हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
292/ 5
(81)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
T20 WC 2022
T20 wc 2022 News
PAK vs ENG
T20 WC Final: બેન સ્ટોક્સ બન્યો હીરો, આ રહ્યાં ઈંગ્લેન્ડની જીતના પાંચ મોટા કારણ
ઈંગ્લેન્ડે પાકિસ્તાનને ટી20 વિશ્વકપ 2022ના ફાઇનલમાં હરાવીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. ઈંગ્લેન્ડે આ મુકાબલો પાંચ વિકેટથી જીત્યો છે. ઈંગ્લેન્ડે બીજીવાર ટ્રોફી પર કબજો કર્યો છે.
Nov 13,2022, 17:52 PM IST
PAK vs ENG
મેલબોર્નમાં 1992નું પુનરાવર્તન ન કરી શકી પાકિસ્તાની ટીમ, આ રહ્યાં હારના 5 કારણ
ઈંગ્લેન્ડ ટી20 વિશ્વકપનું નવું ચેમ્પિયન બની ગયું છે. મેલબોર્નમાં રમાયેલા ફાઇનલ મુકાબલામાં પાકિસ્તાનને 5 વિકેટે હાર મળી છે.
Nov 13,2022, 17:32 PM IST
PAK vs ENG
ટી20 ક્રિકેટનું કિંગ બન્યું ઈંગ્લેન્ડ, મેલબોર્નમાં પાકિસ્તાનને હરાવી રચ્યો ઈતિહાસ
T20 WC 2022 Final: સેમ કરન અને આદિલ રાશિદની દમદાર બોલિંગ બાદ બેન સ્ટોક્સની મેચ વિજયી ઈનિંગની મદદથી ઈંગ્લેન્ડે ટી20 વિશ્વકપના ફાઈનલમાં પાકિસ્તાનને હરાવી ઈતિહાસ રચી દીધો છે. જોસ બટલરની ટીમે ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ માટે નવો અધ્યાય લખ્યો છે.
Nov 13,2022, 17:58 PM IST
T20 World Cup 2022
T20 WC 2022: સેમીફાઇનલની લાઇનઅપ તૈયાર, કોહલીના લક્કી ગ્રાઉન્ડમાં રમશે ટીમ ઈન ઈન્ડિયા
T20 World Cup 2022: આઈસીસી ટી20 વિશ્વકપ હવે પોતાના અંતિમ પડાવ પર પહોંચી ગયો છે. સુપર-12 સ્ટેજમાં તમામ ગ્રુપ મેચ પૂર્ણ થયા બાદ સેમીફાઇનલ માટેની ચાર ટીમ મળી ગઈ છે. ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડે સેમીમાં જગ્યા બનાવી છે.
Nov 6,2022, 16:54 PM IST
Ind vs Zim
IND vs ZIM: ઝિમ્બાબ્વેને 71 રને હરાવ્યું, ગ્રુપમાં ટોપ પર રહીને ભારતની સેમીમાં
ICC T20 World Cup 2022: સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલની અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે અંતિમ ગ્રુપ મેચમાં ઝિમ્બાબ્વેને હરાવી વિજય સાથે સેમીફાઇનલમાં એન્ટ્રી કરી છે.
Nov 6,2022, 16:52 PM IST
IND vs BAN
T20 WC: કોહલીએ પોતાના નામે કર્યો આ 'વિરાટ' રેકોર્ડ, સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યા
ટી20 વર્લ્ડકપ 2022 માં અત્યાર સુધી વિરાટ કોહલીએ શાનદાર પરફોર્મ કર્યું છે. પાકિસ્તાન વિરૂદ્ધ રમાયેલી પહેલી મેચમાં તેમણે અણનમ 82 રનની ઇનિંગ રમી હતી.
Nov 2,2022, 15:32 PM IST
Ind vs SA
IND vs SA: માર્કરમ-મિલરની અડધી સદી, રોમાંચક મેચમાં આફ્રિકાએ ભારતને 5 વિકેટે હરાવ્યું
T20 World Cup 2022: ડેવિડ મિલર અણનમ 59 રન અને એડન માર્કરમના 52 રનની મદદથી આફ્રિકાએ પર્થમાં ભારતને 5 વિકેટે હરાવ્યું છે. આ સાથે આફ્રિકાની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.
