हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
80/ 4
(37.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sweet Potato
Sweet potato News
Youthful Skin
ડાયટમાં સામેલ કરો આ 5 વસ્તુઓ, 40 વર્ષની ઉંમરે પણ ત્વચા દેખાશે 28 વર્ષ જેવી
Youthful Skin: જેમ જેમ ઉંમર વધે છે તેમ ત્વચા પણ બદલે છે. વધતી ઉંમરની સાથે ત્વચા પર કરચલીઓ, ડાઘ વધારે દેખાવા લાગે છે. વધતી ઉંમરની આ અસરને અટકાવી પણ શકાય છે. 40 વર્ષની ઉંમરે પણ ત્વચા 28 વર્ષ જેવી યુવાન દેખાય તેવી ઈચ્છા હોય તો ડાયટમાં આ પાંચ વસ્તુઓનો સમાવેશ કરો. આ પાંચ વસ્તુઓ ખાવાથી ત્વચા પર વધતી ઉમરની અસર દેખાતી નથી.
Nov 2,2024, 11:12 AM IST
Sweet Potato
Sweet Potato: બાફેલા શક્કરિયા છે સ્વાસ્થ્યનો ખજાનો, ખાવાથી થશે આટલા ફાયદા
Sweet Potato: શક્કરિયા પોષક તત્વોથી ભરપૂર હોય છે. જો તમે બાફેલા શક્કરિયા ખાવ છો તો શરીરને ભરપૂર માત્રામાં વિટામીન એ, વિટામિન સી, પોટેશિયમ અને ફાઇબર જેવા પોષક તત્વ મળે છે.
Jan 24,2024, 8:17 AM IST
Sweet Potato
આંખ, હાર્ટ સહિત દરેક અંગ રહેશે સ્વસ્થ, જાણો શિયાળામાં બાફેલા શક્કરીયા ખાવાથી થતા લાભ
Sweet Potato Benefits: જે લોકો વધતા વજનથી પરેશાન હોય તેમણે શિયાળામાં શક્કરીયાનું સેવન કરવું જોઈએ. શક્કરીયા વજન ઘટાડવામાં તમને ખૂબ મદદ કરશે. તેનું સેવન કરવાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે અને ભૂખ લાગતી નથી જેના કારણે તમે ઓવરિટિંગ કરવાનું ટાળો છો. જેના કારણે વજન ઓછું થાય છે.
Dec 12,2023, 8:09 AM IST
Sweet Potato
Weight Loss: સવારે નાસ્તામાં ખાશો શક્કરીયા તો ઝડપથી ઘટશે વજન અને થશે આ 5 ફાયદા
Weight Loss Tips: શરીરનું વજન ઘટાડવા માટે જરૂરી તમામ તત્વ શક્કરિયામાં હોય છે. તેનું સેવન કરવાથી પાચનમાં સુધારો થાય છે. તે હોર્મોનલ કાર્યને સુધારે છે. તેનાથી ભુખ પણ કંટ્રોલમાં રહે છે. જેથી તમે વધારે ભોજન કરવાથી બચો છો. જો તમારે પણ વજન ઘટાડવા માટે શક્કરીયાનું સેવન કરવું હોય તો તેને ખાવાનો શ્રેષ્ઠ સમય સવારનો નાસ્તો છે. સવારના નાસ્તામાં શક્કરીયા ખાવાથી સૌથી વધુ લાભ થાય છે.
Oct 12,2023, 10:52 AM IST
hair fall
"વાળ ખરે છે.." આ સમસ્યાને કોઈ ઉપાય વિના દુર કરવી હોય તો આ 4 વસ્તુ ખાવાની કરો શરુઆત
Hair Fall Problem: લોકો પોતાના વાળ કાળ અને મજબૂત રહે તે માટે હજારો રુપિયા ખર્ચ કરવા પણ તૈયાર હોય છે પરંતુ માથામાં વાળ જ ન રહે તો ? "વાળ ખૂબ ખરે છે.." આ ફરિયાદ લગભગ દરેક વ્યક્તિની હોય છે. આજના સમયમાં અનિયમિત જીવનશૈલી, પ્રદૂષણ, સ્ટ્રેસ અને પોષણના અભાવના કારણે ખરતા વાળની સમસ્યા ઘરે ઘરે જોવા મળે છે. આ સમસ્યાને ખોરાક દ્વારા દુર કરી શકાય છે.
