हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
57/ 2
(9)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Uttar Pradesh police
Uttar pradesh police News
UTTAR PRADESH
ગેંગસ્ટર અતીક અહેમદને લઈ જવા યુપી પોલીસ 40 પોલીસનો કાફલો લઈ સાબરમતી જેલ પહોંચી
gangster Atiq Ahmed : ઉમેશ પાલ હત્યાકાંડમાં ઉત્તર પ્રદેશ પોલીસના ગુજરાતમાં ધામા.. કુખ્યાત ગેન્ગસ્ટર અતીક અહેમદની સાબરમતી જેલમાં પૂછપરછ.. UP STF લઈ શકે છે અતીક અહેમદનો કબજો..
Mar 26,2023, 13:28 PM IST
up police
વિવાદનું સમાધાન કરવા પહોંચેલો કોન્સ્ટેબલ મહિલાના પ્રેમમાં પડ્યો, વાયરલ થયો વીડિયો
UP Police Constable MMS: ઉત્તર પ્રદેશ પોલીસ હંમેશા વિવાદોમાં રહે છે. હવે એક કોન્સ્ટેબલ પર મહિલા સાથે ગેરકાયદેસર સંબંધ બનાવવાનો આરોપ લાગ્યો છે. કોન્સ્ટેબલનો મહિલા સાથે અશ્લીલ હરકતન વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
Aug 23,2022, 18:13 PM IST
Gyanvapi Mosque survey
LIVE: જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે શરૂ, સુરક્ષા માટે ભારે ભરખમ પોલીસ ફોર્સ
Gyanvapi Mosque survey મસ્જિદમાં સર્વેને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને હિન્દી અને મુસ્લિમ પક્ષના લોકોની સાથે બેઠક કરી સર્વે દરમિયાન શાંતિ-વ્યવસ્થા જાળવી રાખવા અપીલ કરી છે. અગાઉ જ્ઞાનવ્યાપી મસ્જિદના સર્વેનો મુદ્દો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. અંજુમન એ ઈંતેજામિયા મસ્જિદ કમિટીએ સર્વેને રોકવા માટે એક અરજી દાખલ કરી.
May 14,2022, 13:10 PM IST
ઉત્તર પ્રદેશ પોલીસ
VIDEO: લોકો તમાશો જોતા રહ્યા અને TSI એ ગંદા નાળામાં કૂદીને બચાવ્યો 8 વર્ષના માસૂમનો
'સિંઘમ' નામથી જાણીતા આ ટ્રાફિક સબ ઈન્સ્પેક્ટર 8 વર્ષના બાળકનો જીવ બચાવીને હીરો બની ગયા છે. પોતાના જીવની પરવા કર્યા વગર તેઓ નાળામાં કૂદી પડ્યા અને બાળકને બચાવ્યો.
Oct 9,2020, 6:37 AM IST
હાથરસ ગેંગરેપ કેસ
Hathras: મધરાતે પરિવારજનોની ગેરહાજરીમાં પોલીસે કરી નાખ્યા પીડિતાના અંતિમ સંસ્કાર
હાથરસ (Hathras) માં ગેંગરેપ (Gangrape) નો ભોગ બનેલી 19 વર્ષની પીડિતાનો મૃતદેહ મોડી રાત્રે તેના ગામ પહોંચ્યો. વિરોધ વચ્ચે પરિવારને જાણ કર્યા વગર જ અડધી રાત્રે ભારે પોલીસ ફોર્સ તૈનાતી વચ્ચે લગભગ અઢી વાગે અંતિમ સંસ્કાર કરી દેવાયા.
Sep 30,2020, 7:41 AM IST
કાનપુર એન્કાઉન્ટર
Kanpur Encounter કેસમાં એક્શન, STFના ડીઆઈજી હટાવવામાં આવ્યા
કાનપુર એન્કાઉન્ટર કેસમાં સવાલોથી ઘેરાયેલા આઈપીએસ અનંત દેવની બદલી થઈ ગઈ છે. તેમને એસટીએફમાંથી હટાવવામાં આવ્યા છે અને પીએસીમાં મોકલવામાં આવ્યા છે. આ સાથે મંગળવારે સાંજે ચાર આઈપીએસની યુપીમાં બદલી કરવામાં આવી હતી.
