vehicles

નવાઈની વાત છે! દુનિયાભરના આતંકીઓ કેમ આજ ગાડીનો કરે છે ઉપયોગ, જાણીને ચોંકી જશો

કેમ દુનિયાભરના આતંકીઓની પસંદ છે આ ગાડી? તાલિબાન હોય કે અલકાયદા તમામ આતંકી સંગઠનો કેમ આ ખાસ કંપનીઓની જ ગાડીનો ઉપયોગ કરે છે? આ સવાલનો જવાબ જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.

Aug 31, 2021, 08:13 AM IST

BH Number Plate: ગાડીઓમાં નંબર પ્લેટ અંગે નવા નિયમો, 15 સપ્ટેમ્બરથી લાગૂ થશે, જાણો કોના માટે છે ખુબ જરૂરી

મોદી સરકારે વાહન માલિકોને મોટી રાહત આપી છે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી નવા વાહનો માટે ભારત સિરીઝ(BH registration series) ની સૂચના બહાર પાડવામાં આવી છે.

Aug 30, 2021, 01:08 PM IST

PUC નહીં હોય તો હવે સસ્પેન્ડ થઈ જશે વાહનનું રજિસ્ટ્રેશન, નવો નિયમ જાણીલો નહીં તો જમા થઈ જશે વાહન!

New PUC Rules: PUCના નિયમોને સામાન્ય રીતે આપણે ફોલો કરતા નથી. દર 6 મહિને PUC કઢાવવાની હોય છે જે આપણે કઢાવતા નથી. પરંતુ  હવે સરકારે આ અંગેના નિયમો કડક કરી દીધા છે.

Jun 20, 2021, 12:34 PM IST

Green tax: 8 વર્ષ જૂના વાહનો પર લાગશે ગ્રીન ટેક્સ, પરિવહન મંત્રાલયે પ્રસ્તાવને આપી મંજૂરી

Green tax: પ્રસ્તાવ પ્રમાણે પરિવહન સાથે જોડાયેલા આઠ વર્ષથી વધુ જૂના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટને રિન્યૂ કરાવવા દરમિયાન ગ્રીન ટેક્સ (Green Tax) આપવો પડશે. તો 15 વર્ષ જૂના ખાનગી વાહનોના નોંધણી સર્ટિફિકેટના રિન્યુઅલ પર પણ ગ્રીન ટેક્સ લાગશે.

Jan 25, 2021, 08:14 PM IST

1 જાન્યુઆરીથી તમામ વાહનો માટે ફાસ્ટેગ ફરજીયાતઃ નીતિન ગડકરી

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH)એ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે 1 જાન્યુઆરીથી દરેક વાહનો પર ફાસ્ટેગ (FASTags) લગાવવાનું ફરજીયાત કરી દીધું છે. જો તમે 1 જાન્યુઆરીતી કાર કે મોટા વાહનો પર ફાસ્ટેગ વગર નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પર પહોંચો છો તો તેની ભારે કિંમત ચુકવવી પડી શકે છે. 
 

Dec 24, 2020, 08:27 PM IST
Special News: Watch 27 September All Special News Of The State PT18M34S

વિશેષ ખબરમાં જુઓ રાજ્યના તમામ ખાસના સમાચાર

Special News: Watch 27 September All Special News Of The State

Sep 27, 2020, 10:45 PM IST
Hotel Owners Are Carrying Out Robberies In Banaskantha PT3M40S

બનાસકાઠાંમાં હોટલ માલિકો ચલાવી રહ્યા છે લૂંટ

Hotel Owners Are Carrying Out Robberies In Banaskantha

Sep 27, 2020, 09:45 PM IST
Samachar Gujarat: Watch 27 September All Important News Of The State PT21M38S

સમાચાર ગુજરાતમાં જુઓ રાજ્યના તમામ મહત્વના સમાચાર

Samachar Gujarat: Watch 27 September All Important News Of The State

Sep 27, 2020, 08:40 PM IST

લોકડાઉન બાદ બેરોજગાર થયેલા યુવાનો ઝડપી પૈસા કમાવા વાહન ચોરીના રવાડે ચડ્યાં

 રૂપિયા કમાવા માટે શોર્ટકર્ટ અપનાવવું 3 યુવક ને ભારે પડ્યું. સરદારનગર પોલીસે ઝડપથી પૈસા કમાવવા માટે વાહન ચોરીનાં રવાડે ચડેલા કરતા 3 આરોપીઓને ઝડપી વધુ ગુનાના ભેદ ઉકેલવાની દિશામાં તપાસ શરુ કરી છે. સરદારનગરમાં રહેતા અને લોકડાઉન પછી 3 યુવાનોએ ઝડપથી પૈસા કમાવવા માટે શોર્ટકર્ટ અપનાવ્યો અને  મિત્રોએ  વાહનચોરીનાં રવાડે ચડી ગયા. નાની  ઉંમરે પૈસાદાર થવા માટે આ 3 એ યુવક શહેરના અલગ વિસ્તારમાં બાઈક એક્ટિવા અને રીક્ષાની ચોરી કરતા હતા. બાદમાં સસ્તા ભાવે દસ્તાવેજ વગરજ વેચી દેતા. જે કેસમાં સંડોવાયેલા આરોપી  સ્વરૂપ મેઘરનજન, મિતેષ બાબુ બારોટ, સાગર ગોપલાની હાલ પોલીસે ધરપકડ કરી છે. વધુ પુછપરછ શરુ કરી છે.