Sep 22,2023, 8:04 AM IST
Carbohydrates
Carbohydrates: આ 5 હાઈ કાર્બ્સ ફૂડ્સથી નહીં થાય Diabetes,મોટાપા પર લાગશે લગામ
High Carb Healthy Foods: કાર્બોહાઇડ્રેટ્સ એક એવું ન્યૂટ્રિએન્ટ છે, જેનું નામ ખુબ ખરાબ છે, કારણ કે તેમાં મોટાપો, ટાઈપ-2 ડાયાબિટીસ સહિત સ્વાસ્થ્યની અન્ય મુશ્કેલી સાથે જોડીને જોવામાં આવે છે. તેના કારણે આપણે હંમેશા લો કાર્બ ડાઇટ લેવાની સલાહ આપવામાં આવે છે. જો તમે એવું ફૂડ શોધી રહ્યાં છો જેમાં હાઈ કાર્બ્સ હોય પરંતુ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય. હેલ્થલાઇનના હવાલાથી અમે આવી પાંચ વસ્તુઓ વિશે જણાવી રહ્યાં છીએ.
Sep 5,2023, 16:38 PM IST
Sweet Potato
ફક્ત 4 મહિનામાં થઈ જશો માલામાલ! આ પાકથી કરી શકાશે બંપર કમાણી
તેનો પાક વાવણીના લગભગ 110થી 120 દિવસ બાદ લણણી માટે તૈયાર થઈ જાય છે. તેનું ઉત્પાદન જાતો પ્રમાણે અલગ અલગ હોય છે. સામાન્ય રીતે સરેરાશ ઉત્પાદન 15થી 25 ટન પ્રતિ હેક્ટર હોય છે.
Jul 29,2023, 16:02 PM IST
Potato
Benefits Of Potato Peel: બટાકાની છાલ બોડી માટે છે ફાયદાકારક, આ રીતે કરો ઉપયોગ
મોટાભાગના લોકો બટાકાનું સેવન કરે છે પરંતુ તેની છાલ ફેંકી દે છે પરંતુ શું તમે જાણો છો કે બટાકાની છાલનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જી હા, જો તમે પણ બટાકાની છાલને નકામી માનીને ફેંકી દો છો, તો જરા થોભો.
May 18,2023, 20:17 PM IST
lifestyle
શરીરમા આયર્નની કમી પૂરી કરે છે શક્કરિયા, આજે જ બનાવો ટેસ્ટી શક્કરિયાની ટિક્કી
Health Care Tips: આજે અમે તમારા માટે શક્કરિયાની ટિક્કી બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. શક્કરિયામાં સારી માત્રામાં ફાઈબર હોય છે, તેથી તેનું સેવન કરવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.
Feb 12,2023, 8:26 AM IST
Trending news
China mysterious disease
સ્મશાન ઘાટો પર ભારે ભીડ..દર્દીઓથી હોસ્પિટલો ઉભરાણી! ચીનમા ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી
Weather Forecast
ભર શિયાળે આંધી-તોફાન, વરસાદનું એલર્ટ, એક્ટિવ થયું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સતર્ક રહેજો
game changer
Game Changer Trailer: રામ ચરનની ફિલ્મ ગેમ ચેન્જરના ટ્રેલરે ઈંટરનેટ પર મચાવ્યો તહેલકો
Instant Glow
ચહેરા પર ઈંસ્ટંટ ગ્લો મેળવવો હોય તો લગાવો આ ફેસપેક, 2 વસ્તુ ત્વચાને ચમકાવી દેશે
EPFO સમાચાર
નવા વર્ષમાં મોદી સરકારનો ધાંસૂ પ્લાન! હવે મિનિટોમાં નિકળશે PF! EPFO સભ્યોને મળશે ATM
Food
Winter Food: શિયાળામાં એનર્જી વધારે છે આ 3 સુપરફુડ, દિવસ દરમિયાન ખાવાથી આળસ થશે દુર
lucky zodiac signs
4 રાશિઓ પર ગુરુ ગ્રહ રહેશે મહેરબાન, 2025 માં વરસશે ધન, સંપત્તિમાં થશે વધારો
Gujarat politics
રૂપાણીને ફરી મળી મોટી જવાબદારી, આ રાજ્યના પ્રદેશ પ્રમુખની નિમણૂંકમાં મોટો રોલ ભજવશે
jay shah
BCCIમાં જય શાહનું સ્થાન લેશે આ દિગ્ગજ! ટૂંક સમયમાં સચિવના નામ પર મહોર લાગશે
breaking news
ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઈને કામના સમાચાર : ચૂંટણી અધિકારીની કમાન આ નેતાને સોંપાઈ