vav

Banaskantha માંથી ઝડપાયા 4 બોગસ તબીબો, પોલીસે જપ્ત કર્યો 1,20,549 રૂપિયાનો મુદ્દામાલ

કોરોના મહામાર વચ્ચે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબો ઝડપાયા છે. બનાસકાંઠાના કાંકરેજના રાનેર અને શિયામાંથી બે તબીબો ઝડપાયા છે. તો બીજી તરફ વાવ પંથકમાંથી બે તબીબો ઝડપાયા છે

Jun 4, 2021, 11:48 PM IST
About 20 feet hole into the Minor Canal by the wind PT3M55S

વાવની કેનાલમાં 20 ફૂટ ગાબડુ પડતા લાખો લીટર પાણી વહી ગયું

બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડાં પડવાનો સિલસિલો યથાવત છે. વાવની માવસારી જોડિયાળી માઇનોર કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું છે. 20 ફૂટ જેટલું ગાબડું પડતાં લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. વારંવાર કેનાલમાં ગાબડાં પડતાં ખેડૂતો તપાસની માગ કરી રહ્યાં છે.

Feb 23, 2020, 02:30 PM IST
Zee 24 Kalak Impact: Narmada Corporation Arrives On Broken Canal Of Vav PT4M18S

Zee 24 Kalak Impact: વાવની તૂટેલી કેનાલ પર પહોંચ્યું નર્મદા નિગમ

ઝી 24 કલાકના અહેવાલ બાદ વાવના કુંડાળીયા ફાંગડી માઇનોર કેનાલ ઉપર નર્મદા નિગમના અધિકારીઓ પહોંચ્યા હતા. આજે કુંડાળિયા માઇનોર કેનાલમાં 25 ફૂટનું ગાબડું પડતાં ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. નર્મદા નિગમના અધિકારીઓએ તૂટેલી કેનાલનું નિરીક્ષણ કર્યું હતું. નર્મદા નિગમ દ્વારા તૂટેલી કેનાલનું સમારકામ હાથ ધરાશે.

Feb 6, 2020, 06:25 PM IST
Banaskantha One more canal damaged in Vav watch video on zee 24 kalak PT1M52S

બનાસકાંઠા: વાવમાં વધુ એક કેનાલમાં ગાબડુ, ખેડૂતો હેરાન પરેશાન

બનાસકાંઠાના વાવમાં વધુ એક કેનાલમાં ગાબડું પડ્યું છે. ઢેરિયાણા ગામે પસાર થતી રાછેણા કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં ભરાયા પાણી. હલકી ગુણવતાના કામને કારણે ગાબડા પડતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ.

Jan 30, 2020, 10:50 AM IST
100 Gaam 100 Khabar: Locusts Terror In Vav PT23M27S

100 ગામ 100 ખબર: વાવના કુંડાળીયા સહિતના વિસ્તારોમાં દેખાયા તીડ

ખેડુતો ઉપર ઉપરા ઉપરી આફતો આવી રહી છે. પહેલા કમોસમી વરસાદ અને ત્યાર બાદ તીડોએ બનાસકાંઠા જિલ્લાના ખેડુતોને પાયમાલ કરી દીધા છે, ત્યારે ફરીથી સરહદી વિસ્તાર વાવ પંથકમાં તીડોએ ધામાં નાખ્યા છે. માવસરી, કુંડાળીયા, રાધાનેસડા સહિતના ગામોમાં 3 કિલોમીટર લાબું તીડનું ઝુંડ પહોંચ્યું છે, અને ખેડૂતોના ખેતરમાં ઉભેલા જીરું, ઘઉં, મકાઈ, ઇસબગુલ, એરંડા અને રાયડાના પાકને મોટું નુકસાન કર્યું છે. ખેતરોમાં પાકની જગ્યાએ તીડોના ઝુંડે ઝુંડ જોવા મળી રહ્યા છે.

Jan 20, 2020, 09:35 PM IST
Earthquake felt in Banaskatha vav watch video zee 24 kalak PT2M45S

બનાસકાંઠાના વાવમાં વહેલી સવારે 2.1ની તીવ્રતાનો ભૂકંપ

બનાસકાંઠાના વાવમાં વહેલી સવારે 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આચંકો અનુભવાયો. વાવથી 48 કિલોમીટર દૂર નેનાવા ગામ પાસે ભૂકંપનું કેન્દ્રબિન્દું હતું.

