हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Water Supply
Water supply News
gujarat
ભ્રષ્ટાચાર જ ભ્રષ્ટાચાર! અનાજ, સાયકલ બાદ હવે પાણીમાં ખાયકી, તોડપાણી કરો જલસા કરો
Corruption in Gujarat: ગુજરાતમાં ભ્રષ્ટાચાર નાબૂદીની વાતો માત્ર કાગળ પર જ હોય તેમ એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્યમાં અનાજ અને સાયકલ કૌભાંડની શાહી હજું સુકાઈ નથી, ત્યારે પાણીપૂરવઠામાં કૌભાંડ ઝડપાયું છે જી હા...નવસારી જિલ્લાના બીલીમોરા વિભાગના પાણીપૂરવઠામાં કૌભાંડ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે.
Jul 17,2024, 20:04 PM IST
World Water Day
World Water Day: અમદાવાદીઓ માટે સારા સમાચાર, ઉનાળામાં નહીં સર્જાય પાણીની તંગી
22 માર્ચ આજે 'વિશ્વ જળ દિન' તરીકે મનાવવામાં આવે છે. આજના દિવસે AMC વોટર સપ્લાય સમિતિના ચેરેમન જતિન પટેલે દાવો કર્યો છે કે, ઉનાળામાં અમદાવાદ શહેરમાં પાણીની તંગી સર્જાશે નહીં. પાણીની અછત ઉભી થશે તો વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. નર્મદાનું શુદ્ધ પીવાનું પાણી શહેરના દરેક ઝોનમાં પહોંચાડવામાં આવી રહ્યું છે.
Mar 22,2022, 13:17 PM IST
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારોને આજે નહિ મળે પાણી, કરી લેજો વ્યવસ્થા
Mar 4,2021, 9:15 AM IST
ગ્રાંડ આઇસીટી ચેલેન્જ
કેન્દ્ર સરકાર આપી રહી છે 50 લાખ રૂપિયા જીતવાની તક, જીતવી પડશે આ GRAND ICT ચેલેન્જ
કેન્દ્ર સરકારે લોકોને 50 લાખ રૂપિયા જીતવાની તક આપી છે. આ ઇનામની રકમને જીતવા માટે લોકોને એક ગ્રાંડ આઇસીટી ચેલેન્જ સ્પર્ધામાં ભાગ લેવો પડશે.
Sep 19,2020, 21:10 PM IST
surat
સુરતમાં આખો દિવસ નહીં મળે પાણી, તારીખ અને વિસ્તારો જાણવા કરો ક્લિક
આ જુની પાઇપલાઇન જર્જરિત થઈ ગઈ હોવાના કારણે એને બદલવાની ફરજ પડી રહી છે.
Feb 25,2020, 12:44 PM IST
વડોદરા
કોન્ટ્રાક્ટરની ભૂલના લીધે વડોદરાના 3 લાખ લોકો તરસે ટળવળશે
વડોદરામાં પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં ફરી એકવાર કોર્પોરેશન દ્વારા એક દિવસીય પાણીકાપની જાહેરાત કરવામાં આવી છે. સોમા તળાવ ચાર રસ્તા પાસે છેલ્લા ત્રણ માસથી પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે જેના કારણે કરોડો લિટર પાણીનો વ્યય થયો છે.
Nov 4,2019, 8:58 AM IST
નર્મદા
નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો, ઉપરવાસમાંથી 1 લાખ ક્યુસેક પાણીની આવક
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જોકે ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે ઉપરવાસમાંથી 1 લાખ 90 હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે. જેના કારણે ડેમની સપાટી 134.62 મીટર છે
Aug 31,2019, 10:05 AM IST
સાણંદ
સાણંદના ખેડૂતોની આમરણાંત ઉપવાસની ચીમકી...