Jul 10, 2020, 01:20 AM IST
It started raining early in the morning in many parts of the city, PT5M39S

વહેલી સવારથી શહેરોના અનેક ભાગોમાં શરૂ થયો વરસાદ,

It started raining early in the morning in many parts of the city,

Jun 7, 2020, 09:55 AM IST

અમદાવાદ: અંજલી બ્રિજ પર અચાનક ગુરૂત્વકર્ષણ થયું અલોપ? વાહનો ટપોટપ પડવા લાગ્યા !

 શહેરમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ મોડી સાંજે ઘાટલોડિયા, ચાંદખેડા, બોપલ, નારણપુરા, સરખેજ, મકરબા, સેટેલાઇટ, જોધપુર, મેમનગર, ન્યુ રાણિપ, નવરંગપુરા, સોલા, શિવરંજની, પ્રહલાદનગર અને એસ.જી. હાઇવે પર ધોધમાર કમોસમી વરસાદ પડ્યો છે. મોટેરા, ખોખરા, મહેમદાવાદ, મણિનગર, શાહઆલમ, ઈશનપુર, નારોલ, વસ્ત્રાલ, અમરાઈવાડી, રખિયાલ, ઓઢવ, બાપુનગર, નરોડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો.ગાંધીનગર અને કલોલમાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે.

Mar 5, 2020, 11:50 PM IST

જો કાર કે બાઈક ખરીદવાનું પ્લાનિંગ હોય તો સાવધાન....બદલાઈ રહ્યો છે આ નિયમ

સુપ્રીમ કોર્ટે શુક્રવારે વાહન નિર્માતા કંપનીઓની એ માંગણીને ફગાવી દીધી જેમાં તેમણે BS-IV વાહનોને વેચવા માટે એપ્રિલ સુધીનો સમય માંગ્યો હતો. કોર્ટે ઓટોમોબાઈલ ડીલર્સ ફેડરેશનની અરજી ફગાવતા કહ્યું કે 31 માર્ચ 2020 બાદ BS-IV પ્રદૂષણ માપદંડવાળા વાહનો વેચી શકાશે નહીં.

Feb 14, 2020, 10:03 PM IST
Long Queue Of Vehicle Drivers On Choryasi Tollbooth Of Kamrej PT3M40S

ફાસ્ટેગ ફરજિયાત: કામરેજના ચોર્યાસી ટોલબુથ પર વાહન ચાલકોની લાંબી કતાર

કેન્દ્ર સરકાર દ્વારા આજથી નેશનલ હાઇવે 48 પર ફાસ્ટ ટેગ નો અમલ શરૂ કરાયો છે.જેમાં કામરેજ ના ચોર્યાસી ટોલનાકા પર ફાસ્ટ ટેગનો અમલ શરૂ કરાયો. જોકે વાહન ચાલકો સરળતા થી પસાર થઈ રહ્યા હતા જોકે ચોર્યાસી ટોલનાકાના 7 ગેટ પર ફાસ્ટ ટેગ નો અમલ શરૂ કરાયો.નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વાહન ચાલકો ને મુશ્કેલીઓ ના પડે એ માટે બંને તરફના રસ્તા પર ફાસ્ટ ટેગ અને કેશ લાઈન લખવામાં આવ્યું છે.

Jan 15, 2020, 06:20 PM IST
Zee 24 Kalak Team Reaches Baroda Ahmedabad Expressway Toll Booth PT1M6S

દેશમાં આજથી ફાસ્ટેગ ફરજિયાત: બરોડા-અમદાવાદ એક્સપ્રેસ વે પર લાંબી લાઈનો

દેશના તમામ ટોલ બુથ પર આજથી ફાસ્ટ ટેગ ફરજીયાત કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરામાં ટોલ બુથ પર લાબી કતારો જોવા મળી રહી છે. વડોદરામાં આજે પણ ફાસ્ટેગ ફરજિયાત કરી શકાયુ નથી. ફાસ્ક ટેગથી લાબી કતારોમાંથી મુક્તિની સરકારની વાતો હતી. આજે પણ સ્વિકારવામાં કેશ આવી રહી છે. વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર વાહનોની લાબી કતારો લાગી હતી.

