whatsapp chat

WhatsApp નો વિચિત્ર કિસ્સો, અમદાવાદનો એક યુવક વાત કરતા કરતા આપમેળે જતો રહ્યો 30 વર્ષ પાછળ!

દેશ અને દુનિયાભરમાં WhatsApp ના કરોડો યુઝર્સ છે. આજે એક જગ્યાથી બીજી જગ્યાએ મેસેજ, ફોટો, વીડિયો, ડેટા અને ડોક્યુમેન્ટ્સ મોકલવા માટે વોટ્સએપનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. પણ હાલમાં જ વોટ્સએપનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જાણીને તમે પણ અચંભામાં મુકાઈ જશો.

Jun 20, 2021, 01:56 PM IST

WhatsApp માં હવે Chatting કરવામાં આવશે વધારે મજા, મળશે આ નવા દમદાર ફીચર

નવી દિલ્લીઃ આવનારા દિવસોમાં WhatsApp યૂઝર્સને ઘણા નવા ફીચર મળવાના છે. વ્હોટ્સએપમાં આવી રહેલા નવા ફીચર એકદમ દમદાર છે. WhatsApp Android અને IOS ઘણી નવી સુવિધા પર કામ કરી રહ્યું છે. ત્યારે અમે તમને જણાવીએ કે કયા 5 ફીચર તમને ટૂંક સમયમાં મળવાના છે.

Jun 18, 2021, 01:05 PM IST

સરકારની whatsapp ને ચેતવણી, કહ્યું- નવી પોલિસી પરત લો બાકી થશે કાર્યવાહી

WhatsApp ની પ્રાઇવેસી પોલિસી પર કેન્દ્રનું કડક વલણ, કહ્યું- પોલિસી પરત નહીં તો થશે કાર્યવાહીઃ સૂત્ર

May 19, 2021, 03:36 PM IST

WhatsApp: ગ્રુપ ચેટ્સ માટે એક નવા ફિચર પર કામ કરી રહી છે કંપની, જાણો તેના વિશે

WABetaInfo એ આ ફીચર વિશે જણાવતાં કહ્યું કે જેમકે તમે કોઇ ગ્રુપમાં મેંશન કરવામાં આવશે, ગ્રુપ સેલમાં એક નવો બૈજ એડ થઇ જશે. અત્યારે કોઇપણ યૂઝરને ગ્રુપ ચેટ્સમાં ટેગ કરવામાં આવતાં વોટ્સએપ તરફથી નોટિફિકેશન આપવામાં આવે છે.

Feb 7, 2021, 07:03 PM IST

Sushant અને દિશા સાલિયાન વચ્ચેનું વોટ્સએપ ચેટ વાયરલ, આ પ્રોજેક્ટ પર થઈ હતી વાત

બંન્ને વચ્ચે વાતચીત 2 એપ્રિલથી 10 એપ્રિલ વચ્ચે થઈ હતી, જેમાં ત્રણ વાર બંન્નેએ પબ્જી મોબાઇલ ગેમ (PUBG Mobile Game) અને ખાદ્ય તેલની બ્રાન્ડના પ્રમોશનને લઈને વાતચીત કરી હતી.

Aug 18, 2020, 05:01 PM IST

Exclusive: સુશાંતના મોતના ગણતરીના દિવસો પહેલાની WhatsApp ચેટ, મિત્ર સાથે શેર કરી આ વાતો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં Zee Newsએ મોટો ખુલાસો કર્યો છે. Zee News પાસે સુશાંત સિંહ રાજપૂત અને તેમના મિત્ર કુશલ ઝવેરીની એક્સક્લુઝિવ વોટ્સએપ ચેટ છે. જેનાથી ખબર પડે છે કે સુશાંત મોત પહેલા ડિપ્રેશનમાં નહતો. આ વોટ્સએપ ચેટ 1 અને 2 જૂન વચ્ચેની છે. 

Aug 17, 2020, 02:05 PM IST

EXCLUSIVE: સુશાંતના પિતાની રિયા ચક્રવર્તી સાથે WhatsApp Chat થઈ વાયરલ, થયો મોટો ખુલાસો 

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના પિતા કે કે સિંહની રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને સુશાંતની એક્સ મેનેજર શ્રુતિ મોદી વચ્ચે થયેલી વોટ્સએપ ચેટ સામે આવી છે. આ ચેટમાં સુશાંતના પિતા શ્રુતિ મોદીને કહે છે કે 'હું જાણું છું કે સુશાંતનું બધુ કામ અને તેને પણ તુ જુએ છે. તે હાલ કઈ સ્થિતિમાં છે, તે અંગે વાત કરવા માંગતો હતો. સુશાંત સાથે વાત થઈ હતી તો તે કહેતો હતો કે હું ખુબ પરેશાન છું. હવે તમે વિચારો કે એક પિતાને કેટલી ચિંતા થશે તેના માટે. આથી તમારી સાથે વાત કરવા માંગતો હતો. હવે તમે વાત કરતા નથી તો હું મુંબઈ જવા માંગુ છું, ફ્લાઈટની ટિકિટ મોકલાવી દો.'

Aug 11, 2020, 09:19 AM IST

લોકોની નજરથી બચાવો તમારી whatsapp Chat, ફિંગર પ્રિન્ટથી કરી શકશો Lock અને UnLock

ઈન્સ્ટંટ મેસેજિંગ એપ વોટ્સએપ (whatsapp) પર આપણે રોજ હજારો લોકો સાથે જોડાયેલા રહીએ છીએ. પરંતુ જો તમે તમારા ચેટને બીજાની નજરથી દૂર રાખવા માંગો છો તો તેના માટે વોટ્સએપ દ્વારા હાલમાં જ એક અપડેટ આપવામાં આવ્યું છે. જેને ફિંગરપ્રિન્ટ (fingerPrint) લોક કહેવાય છે. તે તમને વોટ્સએપ પર તમારી ચેટ (whatsapp Chat) સિક્યોર કરવામાં મદદ કરશે. 

Sep 24, 2019, 02:11 PM IST

તમેપણ વાંચી શકો છો WhatsApp માં ડિલેટ કરેલા મેસેજ, અપનાવો આ ટ્રિક

રોજિંદા જીવનમાં આપણે બધા વોટ્સઅપ (whatsapp) નો ઉપયોગ કરીએ છીએ. દિવસમાં ઘણા મેસેજ મોકલીએ અથવા રિસીવ રિસીવ કરીએ છીએ. તેમાંથી કેટલાક મેસેજ એવા હોય છે જે કામના હોય છે પરંતુ ભૂલથી ડિલેટ થઇ જાય છે જેથી ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણીવાર કોઇ તમને મેસેજ મોકલે છે પરંતુ ઉતાવળ તે ડિલેટ થઇ જાય ચે. તમે તેને જાણવા માટે ઉત્સુક હોવ છો. તો આવો જાણીએ કે વોટ્સઅપ પરથી ડિલેટ કરવામાં આવેલા મેસેજને કેવી રીતે સરળતાથી વાંચી શકાય.

Dec 10, 2018, 12:03 PM IST