hollywood news

Shocking! બોટલમાં ટોઈલેટ કરે છે આ સુપરસ્ટાર અભિનેતા, નામ જાણીને જોરદાર ઝટકો લાગશે

ફિલ્મી સિતારાઓની જિંદગી ખુબ જ ચમકદમક ભરેલી હોય છે. તેમને ગ્લેમરસ જિંદગી જીવતા જોઈને આપણે સામાન્ય રીતે તેમના વિશે અનેક ધારણાઓ બાંધી લઈએ છીએ અને એ વાતો ભૂલી જઈએ છીએ કે તેઓ પણ એક સામાન્ય માણસ જ છે અને તેમની પણ વિચિત્ર આદતો હોઈ શકે છે. હા..એટલું જરૂર છે કે સિલ્વર સ્ક્રિન પર જોવા મળતા આ કલાકારોની તે આદતો વિશે સામાન્ય રીતે ફેન્સને જલદી ખબર પડતી નથી. 

Nov 16, 2021, 09:49 AM IST

પિતા પર જીતના નશામાં ચૂર થઈ આ સિંગર, સોશિયલ મીડિયા પર શેર કર્યા ન્યૂડ ફોટો; જુઓ તસવીરો

જાણીતી અમેરિકન સિંગર અને પોપ સ્ટાર બ્રિટની સ્પીયર્સ (Britney Spears) એ તાજેતરમાં મોટી જીત નોંધાવી છે. બ્રિટની સ્પીયર્સ છેલ્લા 13 વર્ષથી તેના પિતા જેમી સ્પીયર્સ (Jamie Spears) પાસેથી આઝાદી માટે લડી રહી હતી

Oct 2, 2021, 08:29 PM IST

24 વર્ષની ઉંમરમાં સુપરસ્ટાર બની આ છોકરી, પરંતુ ઘણીવાર સ્ટેજની પાછળ થતું જતું હતું આવું

બોલીવુડ સ્ટાર્સ હોય કે પછી હોલીવુડની દુનિયાના સુપરસ્ટાર્સ, સામાન્યરીતે તે સ્ટાર્સની ચમક તો જોવા મળે છે પરંતુ તે ચમકને પ્રાપ્ત કરવા માટે જેટલી સ્ટ્રગલ તેમને કરવી પડે છે તે દેખાતી નથી.

Sep 21, 2021, 04:00 PM IST

હોલીવુડથી આવ્યા ખરાબ સમાચાર, 'જેમ્સ બોન્ડ' Sean Conneryનું નિધન

હોલીવુડના મહાન કલાકારોમાંના એક સર સીન કોનેરી (Sir Sean Connery)નું શનિવારના નિધન થયું છે. બ્રિટિશ સામ્રાજ્ય દ્વારા સરના બિરુદથી નવાજવામાં આવેલા કોનેરી 90 વર્ષના હતા.

Oct 31, 2020, 07:32 PM IST

Photos : હોલિવુડ સિંગર રિહાન્નાને ઈન્ટરવ્યૂમાં પૂછાયેલા પ્રશ્નની ચર્ચા આખા વિશ્વમાં થઈ

હંમેશા સેલિબ્રિટીઝને તેમની પર્સનલ લાઈફને લઈને ખુલ્લેઆમ સવાલો કરવામાં આવે છે. હાલમાં જ દુનિયાભરમાં ફેમસ સિંગર રિહાન્ના (Rihanna) ની સાથે પણ આવું જ થયું. જોકે રિહાન્નાઓ તરત જ પત્રકારનો તેનો જબડાતોડ જવાબ આપ્યો હતો. પરંતુ આવા સવાલ બાદ દુનિયાભરમાંથી રિહન્નાના ફેન્સના રિએક્શન સામે આવી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે, આ પ્રકારનો સવાલ કોઈ સેલિબ્રિટી (Celebrities) ની અંગત જિંદગીમાં દખલ આપવા જેવો છે. પંરતુ હવે આ ઈન્ટરવ્યૂ બાદ રિહાન્નાના ફેન્સે સોશિયલ મીડિયા (Social Media) પર ચર્ચા શરૂ કરી છે.

Oct 16, 2019, 01:37 PM IST