Deep Depression Attack: ગુજરાતમાંથી હાલ વરસાદ ગાયબ થયો છે. હાલ ક્યાંય પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. એવામાં યાગી આ વર્ષનું 11 મું વાવાઝોડું ટાયફૂન યાગી આ વર્ષનું 11મું વાવાઝોડું છે. જે શુક્રવારે ચીનમાં પહેલા હેનાન અને પછી ગુઆંગડોંગ પ્રાંતમાં બે વાર લેન્ડફોલ કર્યું હતું.