Jan 10, 2020, 12:00 PM IST

નારાયણ સરોવરથી લખપત સુધી તીડનો આતંક : ગામલોકો બોલ્યા-મદદ નહિ મળે તો દુષ્કાળનો સામનો કરવો પડશે

કચ્છ (Kutch) સરહદે સામે પાર પાકિસ્તાન (Pakistan) થી ઉડીને આવેલા તેજના ટોળાઓએ આ વિસ્તારમાં ધામા નાખ્યા છે. નારાયણ સરોવરથી લખપત સુધી અને દરિયાઇ વિસ્તાર એવા રોડાસર સહિતના વિસ્તારોમાં ખેતીના પાક પર આ રણતીડે આક્રમણ કર્યું છે. આ તીડના ટોળા પ્રથમ છેર નાની, મોટી, કપુરાશી ગામમાં ઉતર્યા હતા. કચ્છના છેવાડાના સરહદી ગામોમાં પણ તીડનો ત્રાસ પહોંચી ગયો છે.

Oct 23, 2019, 10:04 AM IST
locust attack in kutch lakhpat PT4M26S

તીડનો આતંક : તીતીઘોડા જેવા દેખતા રણતીડ કરે છે પાકનો સફાયો

હાલ કચ્છના લખપતમાં રણતીડનો આતંક છવાયેલો છે. પાકિસ્તાનથી આવેલા તીડે લખપતના ખેતરોને ઘેરી લીધા છે, અને લખપતને તીડમુક્ત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ટીમ મોકલવામાં આવી છે. આ પહેલા પણ બનાસકાંઠામાં રાજસ્થાન તરફથી આવેલા રણતીડનો આતંક હતો. ત્યારે આખરે આ રણતીડ શું છે અને કેમ તે ખેતી માટે નુકશાનકારક ગણાય છે તે જાણી લઈએ.

Oct 22, 2019, 11:00 PM IST

તીડનો આતંક : પાકનો દુશ્મન તીડ કેવી રીતે ઘડીના છઠ્ઠા ભાગમાં ખેતર કરે છે સાફ? જાણો

હાલ કચ્છના લખપતમાં રણતીડનો આતંક છવાયેલો છે. પાકિસ્તાનથી આવેલા તીડે લખપતના ખેતરોને ઘેરી લીધા છે, અને લખપતને તીડમુક્ત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ટીમ મોકલવામાં આવી છે. આ પહેલા પણ બનાસકાંઠામાં રાજસ્થાન તરફથી આવેલા રણતીડનો આતંક હતો. ત્યારે આખરે આ રણતીડ શું છે અને કેમ તે ખેતી માટે નુકશાનકારક ગણાય છે તે જાણી લઈએ. 

Oct 22, 2019, 04:01 PM IST

કચ્છ : પાકિસ્તાનથી આવેલા તીડના ત્રાસને રોકવા તંત્ર સજ્જ, 28 ટીમ તૈનાત કરાઈ

કચ્છના સરહદી લખપત તાલુકામાં સૂકા વિસ્તારમાં અચાનક હજારોની સંખ્યામાં તીડનું આક્રમણ થયું છે. રણ વિસ્તારના સરહદી ગામડાઓમાં તીડના ટોળાં ધીરેધીરે વ્યાપક બની રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં તીડનું આક્રમણ વધ્યું છે. ત્યારે રાજ્ય સરકારે કચ્છને તીડના ત્રાસથી બચાવવા 28 ટીમોને તૈનાત કરી છે. કચ્છના કુલ 2000 હેક્ટરમાં સર્વે હાથ ધરાયો છે.

Oct 21, 2019, 03:04 PM IST
Banaskantha: Rain Break In Morning PT3M40S

બનાસકાંઠામાં વરસાદે વિરામ લેતાં પાણી ઓસર્યા

રાજ્યમાં સક્રિય થયેલી સાયક્લોનિક સિસ્ટમને લઈ આગામી ચાર દિવસ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાનો છે. બનાસકાંઠા અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને પગલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મેઘમહેર થશે.

