Vadodara rain News

ગુજરાત પર ત્રાટકવાના ડિપ્રેશનની ટાઈમલાઈન : કેટલા વાગે, કયા કયા શહેરો પર ત્રાટકશે જુઓ
Sep 2,2024, 12:36 PM IST
ભયાનક મોટું ડીપ્રેશન ગુજરાત તરફ આવી રહ્યું છે, ફરી ડૂબશે વડોદરા, અમદાવાદ પર મોટી ઘાત
Deep Depression In Gujarat : તાજેતરમા આવેલા આશના વાવાઝોડાએ ગુજરાતમાં મોટી તબાહી સર્જી. વડોદરામાં હજી પૂરના પાણી ઓસર્યા નથી. તો આ તબાહીએ ગુજરાતમાં વિનાશ તો વેર્યો, જ સાથે 32 ના ભોગ લીધા. આશના વાવાઝોડાથી હવે કળ વળી નથી, ત્યારે હવે ગુજરાત તરફ ભયાનક મોટું ડીપ્રેશન આવી રહ્યું છે. ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો ઉપર એક ડિપ્રેશન સર્જાયું છે, જે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરતા ગુજરાત તરફ આવી રહ્યું છે. જેને કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારમાં ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓરિસ્સાના ડિપ્રેશનની સીધી અસર ગુજરાત પર જોવા મળશે. ફરી એકવાર રાજ્યમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. 
Sep 2,2024, 12:10 PM IST

Trending news