traffic rule

ગુજરાતના આ શહેરમાં વાહન ધીમે ચલાવજો, નહિ તો પોલીસ ફટકારશે દંડ

  • નિયમ ભંગ કરનારા વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે
  • અમદાવાદ પોલીસે વાહનની સ્પીડને લઈને જાહેરનામું બહાર પાડ્યું

Mar 27, 2021, 09:35 AM IST

ગાંધીનગર પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક, અવાજ કરતા 33 વાહનો જપ્ત કર્યાં

  • મોટાભાગના બુલેટ સવારો અન્ય લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવા માટે આવો અવાજ કરતા હોય છે
  • ગાંધીનગરમાં મોડીફાઈડ કરેલા 22 બુલેટ અને 11 બાઇકને સહીત 33 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા

Feb 17, 2021, 02:31 PM IST

બુલેટના ફટ ફટ અવાજથી રોલો પાડતા નબીરાઓ ચેતી જજો... 21 બુલેટ જપ્ત કરાઈ છે 

  • મોટાભાગના બુલેટ સવારો અન્ય લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવા માટે આવો અવાજ કરતા હોય છે. પરંતુ આ અવાજથી અન્ય વાહનચાલકો હેરાન થાય છે
  • ગોધરાના એડવોકેટ રમજાની જૂજારાએ વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુને આ અંગે લેખિત રજુઆત કરી હતી. સરકારના આદેશ બાદ પોલીસ એક્શનમાં આવી

Feb 9, 2021, 11:44 AM IST

ફટ ફટ અવાજ કરીને બૂલેટ ફેરવનારાઓ ચેતી જજો, આ અપડેટ વાંચીને ગાડી ચલાવજો

  • મોટાભાગના બુલેટ સવારો અન્ય લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવા માટે આવો અવાજ કરતા હોય છે. પરંતુ આ અવાજથી અન્ય વાહનચાલકો હેરાન થાય છે

Feb 3, 2021, 09:56 AM IST
Helmet Law Implemented Again? Know What To Say People Of Vadodara PT5M51S

હેલમેટનો કાયદો ફરી અમલી બનશે? જાણો શું કહેવું છે વડોદરાવાસીઓનું...

રાજ્યના શહેરોમાં મરજિયાત હેલમેટના સરકારના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને નોટિસ ફટકારી, રોડ સેફટી કમિટીને સરકાર સંતોષકારક જવાબ નહીં આપી શકે તો હેલમેટ ફરજિયાત થશે.

Dec 18, 2019, 01:00 PM IST
Helmet Law Implemented Again? Know What To Say People Of Surat PT4M11S

હેલમેટનો કાયદો ફરી અમલી બનશે? જાણો શું કહેવું છે સુરતવાસીઓનું...

રાજ્યના શહેરોમાં મરજિયાત હેલમેટના સરકારના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને નોટિસ ફટકારી, રોડ સેફટી કમિટીને સરકાર સંતોષકારક જવાબ નહીં આપી શકે તો હેલમેટ ફરજિયાત થશે

Dec 18, 2019, 01:00 PM IST
Gujarat government's decision, up urban helmet is not required PT10M4S

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, શહેરી વિસ્તારમાં હેલમેટ પહેરવો જરૂરી નથી

ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ ગુજરાત રાજ્યમાંથી ફરજિયાત હેલમેટ (Helmet) પહેરવાનો નિયમ હટાવી લેવાયો છે. હેલમેટ સંદર્ભે લોકોના આકરા વલણને કારણે આખરે રાજ્ય સરકારને ઝૂંકવું પડ્યું છે. આમ, હેલમેટને કારણે વારંવાર ટ્રાફિક પોલીસને હાથે પકડાતા વાહનચાલકોને મોટી રાહત મળી છે. તો સાથે જ હવે તેઓને પોતાની કમાણીની રૂપિયા દંડ પેટે નહિ ચૂકવવા પડે.

Dec 4, 2019, 05:00 PM IST

Big Breaking : ગુજરાત રાજ્યમાં ફરજિયાત હેલમેટ પહેરવાનો નિયમ હટાવાયો

ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ ગુજરાત રાજ્યમાંથી ફરજિયાત હેલમેટ પહેરવાનો નિયમ હટાવી લેવાયો છે. 

Dec 4, 2019, 01:27 PM IST

સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ અને ટ્રાફિક નિયમના નામે દંડ લઇ રહી છે: પરેશ ધાનાણી

કેન્દ્ર સરકાર અને બાદ રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા મોટર વ્હીકલ એક્ટ 2019નો કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનણી દ્વારા વિરોધ કરીને સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ટ્રાફિકના નિયમોના ભંગ બદલ આવી મંદી અને બેરોજગારીમાં પણ સામાન્ય માણસને મસમોટી રકમનો દંડ કરવામાં આવી રહ્યો છે. સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ છે અને આ નવા નિયમના ભંગના નામે દંડ લઈ રહી છે. 

