हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IRE
15/ 4
(3)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
today weather forecast
Today weather forecast News
gujarat weather forecast
બે દિવસ બાદ ગુજરાતીઓ સાવધાન રહેજો! એક બે નહીં, 4 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓ થશે તરબોળ
Gujarat Weather: ગુજરાતના વાતાવરણમાં જોરદાર મોટો પલટો આવવાનો છે. ભર ઉનાળે વાદળો બંધાશે અને વરસાદ આવશે. ગુજરાતમાં આંધી અને તોફાન સાથે વરસાદ આવશે તેવી અંબાલાલ પટેલની આગાહી છે. ભરઉનાળે ગુજરાતમાંમાં માવઠાની આગાહી કરીને ખેડૂતોની ઉંઘ હરામ કરી દીધી છે. આજથી બે દિવસ આકરી ગરમી બાદ કમોસમી વરસાદ પડશે. ત્રણ દિવસ બાદ પ્રિમોનસૂન એક્ટિવિટી શરૂ થશે. 11થી 13 તારીખ દરમિયાન કમોસમી વરસાદ પડશે. રાજસ્થાન, MP, અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતા વાતાવરણ પર અસર પડી રહી છે. 11 તારીખે નર્મદા, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. 12મીએ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં વરસાદ રહેશે. 13મી મેએ સુરત, નર્મદા, દાહોદ, વલસાડ, નવસારી, દમણ, દાદારાનાગર હવેલી, સાબરકાંઠા સહિત વરસાદ રહેશે.
May 9,2024, 17:15 PM IST
Delhi
IMD Alert: ગરમી મચાવશે તાંડવ, ઘરની બહાર નિકળ્યા તો ફેરનેસ ક્રિમ પણ પડશે ફિકી
Weather Forecast: આઇએમડીનું માનીએ તો આગામી અઠવાડિયાના અંત સુધી ઉત્તરી કર્ણાટક, તેલંગાણા, પૂર્વી મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર,અ મરાઠવાડા અને ઓડિશાના અલગ-અલગ ભાગમાં રાતનો પારો વધી શકે છે.
Apr 8,2024, 11:20 AM IST
Ambalal Patel
ગુજરાતનું વાતાવરણ ફરી ગીયર બદલશે! અમદાવાદ સહિત આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Weather: સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટમાં હળવા વરસાદની આગાહી છે. આ સિવાય અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ હળવા વરસાદની આગાહી છે.
Nov 6,2023, 19:25 PM IST
Ambalal Patel
સાવધાન! સામે આવી ઠંડીની સીઝનમાં વરસાદની આગાહી, તમે નહીં ધાર્યું હોય તેવું નવેમ્બરમાં
Gujarat Weather Forecast : આગાહી છે કે, નવેમ્બર મહિનામા ભારતના અનેક ભાગોમાં વરસાદ આવશે. દરિયામાં થશે ભારે હલચલ, હવામાનમાં થશે મોટો ફેરફાર, IMD એ અલ નીનોને લઈને એલર્ટ જાહેર કર્યું છે.
Nov 1,2023, 16:59 PM IST
Trending news
Jamnagar
દ્વારકાના ખંભાળિયામાં બારે મેઘ ખાંગા! 10 ઈંચ વરસાદની જળબંબાકાર, અનેક વિસ્તારો જળમગ્ન
Mars Transit July 2024
12 વર્ષ બાદ ગુરૂ-મંગળ આવશે નજીક, આ ચાર જાતકોને મળશે બમ્પર લાભ
Khirsara Guruku Case
હવે ગુજરાતમાં કયા લંપટ સ્વામીની સામે આવી પાપલીલા? 30 વર્ષીય યુવતીની જિંદગી કરી બરબાદ
Ahmedabad Robbery
અમદાવાદમાં એક કિલો સોનાની લૂંટનો કેસ આ રીતે ઉકેલાયો! પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ
Whatsapp
Whatsapp ચલાવવાની મજા થઈ જશે ડબલ, મેસેજમાં કન્વર્ટ થઈ જશે વોઇસ નોટ
Gujarati News
અમદાવાદના વાલીઓ માટે ચિંતાજનક સમાચાર; મંગળવારથી સ્કૂલોના ધક્કા ખાવા તૈયાર રહેજો!
Gold price
સોનાનો ભાવ ન પૂછો, પહોંચી જશે 1 લાખ પાર, ચાંદીમાં પણ તેજી, જાણો કયાં પહોંચશે કિંમત
gujarat
ગુજરાતના આ શહેરમાં નશીલા દ્રવ્યોનું ધૂમ વેચાણ! મહિલા સહિત બે લોકો ઝડપાયા
England
સુપર-8માં તમામ ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવશે, આ દેશો ક્વોલિફાય થયા, જાણો વિગત
PNB
ATM માંથી હવે રૂપિયા કાઢવા મોંઘા પડશે, દરેક ટ્રાન્ઝેક્શન પર લાગશે આટલો ચાર્જ