Jul 7,2020, 22:12 PM IST
કાનપુર એન્કાઉન્ટર
Kanpur Encounter: ઘટનાની સાક્ષી મહિલાએ જણાવ્યા તે ભયાનક રાતના લોહિયાળ દ્રશ્ય
કાનપુર એન્કાઉન્ટરમાં ઉત્તર પ્રદેશ પોલીસના 8 જવાન શહીદ થયા છે. કુખ્યાત આરોપી વિકાસ દુબે અને તેની ગંગે અથડામણમાં પોલીસ જવાનો પર હુમલો કર્યો અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટના બાદથી વિકાસ દુબે હજુ સુધી ફરાર છે. રાજ્યનો સૌથી મોટો ગેંગસ્ટરની કોઇ જાણકારી નથી. પોલીસ તેને શોધવા માટે નેપાળથી લઇને ચંબલ સુધી નરજ રાખી બેઠા છે. આ વચ્ચે વિકાસ દુબેના ઘરની બાજુમાં બનેલા એક કુવામાંથી ગુનાના પુરાવા શોધવામાં આવી રહ્યાં છે.
Jul 7,2020, 19:15 PM IST
કાનપુર એન્કાઉન્ટર
Kanpur Encounter: વિકાસ દુબેની શોધમાં લાગી પોલીસની 100થી વધુ ટીમ, 110 કલાકથી છે ફરાર
કાનપુર એન્કાઉન્ટર (Kanpur Encounter)ના આરોપી વિકાસ દુબે (Vikas Dube)ની ધરપકડ માટે ઝી ન્યૂઝએ મોટું અભિયાન શરૂ કર્યું છે. આરોપી વિકાસ દુબે 110 કલાકછી ફરાર છે અને હજી સુધી ઉત્તર પ્રદેશ પોલીસ (UP Police) તેની ધરપકડ કરી શકી નથી. અમે ઇચ્છીએ છે કે કાનપુરમાં 8 પોલીસ જવાનની શહીદીનો બદલો જલદીથી જલદી લેવામાં આવે.
Jul 7,2020, 18:09 PM IST
Uttar Pradesh police
લોકડાઉન: બરેલીમાં ટોળાએ કર્યો પોલીસ પર હુમલો, IPS સહિતના કર્મીઓ ઘાયલ
ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં લોકડાઉનનું ઉલ્લંઘન કરી રહેલા લોકોને રોકવા પહોંચેલી પોલીસ ટિમ પર અસામાજીક તત્વોએ હુમલો કર્યો હતો. હુમલામાં એક IPS અધિકારી સહિત કેટલાક પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે. આ ઘટના ઈજ્જતનગર થાના વિસ્તારના કરમપુર ચૌધરી ગામની છે. પોલીસનો દાવો છે કે, ટોળામાં હાજર કેટલાક અસામાજિક તત્વોએ પોલીસ ચોકી સળગાવવાની ધમકી પણ આપી છે. પોલીસ પર હુમલા કરનાર લોકોની સંખ્યાં 300 થી 400ની વચ્ચે જણાવવામાં આવી રહી છે.
Apr 6,2020, 21:51 PM IST
આગ
Video: 4 કિલોમીટર સુધી સળગતા બાઇક પર સવાર હતું દંપતિ, જુઓ પછી શું થયું
ઇટાવાની નજીક એક્સપ્રેસ-વે પર ઉત્તર પ્રદેશ પોલીસની ડાયલ 100 ટીમની નજર એક બાઇક સવાર પર પડી હતી. જેમાં બાઇકમાં આગ લાગેલી હતી. બાઇકમાં લાગેલી આગ જોઇને પોલીસે બાઇક સવાર દંપતિને જાણ કરવાનો પ્રયત્ન કર્યો...
Apr 15,2019, 12:02 PM IST
ઉત્તર પ્રદેશ
યૂપીમાં 56 હજાર સૈનિકોની ભરતીનું રજિસ્ટ્રેશન મોકૂફ, જાણો શું છે કારણ
લખનઉના ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી અને પ્રમોશન બોર્ડના અનુસાર આવેદનની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આવેદનની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
Nov 2,2018, 12:19 PM IST
Trending news
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર