हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
weather update today
Weather update today News
Weather Forecast
ક્યાંક હિટવેવ તો ક્યાંક હિમવર્ષા, જાણો ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન
Weather Forecast: હવામાન વિભાગ (IMD) અનુસાર, રવિવારે 30-35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. થોડા દિવસો સુધી ગરમીથી રાહત મળી શકે છે. જાણો ગુજરાત સહિત અન્ય રાજ્યોનો હાલ...
Mar 31,2024, 9:04 AM IST
weather update
Weather Update: આ રાજ્યોમાં આજથી વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગે આપી ચેતાવણી
Weather News: હવામાન વિભાગે કહ્યું છે કે આ વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત આંધી અને વીજળી પડવાની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.
Oct 8,2023, 8:09 AM IST
weather update
આગામી 24 કલાકમાં ગુજરાત સહિત 10 રાજ્યોમાં ભૂક્કા બોલાવશે મેઘરાજા, એલર્ટ જાહેર
Weather Update Today: બિહાર, છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ, ગુજરાત અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં આગામી 24 કલાક દરમિયાન ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદની સંભાવના છે.
Sep 6,2023, 9:55 AM IST
weather update today
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર, ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
Gujarat Weahter Forecast: ઉકળાટવાળી ગરમીથી કંટાળેલા લોકોને રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે દેશના અનેક રાજ્યો માટે વરસાદ અંગે એલર્ટ જાહેર કર્યું છે. જાણો ગુજરાતમાં વરસાદની શું રહેશે સ્થિતિ.....
Sep 6,2023, 8:14 AM IST
Weather Forecast
સપ્ટેમ્બર તો આવ્યો, હવે ક્યારે વરસાદ બોલાવશે સપાટો? જાણો ક્યાં અને ક્યારે પડશે વરસાદ
Gujarat Weather Forecast: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં માત્ર દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ સિમિત રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, હવામાન વિભાગે અહીં પણ હળવા છૂટાછવાયા વરસાદની સંભવનાઓ વ્યક્ત કરી છે. રાજ્ય પર હાલ કોઈ એક્ટિવ સિસ્ટમ ન હોવાથી વરસાદની સંભાવનાઓ નથી.
Sep 3,2023, 8:25 AM IST
All India Rain Forecast
વિનાશ વેરી રહ્યો છે વરસાદ, 4 જિલ્લામાં આજે 'રેડ એલર્ટ', જાણો આજે કેવું રહેશે હવામાન?
Weather Update Today: આ મહિનાની શરૂઆતમાં કોરા દિવસો પસાર કર્યા બાદ ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે. આ વરસાદ પહાડોમાં તબાહી મચાવી રહ્યો છે.
Aug 24,2023, 7:54 AM IST
weather update
દિલ્હી, ઉત્તરાખંડ સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા, રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર
Monsoon 2023: દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. આઈએમડીના વરિષ્ઠ વૈજ્ઞાનિક આરકે જેનામણિએ જણાવ્યું કે ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. તેમણે કહ્યું કે, ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદને જોતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Jul 26,2023, 19:23 PM IST
gujarat news
ગુજરાત પર ફરી મોટું સંકટ! ભારે પવન સાથે ફૂંકાશે વિનાશક વાવાઝોડુ, આ વખતે સાચવજો
Gujarat Forecast: દક્ષિણ-પશ્ચિમના ચોમાસા પહેલા ઉત્તર-પશ્ચિમમાં થશે ભારે વરસાદ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી રાજ્યમાં ભારે પવનનું એલર્ટ, દરિયાકાંઠે મીની વાવાઝોડુ ફૂંકાશે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરે છે.
May 24,2023, 9:23 AM IST
weather update today
વધતી જતી ગરમી વચ્ચે 7 રાજ્યોમાં દે ધના ધન વરસાદ, ખેતીને થઇ શકે છે નુકસાન, જાણો અપડેટ
Weather Forecast Today: દેશમાં છેલ્લા 2 દિવસથી અચાનક વધી રહેલી ગરમી વચ્ચે આજે 7 રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ત્યાં હવામાનનું તાપમાન ઘટશે. દિલ્હી-NCRમાં આજે હવામાન કેવું રહેશે તે અંગે એક મોટું અપડેટ જારી કરવામાં આવ્યું છે.