Oct 30,2022, 20:12 PM IST
Ind vs SA
T20 WC 2022: ટૂર્નામેન્ટમાં ભારતને મળી પ્રથમ હાર, આફ્રિકાએ 5 વિકેટે હરાવ્યું
India vs South Africa Live Updates: આઈસીસી ટી20 વિશ્વકપ 2022ના ગ્રુપ મુકાબલામાં ભારતની સામે આજે દક્ષિણ આફ્રિકાનો મુકાબલો છે. આ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. તમામ લાઇવ અપડેટ્સ માટે જોડાયેલા રહો....
Oct 30,2022, 20:16 PM IST
T20 World Cup
પાકિસ્તાનની હાર પર ભારતીય ફેન્સે લીધી ખુબ મજા, બાબર-રિઝવાનને કર્યાં ટ્રોલ
Pakistan vs Zimbabwe: ટી20 વિશ્વકપ 2022માં પાકિસ્તાનની ટીમે સતત બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત બાદ ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમ પણ પાકિસ્તાનને હરાવવામાં સફળ રહી. આ ટૂર્નામેન્ટમાં એક મેજર અપસેટ છે. પાકિસ્તાનની આ હાર બાદ સોશિયલ મીડિયા પર ભારતીય ફેન્સ ખુબ મજા લઈ રહ્યાં છે અને બાબર, રિઝવાન સહિતના ખેલાડીઓને ટ્રોલ કરી રહ્યાં છે.
Oct 27,2022, 22:20 PM IST
T20 World Cup
PAK vs ZIM: દિલધડક મેચમાં 1 રને હાર્યું પાકિસ્તાન, ઝિમ્બાબ્વેએ આપ્યો મોટો ઝટકો
T20 World Cup 2022: બાબર આઝમની ટીમ પાકિસ્તાન ટી20 વિશ્વકપમાંથી બહાર થવા પર આવી ગઈ છે. ભારત બાદ પાકિસ્તાને રોમાંચક મેચમાં ઝિમ્બાબ્વે સામે 1 રને હારનો સામનો કરવો પડ્યો છે.
Oct 27,2022, 20:21 PM IST
Trending news
raw turmeric
Raw Turmeric: પેટની ચરબી ઝડપથી ઘટાડી શકે છે કાચી હળદરનું પાણી, જાણો બનાવવાની રીત
gujarat
બાથરૂમમાં ન્હાવા ગયેલી 13 વર્ષીય યુવતીનું રહસ્યમય સંજોગોમાં મોત! દરવાજો તોડી બહાર...
Riya sen
ઈન્ટીમેટ Video વાઈરલ થયો અને આ અભિનેત્રીનું કરિયર બરબાદ થયું, OTT પર પણ રહી નિષ્ફળ
Ahmedabad
હાઈવે મોતની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો! અમદાવાદમાં જયપુર જેવો ભયાનક અકસ્માત! 2નાં મોત
breaking news
13 લાખ વાહનોથી છે ગુજરાતીઓને છે સૌથી મોટું જોખમ! ડિજિટલ ગુજરાતની વાતો વચ્ચે ખુલાસો
Navi Mumbai Car Accident
કારમાં બાળકને આગળ બેસાડતા હોવ તો ચેતજો, માસૂમનો જીવ ગયો, એરબેગ વિશે આ માહિતી જાણો
Gujartat
વર્ષ 2024 ગુજરાત સરકાર માટે કેવું રહ્યું? આ કૌભાંડો-કાંડોને લીધે વહોરવી પડી બદનામી!
Vashi
સાવધાન...કાર અથડાતા અચાનક એરબેગ ખુલી ગઈ અને બાળકને લાગ્યો જીવલેણ ઝટકો
plane crash
Viral Video: કઝાકિસ્તાનમાં પ્લેન ક્રેશ થતા પહેલા અને પછીનો હચમચાવી દે તેવો વીડિયો
malaika arora
અંતે મલાઈકા અરોરા અર્જુન કપૂર વિશે બોલી, એક્ટરના સિંગલ હોવાના નિવેદન પર કર્યો ખુલાસો