Jul 30, 2019, 09:55 AM IST
Banaskantha: Water Logging in Madka Village PT7M31S

બનાસકાંઠા: માડકા ગામ પાણીમાં ગરકાવ, કમર સુધી ભરાયા પાણી

બનાસકાંઠા: વાવ અને થરાદના ગામોમાં પાણી ભરાયા હતા. વાવડી, માડકા, ચારડા ગામમાં પાણી ભરાયા છે. વાવના વાવડી ગામમાં ઘરોમાં ઘૂસ્યા પાણી.ગ્રામજનો સવારથી ભૂખ્યા અને તરસ્યા રહ્યા. હાઈવે અને ગામના રસ્તા પર પાણી ભરાયા.

Jul 29, 2019, 06:10 PM IST
Banaskantha: Congress Leader Geniben Thakor visits flood Affected Madka Village PT5M49S

બનાસકાંઠા: માડકા ગામ પાણીમાં ગરકાવ થતા ગેનીબેન ઠાકોરે લીધી ગામની મુલાકાત

બનાસકાંઠા: વાવ અને થરાદના ગામોમાં પાણી ભરાયા હતા. વાવડી, માડકા, ચારડા ગામમાં પાણી ભરાયા છે. વાવના વાવડી ગામમાં ઘરોમાં ઘૂસ્યા પાણી.ગ્રામજનો સવારથી ભૂખ્યા અને તરસ્યા રહ્યા. હાઈવે અને ગામના રસ્તા પર પાણી ભરાયા.

Jul 29, 2019, 05:30 PM IST
Banaskantha: Water Logging Due To Constant Rains PT5M31S

બનાસકાંઠામાં ધોધમાર વરસાદ બાદ જુઓ શું સ્થિતિ સર્જાયી

બનાસકાંઠા: વાવ અને થરાદના ગામોમાં પાણી ભરાયા હતા. વાવડી, માડકા, ચારડા ગામમાં પાણી ભરાયા છે. વાવના વાવડી ગામમાં ઘરોમાં ઘૂસ્યા પાણી.ગ્રામજનો સવારથી ભૂખ્યા અને તરસ્યા રહ્યા. હાઈવે અને ગામના રસ્તા પર પાણી ભરાયા.

Jul 29, 2019, 03:45 PM IST

9.5 ઈંચ વરસાદ બાદ વાવના વાવડી ગામમાં ઘરોમાં પાણી ઘૂસ્યા, સવારથી લોકો ભૂખ્યાં-તરસ્યાં

છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં સર્વત્ર બહુ જ સારો વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના વાવ પંથકમાં 9.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. પરંતુ ભારે વરસાદ બાદ વાવના લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. 9.5 ઈંચ વરસાદથી સમગ્ર વાવ પંથક પાણીપાણી થઈ ગયું છે. અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે, તો રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યાં છે.

Jul 29, 2019, 11:49 AM IST

9.5 ઈંચ વરસાદથી જળબંબાકાર બન્યું વાવ, આખેઆખા ગામોમાં વરસાદના પાણી ઘૂસ્યા

ગુજરાતમાં હવે સર્વત્ર ચોમાસાનો માહોલ જામ્યો છે. ગુજરાતમાં સર્વત્ર સારો વરસાદ વરસાદ એક તરફ ખેડૂતો તો બીજી તરફ લોકોમાં આનંદ છવાયો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ૧૨૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વાવમાં 8 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. 

Jul 29, 2019, 09:19 AM IST

તીડનો આ Video જોઈને આવશે ચીડ : હવે તીડના ઈંડા ખેડૂતો માટે બન્યા માથાનો દુખાવો

રાજસ્થાનમાં તીડનું આક્રમણ વધતા તેની અસર હવે ફરીથી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સુઇગામ અને વાવ પંથકમાં પણ જોવા મળી છે. વાવ અને સુઈગામના 6 ગામોની સીમમાં તીડ દેખાતા ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. તો ખેડૂતોમાં હવે આ મામલે ડર ભરાયો છે, કારણ કે વાવના અસારા ગામના અસારાવાસ વિસ્તારમાં તીડના ઈંડા દેખાયા છે. દવા છાંટી તીડનો નાશ તો કરાયો, પણ તીડના ઈંડા રહી ગયા છે. જેમાંથી હજારોની સંખ્યામાં તીડના બચ્ચાં તૈયાર થયા છે.

Jul 12, 2019, 02:02 PM IST
Shocking statement by vav MLA Geniben Thakor PT2M3S

વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરનું વિવાદાસ્પદ નિવેદન

વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે નિવેદન આપતા ભગવાન ધરણીધરના સોગંધ ખાધા હતા.

Apr 13, 2019, 03:15 PM IST