Jan 15, 2020, 03:40 PM IST
Zee 24 Kalak Team Reaches Ahmedabad Baroda Highway Toll Booth PT6M45S

ફાસ્ટેગ ફરજિયાત: અમદાવાદમાં ફાસ્ટેગનું અમલીકરણ શરૂ

કેન્દ્ર સરકારની ફાસ્ટટેગ યોજનાનો આજથી તમામ નેશનલ હાઇવે પર અમલ શરૂ થઈ ગયો છે. અમદાવાદથી જોડાયેલા તમામ નેશનલ હાઇવે પર ફાસ્ટટેગની લેન અલગ કરી દેવામાં આવી છે અને જે વાહનચાલકોએ હજુ સુધી ફાસ્ટટેગ નથી લીધા તેમના માટે રોકડ ટોલ ભરવાની લેન અલગ કરી દેવાઈ છે.

Jan 15, 2020, 03:40 PM IST
Long Queue Of Vehicles Outside Dhoraji APMC PT4M4S

ધોરાજી APMC બહાર વાહનોની લાંબી લાગી કતાર

ધોરાજી APMC બહાર વાહનોની લાંબી કતાર લાગી હતી. ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોના વાહનોની એપીએમસી સેન્ટર ધોરાજી ખાતે લાંબી કતાર લાગી હતી. ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા ગોકળગાય ગતિએ ચાલતું હોવાનું ખેડૂતોઓએ આક્ષેપ કર્યો હતો. મોડી રાતથી મગફળી વેચવા લાઈનમાં ઉભેલ ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Jan 1, 2020, 03:40 PM IST

પોરબંદર : પોતાના દીકરા જેમ બીજા કોઈનો પુત્ર અકસ્માતમાં મૃત્યુ ન પામે તે માટે પિતાએ લોકોને આપી યાદગાર ભેટ

પોરબંદર (Porbandar) સહિત રાજ્યભરમાં મોટર વ્હીકલના કાયદા (Motor Vehicle Act 2019) ના અમલવારી માટે તંત્રએ કમર કસી છે. જેને કારણે વાહન ચાલકોએ હેલ્મેટ (Helmet) પહેરવું ફરજિયાત બન્યું છે. આ કાયદો (traffic Rules) કેટલો જરૂરી છે અને હેલ્મેટ સહિતની સુરક્ષા આપણા માટે કેટલી જરુરી છે તે અંગે લોકોમાં જાગૃતિ (Awareness) આવે તે પણ મહત્વનું છે. આવામાં પોરબંદર શહેરમા એક પિતાએ તેમના પુત્રની યાદમા હેલ્મેટ સર્કલ (Helmet Circle) બનાવી તેને અનોખી સ્ટાઈલમાં શ્રદ્ધાંજલિ આપી છે. 

Sep 27, 2019, 09:52 AM IST

રાજકોટના મેયર અને શાસક પક્ષના નેતાએ મહિનાઓ જૂનો ઈ-મેમો હજી ભર્યો નથી

રસ્તા પર ઉભા રહીને ટ્રાફિક પોલીસવાળા સામાન્ય લોકોને ટ્રાફિકનો દંડ (Motor Vehicle Act 2019) ફટકારે છે, તો ક્યારેક ટ્રાફિક નિયમો (Traffic Rules) ની સમજણ આપતા દેખાય છે. પણ, ક્યારેક કોઈ સરકારી ગાડીઓને રોકવામાં આવતી નથી, કે ન તો તેમના પર દંડ ફટકારાય છે. આવા કિસ્સા ભાગ્યે જ સામે આવતા હોય છે. ત્યારે રાજકોટ (Rajkot) માં મનપાના અધિકારીઓના ઈ-મેમો (E-Memo)ની રસપ્રદ માહિતી સામે આવી છે. મનપાના પદાધિકારીઓના ઈ-મેમો જ ભરવાના બાકી છે. પ્રજા પાસેથી એક તરફ નિયમોના નામે કડક દંડની કાર્યવાહી કરાય છે, જ્યારે કે બીજી તરફ શાસક પક્ષ જાણે પરગ્રહવાસી હોય તેમ ઈ-મેમોથી અજાણ હોય તેવું લાગે છે. 

Sep 25, 2019, 11:17 AM IST

ખુશખબરી: ડોક્યૂમેન્ટ્સ નહી હોય તો પણ ફાટશે નહી મેમો! સરકારે જાહેર કર્યો પરિપત્ર

વાહન ચાલકો (drivers) માટે એક મોટા સમાચાર છે. જો તમારી પાસે ગાડીના કાગળીયા નથી તો પણ તમે ચલણ (મેમો) ટ્રાફિક ચલણથી બચી શકો છો. સરકારે તેને લઇને એક નવો પરિપત્ર જાહેર કર્યો છે. તમને જણાવી દઇએ કે નવા મોટર વ્હીકલ એક્ટ ( motor vehicle act) હેઠળ બધા પ્રકારના દંડ લગભગ બમણા કરી દીધા છે.  

Sep 24, 2019, 02:17 PM IST