Sep 18, 2019, 05:34 PM IST

અમદાવાદ: ટ્રાફિક નિયમોનું પાલન કરાવતા પોલીસ સામે વાહન ચાલકે કપડા કાઢ્યા

મોટર વ્હીકલ એક્ટ 2019 (Motor Vehicle Act 2019) ગુજરાતમાં લાગુ કરી દેવામાં આવ્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસ(traffic Police) દ્વારા રાજ્યમાં ચુસ્ત પણે નિયમોનું પાલન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વાહન ચાલકોની દાદાગીરી પણ સામે આવી રહી છે.

Sep 16, 2019, 04:54 PM IST
Situation at Jamnagar after new RTO traffic rule PT6M

જામનગર: ટ્રાફિકના નવા નિયમોની શું છે અસર? જાણો લેટેસ્ટ ન્યૂઝ

આજથી RTOના નવા નિયમ રાજ્યભરમાં લાગુ થઈ ગયા છે. નવા નિયમ અનુસાર જે કોઈ કાયદો તોડશે તો તેમને ભારે ભરખમ દંડ ભરવો પડશે. સીટ બેલ્ટ ન પહેર્યો, હેલ્મેટ ન પહેર્યું હોય, સિગ્નલ તોડવા સહિત માટે નવા કાયદા બનાવવામાં આવ્યા છે, જે માટે રાજ્ય સરકારે અગાઉ દંડની રકમો જાહેર કરી છે. આજથી લાગુ થનારા આ કાયદાનો કડકમાં કડક રીતે અમલ કરવામાં આવશે.

Sep 16, 2019, 11:30 AM IST
Situation at Ahmedabad after new RTO traffic rule PT2M1S

આજથી ટ્રાફિક નિયમો બન્યા કડક, શું છે અમદાવાદની સ્થિતિ? જાણવા કરો ક્લિક

આજથી RTOના નવા નિયમ રાજ્યભરમાં લાગુ થઈ ગયા છે. નવા નિયમ અનુસાર જે કોઈ કાયદો તોડશે તો તેમને ભારે ભરખમ દંડ ભરવો પડશે. સીટ બેલ્ટ ન પહેર્યો, હેલ્મેટ ન પહેર્યું હોય, સિગ્નલ તોડવા સહિત માટે નવા કાયદા બનાવવામાં આવ્યા છે, જે માટે રાજ્ય સરકારે અગાઉ દંડની રકમો જાહેર કરી છે. આજથી લાગુ થનારા આ કાયદાનો કડકમાં કડક રીતે અમલ કરવામાં આવશે.

Sep 16, 2019, 11:30 AM IST
Situation at Vadodara after new RTO traffic rule PT6M49S

વડોદરા : ટ્રાફિક નવા નિયમો કડક, શું છે સ્થિતિ? જુઓ વીડિયો

આજથી RTOના નવા નિયમ રાજ્યભરમાં લાગુ થઈ ગયા છે. નવા નિયમ અનુસાર જે કોઈ કાયદો તોડશે તો તેમને ભારે ભરખમ દંડ ભરવો પડશે. સીટ બેલ્ટ ન પહેર્યો, હેલ્મેટ ન પહેર્યું હોય, સિગ્નલ તોડવા સહિત માટે નવા કાયદા બનાવવામાં આવ્યા છે, જે માટે રાજ્ય સરકારે અગાઉ દંડની રકમો જાહેર કરી છે. આજથી લાગુ થનારા આ કાયદાનો કડકમાં કડક રીતે અમલ કરવામાં આવશે.

Sep 16, 2019, 11:25 AM IST

અમદાવાદમાં સ્કૂલવર્ધીવાળાઓની હડતાળથી વાલીઓ અટવાયા, સ્કૂલોની બહાર ટ્રાફિક જામ સર્જાયું

આજે અમદાવાદમાં સ્કૂલમાં વિદ્યાર્થીઓને લઈ જતી વાન અને રીક્ષાના પૈડા થંભી ગયા છે. અમદાવાદમાં વાનમાંથી ત્રણ વિદ્યાર્થીઓ પડી જવાના બનાવ બાદ આરટીઓનું તંત્ર દોડતું થયું હતું, અને મોટાપાયે ચેકિંગ હાથ ધરાયું હતું. ત્યારે વાન અને રીક્ષાચાલકોએ પોલીસ અને આરટીઓ તેમને ખોટી રીતે હેરાનગતિ કરતી હોવાનો આરોપ મૂકીને હડતાળ કરી છે. જેનો ભોગ અમદાવાદના વાલીઓ બન્યા છે. 

Jun 20, 2019, 11:35 AM IST

સ્કૂલ વાનચાલકોની હડતાળથી પરેશાન થયેલા વાલીઓની મદદે આવી ‘વડોદરા પોલીસ’

અમદાવાદમાં ચાલુ વાનમાંથી ત્રણ વિદ્યાર્થીઓ પડી જવાના મામલે વડોદરામાં ગઈકાલથી જ ટ્રાફિક પોલીસ અને આરટીઓએ સ્કુલ વર્ધીચાલકો સામે કાર્યવાહી કરી તેમના વાહનો ડિટેઈન કર્યા છે. જેના વિરોધમાં વડોદરામાં સ્કુલ વર્ધી એસોસિયેશને બે દિવસની હડતાળ પાડી છે. ત્યારે આ હડતાળ અને વાલીઓને પડી રહેલી હાલાકી વચ્ચે પોલીસની અનોખી મદદ સામે આવી છે.

