whatsapp messenger

WhatsApp નો વિચિત્ર કિસ્સો, અમદાવાદનો એક યુવક વાત કરતા કરતા આપમેળે જતો રહ્યો 30 વર્ષ પાછળ!

દેશ અને દુનિયાભરમાં WhatsApp ના કરોડો યુઝર્સ છે. આજે એક જગ્યાથી બીજી જગ્યાએ મેસેજ, ફોટો, વીડિયો, ડેટા અને ડોક્યુમેન્ટ્સ મોકલવા માટે વોટ્સએપનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. પણ હાલમાં જ વોટ્સએપનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જાણીને તમે પણ અચંભામાં મુકાઈ જશો.

Jun 20, 2021, 01:56 PM IST

ચેટિંગ કરતા પણ Online દેખાશો નહીં, આ છે કમાલની Whatsapp Trick

ઘણીવાર આપણે કોઈ વોટ્સએપ મેસેજને એટલા માટે નથી વાંચતા કારણ કે બીજા કોઈને આપણા ઓનલાઇન  (Online) હોવાની જાણ ન થઈ જાય.

May 9, 2021, 03:38 PM IST

મોબાઇલ જ નહીં હવે લેન્ડલાઇન નંબરથી પણ ચાલી શકે છે WhatsApp, આ છે રીત

વર્તમાનમાં WhatsApp દરેકની દરરોજની લાઇફમાં એક મહત્વપૂર્ણ એપ બની ગઇ છે. દુનિયાભરમાં હજારો કોમ્યુનિકેશન એપ છે પરંતુ WhatsApp સૌથી વધારે લોકપ્રિય છે. તેને તમે તમારા પર્સનલ મોબાઇલ નંબરથી ચલાવી શકો છો

Aug 16, 2020, 10:33 PM IST