Apr 12,2023, 8:08 AM IST
weather update today
શું હવે ખરેખર કમોસમી વરસાદે વિદાય લીધી? જાણી લો આગામી 10 દિવસનું અપડેટ
Weather Forecast Today: ઈરાન-પાકિસ્તાન થઈને ભારતમાં આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા 10 દિવસથી ઉત્તર ભારત સહિત દેશભરમાં વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા રહ્યું હતું. શું આ તબક્કો હજુ ચાલુ રહેશે કે આગળ તીવ્ર ગરમી પડશે, ચાલો જાણીએ.
Apr 11,2023, 7:50 AM IST
Rain Update
હવામાન વિભાગે જાહેર કરી કર્યું એલર્ટ, ફરવા જવાનો પ્લાન હોય તો એકવાર જરૂર વાંચી લેજો
Weather Forecast Today: માર્ચના છેલ્લા અઠવાડિયાથી શરૂ થયેલો હવામાનનો વિચિત્ર ખેલ હજુ પણ ચાલુ છે. હવામાન વિભાગે ફરી 2 દિવસ માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જો તમે ક્યાંક બહાર ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો પહેલા આ અહેવાલ ચોક્કસ વાંચો.
Apr 8,2023, 7:45 AM IST
IMD Rainfall Alert
આગામી પાંચ દિવસ સુધી થશે વરસાદ, તોફાનની પણ ચેતવણી, કરા પડશે
ઉત્તર પશ્ચિમ ભારત માટે હવામાન વિભાગે કહ્યું કે આગામી પાંચ દિવસ સુધી બિમાલયી ક્ષેત્રમાં છુટોછવાયો વરસાદ પડતો રહેશે.
Mar 26,2023, 17:18 PM IST
Weather Forecast
શિયાળા-ઉનાળાની ડબલ સિઝન વચ્ચે ઘુસ્યું ચોમાસું! પથારી ફરી જાય એવી હવામાનની આગાહી
Weather Update Today: હવામાન વિભાગે ત્રણ દિવસ સુધી વરસાદ અને હિમવર્ષાની ચેતવણી આપી છે. આ સિવાય કેટલીક જગ્યાએ વાવાઝોડાની ચેતવણી પણ આપવામાં આવી છે.
Feb 19,2023, 14:18 PM IST
Trending news
Hariom Atta IPO
IPO News: 48 રૂપિયા છે IPOમાં શેરનો ભાવ, અત્યારથી 100 રૂપિયાનો ફાયદો
IPL 2024
SRH vs GT: વરસાદને કારણે મેચ રદ્દ, હૈદરાબાદ પ્લેઓફમાં, દિલ્હી કેપિટલ્સની સફર સમાપ્ત
mustafa kamal
ભારત ચંદ્ર પર પહોંચ્યું, અમારા બાળકો ગટરમાં છે, પાકિસ્તાનના સાંસદે ખોલી પોલ
Kangana Ranaut
શાહી ખજાનો! ધોરણ 12 પાસ કંગના આટલી બધી અમીર, 6.5 કિલો સોનું અને 50 LIC પોલિસી
gujarat
ગુજરાત સહિત અનેક રાજ્યોના પ્રેમી પંખીડાઓ માટે સ્વર્ગ છે આ જગ્યા! 6 મહિનામા 500 મેરેજ
Heart Attack causes
હાર્ટના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ 5 વસ્તુઓ, નહીં તો વધી શકે છે એટેકનો ખતરો
Gujarat weather update
ગુજરાતના અનેક જિલ્લામાં મિની વાવાઝોડું ફૂંકાયું! અનેક સ્થળોએ વૃક્ષો- વીજપોલ ધરાશાયી
SME Stock
₹15 પર આવ્યો હતો IPO, શેરમાં તોફાની તેજી, આજે 1.20 લાખના રોકાણના બની ગયા 1 કરોડ
Kshatriya
સૌથી મોટા સમાચાર; જાણો રાજપુત સંકલન સમિતિએ ક્ષત્રિય આંદોલનને લઈને શું કરી જાહેરાત?
breaking news
હવે પહેલા પૈસા અને પછી મળશે વીજળી! ગુજરાતમાં કકળાટ, અડધી રાતે ઘરમાં થશે અંધારપટ