Jun 19, 2019, 03:10 PM IST

વિદ્યાર્થીઓને સ્કૂલે આવવા-જવા માટે વડોદરામાં એવી સુવિધા શરૂ કરાઈ, કે આખુ ગુજરાત લે બોધપાઠ

સ્કુલ બસ કે સ્કુલ વાન ચાલક વિદ્યાર્થીઓને ઢોરની જેમ વાહનમાં ભરે છે. હજી એક દિવસ પહેલા જ અમદાવાદમાં ઢોરોની જેમ 22 વિદ્યાર્થીઓને બેસાડીને લઈ જનાર વાનમાંથી ત્રણ વિદ્યાર્થીઓ નીચે પડ્યા હતા. ત્યારે વડોદરામાં સિટી બસના સંચાલકે વિદ્યાર્થીઓ માટે બસ સેવા શરૂ કરી રાજ્યમાં પ્રથમવાર એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા પણ નહિ જોખમાય. ત્યારે જોઈએ કેવી છે આ બસની સર્વિસ.  

Jun 19, 2019, 10:15 AM IST

અમદાવાદ : જે વાનમાંથી 3 બાળકો નીચે પટકાયા હતા, તેના ડ્રાઈવરની ધરપકડ કરાઈ

ગઈકાલે અમદાવાદની એક ઘટના સામે આવી હતી, જેમાં ચાલુ વાનમાંથી 3 બાળકો નીચે પટકાયા હતા. જેમાં એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટનાની નોંધ શિક્ષણ વિભાગ દ્વારા લેવાઈ અને રાજ્યનું તંત્ર મોડે મોડે જાગ્યુ હતું. પૂર બાદ પાળ બાંધવા નીકળેલા તંત્રએ આજે સમગ્ર રાજ્યમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં વાનમાં કેવી રીતે બાળકો લઈ જવાય છે, તેનું ચેકિંગ કર્યું હતું. તો બીજી તરફ, સ્પીડમાં ગાડી હંકારનાર પંચામૃત સ્કૂલના ડ્રાઈવરની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે. 

Jun 18, 2019, 01:16 PM IST

સ્કૂલ વાનમાંથી બાળક પડી જવાની ઘટના બાદ RTO મોડે મોડે જાગ્યું, ઠેરઠેર ચેકિંગ કર્યું

અમદાવાદમાં સ્કૂલ વાનમાંથી બાળક પડી જવાની ઘટના બાદ ગુજરાતનું આરટીઓ તંત્ર મોડે મોડે જાગ્યું છે. આ ઘટનાને પગલે આરટીઓ પોલીસે અમદાવાદ, સુરત અને વડોદરામાં ડ્રાઈવ હાથ ધરી છે અને મોટાપાયે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 

Jun 18, 2019, 09:10 AM IST
Bhupendrasinh Chudasama responded to the incident of school van PT3M6S

અમદાવાદમાં સ્કૂલવાનની ઘટના પર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપી પ્રતિક્રિયા

નિકોલ વિસ્તારમાં આવેલી પંચામૃત શાળાના બાળકો શાળાએથી ઘરે જતા હતા ત્યારે ત્રણ બાળકોમાં ચાલુ સ્કૂલવાનમાંથી પડી ગયા એવી ઘટના સામે આવી છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આરટીઓની સૂચના આપી દેવામાં આવી છે. આવા સંજોગો ફરી ન બને તે માટે વાહનની કેપેસિટી પ્રમાણે તે વાલીની હોય કે, સંચાલકની હોય તેમને આરટીઓ મંજુર કરેલી સંખ્યા પ્રમાણે જ વાનમાં બાળકોને બેસાડવા જેના કારણે ફરી વાર આવી ઘટનાઓ બની છે. આરટીઓને યોગ્ય પગલાં અને કડક પગલાં ભરવા માટેની સૂચના આપી છે.

Jun 17, 2019, 11:35 PM IST

અમદાવાદ: ચાલુ સ્કૂલ વાનમાંથી 3 બાળકો પડ્યા, 1 વિદ્યાર્થીની હાલત ગંભીર

શહેરમાં સ્કૂલવાન ચાલકોની બેદરકારીની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદમાં ચાલુ સ્કૂલ વાનમાંથી ત્રણ બાળકો પડી જવાની ઘટના સામે આવી હતી. જેમાંથી એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ થયેલા વિદ્યાર્થીને એલ.જી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ સ્કૂલવાનમાં એક સાથે 22 જેટલા વિદ્યાર્થીઓ ખચોખચ ભરવામાં આવ્યા હતા.

Jun 17, 2019, 06:26 PM IST