સરકાર દ્વારા પાણી છોડવામાં નહી આવે તો આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા અપુરતુ પાણી છોડવામાં આવ્યું છે. જેનાં કારણે કેનાલમાં આગળના તાલુકાના આખેડૂતોએ પાણી લઇ લીધુ જેના કારણે તેમના સુધી પાણી પહોંચી શક્યું જ નથી.
Jul 28,2019, 20:30 PM IST
નર્મદા ડેમ
નર્મદા ડેમની જળ સાપાટીમાં થયો વધારો, એક વર્ષ બાદ પહેલી વાર વીજ ઉત્પાદન શરૂ
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને 121.92 મીટરે પહોંચી ગઇ છે. હાલ ડેમમાં 1690 એમસીએમ પાણીનો લાઇવ સ્ટોરેજ જથ્થો છે. જેને કારણે ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થવાના કારણે એક વર્ષ બાદ પહેલી વાર વીજ ઉત્પાદન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
Jul 24,2019, 17:53 PM IST
Water Supply
ZEE Impact: ZEE કલાકના અહેવાદ બાદ આજે ખેડૂતોને મળી શકે છે પાણી
ફતેવાડી કેનાલમાં આજે 12.39 કલાકે સિંચાઈ વિભાગ છોડશે. વાસણા બેરેજ માંથી ફતેવાડી કેનાલમાં પાણી છોડવામાં આવશે. પાણી છોડવામાં આવતા તેનો લાભ સાણંદ, બાવળા, ધોળકા અને ધંધુકા સહિતના તાલુકાને મળશે. ફતેવાળી કેનાલમાં પાણી છોડવામાં આવતા સુકાઈ રહેલા પાકને જીવતદાન મળશે.
Jul 22,2019, 10:44 AM IST
રેઈન વોટર હારવેસ્ટીંગ સિસ્ટમ
રેઈન વોટર હારવેસ્ટીંગ સિસ્ટમ લગાવી નવસારીના સાંસદનો અનોખો અભિગમ
રાજ્યમાં પીવાલાયક પાણીની અછત એ ચિંતાનો વિષય છે ત્યારે પૃથ્વીના પેટાળમાં ઘટતાં પાણીના સ્તર કેવી રીતે ઉપર લાવી શકાય તે માટે નવસારી ના સાંસદે હાથ ધરેલો પ્રોજેકટ કાબિલેદાદ કહી શકાય છે. નવસારીના સાંસદ દ્વારા તેમના લોકસભા વિસ્તારના લોકોને રેઈન વોટર હારવેસ્ટીંગ સિસ્ટમ માટેની સમજણ આપી પોતાના ખર્ચે ઘરે ઘરે આ પ્રોજેકટ તૈયાર કરાવવાની હોદ્દેદારો અને કાર્યકરોને હાંકલ કરી છે.
Jun 14,2019, 20:01 PM IST
અમદાવાદ
અમદાવાદ જિલ્લાન ખેડૂતોને ચોમાસા પહેલા સિંચાઇનું પાણી નહિ મળે: કલેક્ટર
ચોમાસા પહેલા ખેડૂતોને સિંચાઈનું પાણી નહિ મળે. પાકની પિયત અને સિંચાઈ માટે ખેડૂતોએ વરસાદના પાણીની રાહ જોવી પડશે. અમદાવાદ જિલ્લામાં પીવાના પાણી અંતર્ગત કલેક્ટરે ઉનાળા સદભે બોલાવેલી સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય સામે આવ્યો છે.
May 2,2019, 21:15 PM IST
botad
બોટાદ પાણી પુરવઠા ઓફીસે લોકોનો હોબાળો , જુઓ વીડિયો
બોટાદના બરવાળા પાણી પુરવઠા ઓફિસે વલ્લભીપુરના પાટણા ગામના લોકોએ પાણી મુદ્દે જોરદાર હંગામો મચાવ્યો હતો, પાટણા ગામમાં સમયસર પાણી ન મળતાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો
Apr 25,2019, 17:55 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા