हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
308/ 9
(47)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
The Sky is Pink
The sky is pink News
ફરહાન અખ્તર
બોક્સ ઓફિસ પર 'The Sky Is Pink' ની ખરાબ શરૂઆત, કરી માત્ર આટલા કરોડ કમાણી
બોક્સ ઓફિસ ઇન્ડીયના અનુસાર 'ધ સ્કાઇ ઇઝ પિંક (The Sky Is Pink)'ની બોક્સ ઓફિસ પર કંઇ ખાસ અસર જોવા મળી રહી નથી. આ ફિલ્મે પોતાના ઓપનિંગ ડે પર લગભગ 2.50 કરોડ રૂપિયાનું કલેક્શન કરવામાં સફળ થઇ છે.
Oct 12,2019, 11:46 AM IST
પ્રિયંકા ચોપરા
Exclusive: બોલિવૂડમાં ડેબ્યુ કરશે નિક જોનાસ? પ્રિયંકા ચોપરાએ કર્યો ખુલાસો
જ્યારે પ્રિયંકાને પૂછવામાં આવ્યું કે શું ક્યારેય એવું બની શકે છે કે નિક જોનાસ કોઈ બોલિવૂડ ફિલ્મમાં તમારી સાથે જોવા મળે? તો પ્રિયંકાએ જવાબ આપ્યો.
Oct 8,2019, 13:48 PM IST
Priyanka Chopra
પહેલા નોરતે પ્રિયંકા ચોપરા પહોંચી અમદાવાદ, ગ્રાઉન્ડ પર દાંડિયા રાસ કર્યો
રવિવારથી શરૂ થયેલ નવરાત્રિ (Navratri 2019) પર્વને લઇ ખેલૈયાઓમાં પ્રથમ દિવસથી જ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આયોજકો એ આ વર્ષે વરસાદને લઇ ખાસ નવરાત્રિનું પ્લાનિંગ કરી અને ખેલૈયાઓને કોઈપણ પ્રકારની ગરબા (Garba) રમવામાં મુશ્કેલી ના આવે તે માટે વ્યવસ્થા ગોઠવી છે. ત્યારે નવરાત્રિને પગલે અદાણી (Adani) શાંતિગ્રામમાં પણ ગરબાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિના પ્રથમ દિવસે પોતાની આગામી ફિલ્મ ‘સ્કાય ઈઝ પિંક’ (The Sky Is Pink)ના પ્રમોશનમાં પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અમદાવાદ (Ahmedabad) આવી હતી.
Sep 30,2019, 8:19 AM IST
The Sky is Pink
રિલીઝ થતા જ છવાયું ધ સ્કાઇ ઇઝ પિંકનુ પહેલું સૉન્ગ, જુઓ Video
આ ગીતમાં ફરહાન અખ્તરની સાથે પ્રિયંકા ચોપડાની કેમિસ્ટ્રી ખુબ જ સારી જોવા મળી રહી છે
Sep 21,2019, 21:04 PM IST
આમિર ખાન
ટ્રેલર જોઇ આમિરે કર્યા 'The Sky Is Pink'ના જોરદાર વખાણ, કરી આ મોટી વાત
બોલીવુડથી હોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવનાર પ્રિયંકા ચોપડા (Priyanka Chopra)ની આગામી ફિલ્મ ‘ધ સ્કાઇ ઈઝ પિંક’ (The Sky Is Pink)નું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર છવાયું છે. ચારે તરફ ફિલ્મના ટ્રેલરના વખાણ થઇ રહ્યા છે
Sep 16,2019, 14:46 PM IST
ધ સ્કાઇ ઇઝ પિંક
VIDEO: ધ સ્કાઇ ઇઝ પિંક ટ્રેલર રિલીઝ થતાં જ આવી ગયું ટોપ ટ્રેન્ડમાં
'માર્ગરીટા વિથ અ સ્ટ્રો' ફેઇમ ફિલ્મ નિર્માતા શોનાલી બોસ દ્વારા નિર્દેશિત ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિંક (The Sky Is Pink) આગામી 11 ઓક્ટોબર 2019 ના રોજ થિયેટર સ્ક્રીન પર આવશે. જોકે આજે 10 સપ્ટેમ્બરના રોજ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. પ્રિયંકા ચોપરા અભિનીત આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં ચોમેરથી વખાણ થઇ રહ્યા છે. જુઓ ટ્રેલરનો વીડિયો
Sep 10,2019, 12:45 PM IST
ધ સ્કાઇ ઇંઝ પિંક
પ્રિયંકાએ શેર કર્યો 'ધ સ્કાઇ ઇઝ પિંક'નું POSTER, આવતીકાલે રિલીઝ થશે ટ્રેલર
13 સપ્ટેબરના રોજ ટોરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં યોજાવવા જઇ રહેલા પ્રિમિયરના સમાચાર બાદ હવે પ્રિયંકા ચોપડા (Priyanka Chopra)ના ફેન્સને બીજી ખુશખબરી મળી છે. પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) અને ફરહાન ખાન અખ્તર સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ધ સ્કાઇ ઇઝ પિંક (The Sky Is Pink)' પ્રથમ પોસ્ટર આજે રિલીઝ કરવામાં આવ્યું છે.
Sep 9,2019, 13:59 PM IST
પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડાએ રમી અજીબોગરીબ રમત,હવે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે VIDEO
બોલીવુડ અને હોલીવુડ સ્ટાર પ્રિયંકા ચોપડા હંમેશા ચર્ચામાં છવાયેલી રહે છે. આ હાલમાં સતત દેશથી બહાર છે પરંતુ તેમના ચાહકો તેમના વીડિયોઝ અને ફોટો પર સતત નજર રાખી રહ્યા છે. થોડા દિવસો પહેલાં દિયરના લગ્નના ફોટા વાયરલ થયા બાદ તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે ખૂબ રસપ્રદ રમત રમતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
Jul 10,2019, 14:55 PM IST
Priyanka Chopra
ખાખી શોટ્સમાં ટ્રોલ થઇ પ્રિયંકા, લોકોએ કહ્યું RSS જોઇન કર્યું કે શું ?
પતિ નિક જોનાસ સાથે અભિનેત્રી પ્રિયંકા ચોપડાનો એવો લુક સામે આવ્યો છે જેનાં કારણે સોશિયલ મીડિયા પર તે ટ્રોલ થઇ રહી છે
Jun 19,2019, 18:44 PM IST
પ્રિયંકા ચોપડા
Videos : પગમાં વાગ્યું હોવા છતાં પ્રિયંકાએ કર્યો જબરદસ્ત ડાન્સ
બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા હાલમાં ભારતમાં છે અને પોતાની ફિલ્મ 'ધ સ્કાઇ ઇઝ પિંક'ના કારણે સતત ચર્ચામાં છે
Jun 13,2019, 9:38 AM IST
પ્રિયંકા ચોપડા
પતિ નિક જોનસની સાથે દિલ્હી પહોંચી પ્રિયંકા ચોપડા, શેર કર્યો PHOTO
પ્રિયંકા એક જાહેરાત સંબંધી કાર્યક્રમ માટે દિલ્હી આવી છે. તે ગુરૂવારે મુંબઈ રવાના થશે.
Feb 27,2019, 15:08 PM IST
Trending news
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