हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
UP BJP
Up bjp News
up urban local body election 2023
ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્ય અને લોકસભા ચૂંટણી જીતવા 'ગુજરાત મોડેલ'ના ભરોસે ભાજપ
સૂત્રોએ કહ્યું કે ઉત્તર પ્રદેશ ભાજપે સમાજવાદી પાર્ટીના હાથે મૈનપુરી લોકસભા પેટાચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ ગુજરાતની જીતને સફળતાના મોડેલના રૂપમાં પસંદ કરી છે.
Jan 24,2023, 19:05 PM IST
yogi adityanath
વિધાનસભામાં સીએમ યોગી બોલ્યા- રાહુલ ગાંધી અને અખિલેશ યાદવમાં વધુ અંતર નથી
યુપી વિધાનસભાના બજેટ સત્રના છેલ્લા દિવસે ગૃહમાં સંબોધન કરતા યોગી આદિત્યનાથે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવને નિશાને લીધા હતા.
May 31,2022, 15:59 PM IST
bjp
લોકસભા ચૂંટણી 2024ને લઈને સીએમ યોગીએ ભાજપ કાર્યકર્તાઓને આપ્યો 75 સીટનો ટાર્ગેટ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરતા લોકસભા ચૂંટણી 2024ની તૈયારી અત્યારથી શરૂ કરવાનો લક્ષ્ય આપ્યો હતો.
May 29,2022, 15:55 PM IST
UTTAR PRADESH
UP Election: લખનઉની એક સીટ પર ટિકિટ મેળવવા માટે પતિ-પત્ની વચ્ચે જંગ, મુંજવણમાં BJP
યૂપીમાં નારાજ નેતાઓની નારાજગીનો સામનો કરી રહેલી ભારતીય જનતા પાર્ટી સામે નવી સમસ્યા ઉભી થઈ ગઈ છે. લખનઉની એક સીટ માટે પતિ-પત્ની બંને ટિકિટ માંગી રહ્યાં છે.
Jan 18,2022, 19:10 PM IST
UP Election 2022
UP: ચૂંટણી પહેલા ભાજપ સાથે આ નેતાઓએ તોડ્યો સંબંધ, અત્યાર સુધીમાં 8 રાજીનામા
યુપીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ઘણા નેતાઓ ભાજપ છોડીને અન્ય પક્ષો તરફ વળ્યા છે. અત્યાર સુધીમાં 8 નેતાઓએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. આવો અમે તમને આ તમામ નેતાઓ વિશે જણાવીએ.
Jan 13,2022, 17:32 PM IST
pm narendra modi
PM Modi એ યુપીના BJP સાંસદો સાથે નાશ્તા પર ચર્ચા કરી, ચૂંટણી નહીં પરંતુ આ મુદ્દાઓ પર
આગામી વર્ષે ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણી અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે યુપીના ભાજપ સાંસદો સાથે નાશ્તા પર ચર્ચા કરી. આ દરમિયાન યુપી ભાજપના લગભગ 40 સાસંદ હાજર રહ્યા.
Dec 17,2021, 13:12 PM IST
Arvind Kumar Sharma
UP ભાજપના ઉપાધ્યક્ષ બન્યા પૂર્વ IAS એકે શર્મા, ચૂંટણી પહેલા પાર્ટીનો મોટો નિર્ણય
આ વર્ષે જાન્યુઆરીમાં શર્મા વીઆરએસ લઈને ભાજપમાં સામેલ થયા અને તેમને એમએલસી બનાવવામાં આવ્યા હતા. આ પૂર્વ આઈએએસને પ્રધાનમંત્રી મોદીના નજીકના માનવામાં આવે છે.
Jun 19,2021, 18:51 PM IST
Anupriya Patel
યોગી આદિત્યનાથ બાદ અનુપ્રિયા પટેલ અમિત શાહને મળ્યા, યૂપીમાં મોટા ફેરફારના સંકેત
ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને ભાજપ નેતૃત્વ તેની પહેલા સામાજીક, રાજકીય અને સંગઠાનાત્મક સ્તર પર ખુદને મજબૂત કરવામાં લાગેલું છે.
Jun 11,2021, 9:44 AM IST
ભાજપ
BJP નેતાનો દાવો, 'PM મોદીએ નક્કી કરી દીધું છે પાકિસ્તાન-ચીન સાથે યુદ્ધ ક્યારે થશે'
ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉત્તર પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે એક વિવાદિત ટિપ્પણીમાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ નક્કી કરી દીધું છે કે પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધ ક્યારે થવાનું છે.
Oct 25,2020, 17:37 PM IST
up bjp president
સ્વાતંત્ર સમારંભમાં ભાગદોડ, UP ભાજપ અધ્યક્ષની આંગળી કપાઇ ગઇ
ઉત્તરપ્રદેશના ભાજપ અધ્યક્ષ અને પરિવહન મંત્રી સ્વતંત્ર દેવ સિંહની સાથે મોટી દુર્ઘટના થઇ છે. મુજફ્ફરનગરનાં સર્કુલર રોડ પર સ્વાગત સમારંભ દરમિયાન સ્વતંત્રદેવસિંહના ડાબા હાથની નાની આંગળી કપાઇને હાથથી અલગ થઇ ગઇ હતી. ઘટના બાદ સ્વતંત્ર દેવસિંહને વર્ધમાન હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટના સ્થળ પર ડીએમ,એસપી સહિત અને તમામ ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા છે.
Aug 12,2019, 16:09 PM IST
OP Rajbhar
ભાજપ કાર્યકર્તાઓ અફવા ફેલાવે તો તેને જુતા મારો: રાજભરનું વિવાદિત નિવેદન
ઓપી રાજભરે પાર્ટી સુભાસપા ઉત્તરપ્રદેશમાં ભાજપની સહયોગી પાર્ટી છે અને 2017 વિધાનસભા ચૂંટણીમાં ચાર સીટો જીતી હતી
May 18,2019, 21:12 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો