ટૂંક સમયમાં ત્રીજું ટર્મિનલ મળી શકે છે. એરપોર્ટ પર મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ત્રીજા ટર્મિનલની શક્યતા પર કામ ચાલી રહ્યું છે.
નવા EV ચાર્જિંગ સ્ટેશનમાં ડ્યુઅલ ગન સિસ્ટમ સાથે બે ચાર્જર સામેલ કરવામાં આવ્યા છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વધુને વધુ વાહનોને ચાર્જિંગ સેવાઓ પૂરી પાડવાનો છે. ઇન્સ્ટોલ કરેલા બંને ચાર્જર અલગ-અલગ પ્રોટોકોલ ધરાવે છે. એક ડ્યુઅલ ગન સાથે CCS2 (સંયુક્ત ચાર્જિંગ સિસ્ટમ) (60 KW) અને બીજી GBT (40 KW) ડ્યુઅલ ગન છે.