हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
WhatsApp Tips
Whatsapp tips News
Whatsapp
પતિ ઘરે WhatsAppના મેસેજ delete કરીને આવે છે તો આ રીતે કરો રિકવર, આ છે સરળ સ્ટેપ
How to read WhatsApp deleted message: જો તમે પણ ચિંતિત છો કે ચેટમાં શું થયું હશે જે મોકલનારને ડિલીટ કરવું પડ્યું. તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે ડિલીટ થયેલા મેસેજ કેવી રીતે વાંચવા. જો તમારા પતિ પણ ઘરે આવતાં પહેલાં ચેટ ડિલિટ કરીને આવે છે તો આ રીતે રિકવર કરી શકાય છે.
Oct 2,2023, 15:29 PM IST
WhatsApp Trick
WhatsApp ખોલ્યા વગર જુઓ કોઈના પણ Messages,સામેની વ્યક્તિને ખબર પણ નહીં પડે
WhatsApp Messages: WhatsAppનો મેસેજ જોવા છતાં પણ સામેની વ્યક્તિને ખબર નહીં પડે, આ ટ્રીક સૌથી સારી રીતે કામ કરે છે. આ ટ્રિક જાણ્યા પછી તમે મહત્વપૂર્ણ મેસેજ સરળતાથી વાંચી શકો છો.
Mar 11,2023, 15:51 PM IST
Whatsapp
ખુશખબર! WhatsApp પર ડિલીટ થયેલા મેસેજ વાંચવા માટે કરી શકો છો આ સરળ ટ્રીક
યૂઝર્સ દ્વારા મોકલવામાં આવેલ મેસેજ પર ક્લિક કરતાં ડિલીટ ફોર મી કે ડિલીટ ફોર એવરીવનનો વિકલ્પ મળે છે. ડિલીટ ફોર એવરીવન સિલેક્ટ કરતાં જ એક મેસેજ જોવા મળે છે. જેમાં લખેલું હોય છે મેસેજ ડિલીટ કરી દેવામાં આવ્યા છે.
Feb 2,2023, 16:42 PM IST
WhatsApp hacks
WhatsApp Trick: વોટ્સએપમાં આવ્યું ગજબનું સેટિંગ્સ, માત્ર ક્લિક કરશો એટલે થઈ જશે
છેલ્લા 24 કલાક સુધી સ્ટેટ્સ પર રહે છે અને તમે ઘણા સ્ટેટ્સ ઉમેરી શકો છો, જેમ કે અન્ય બે પ્લેટફોર્મ પર સ્ટોરીઝની સાથે છે. જો તમે વોટ્સએપ સ્ટેટસ પર સ્ટોરી લગાવો છો તો તમારા દરેક કોન્ટેક્ટ્સ જોઈ શકે છે.
Jul 8,2022, 16:02 PM IST
Whatsapp
WhatsApp માં જલદી મળશે Missed Call એલર્ટ ફીચર, યૂઝર્સને મળશે ફાયદો, જાણો વિગત
WhatsApp Missed Call Alert: યૂઝર્સને તેમાં મિસ્ડ કોલનું એલર્ટ મળશે. આ ફીચર શરૂઆતમાં બિઝનેસ યૂઝર્સ માટે હશે. ખાસ કરી iOS બેસ્ડ પ્લેટફોર્મ માટે લોન્ચ થશે. જાણો કઈ રીતે કામ કરશે નવુ ફીચર.
Jun 14,2022, 16:15 PM IST
Whatsapp
શું તમે વોટ્સએપના આ ફિચર્સ વિશે જાણો છો, જે તમારી પ્રાઈવેટ ચેટને 1 સેકન્ડમાં કરી શકે
WhatsApp Trick How to Hide Private Chats: સમય સમય પર યુઝર્સ માટે વોટ્સએપ તેના ફિચર્સને અપડેટ કરતું રહે છે. સામાન્ય રીતે વોટ્સએપમાં પહેલા પણ કોઈ પર્સનલ ચેટને ગુપ્ત રાખવાનું ફિચર હતું પરંતુ તે ફિચરમાં જ્યારે કોઈનો મેસેજ આવતો, તો તે ચેટ સ્ક્રીન પર સામે આવી જતી હતી
May 16,2022, 20:29 PM IST
Whatsapp
વોટ્સએપ પર આ ઇમોજી મોકલનારા થઇ જાય સાવધાન, ખાવી પડશે જેલની હવા
આજના સમયમાં વોટ્સએપનો ઉપયોગ લગભગ દરેક ઉંમરના લોકો કરે છે. લોકો આ એપ દ્વારા ચેટ કરે છે અને તે આજના સમયમાં કોમ્યુનિકેશનનું એક મોટું માધ્યમ છે. જોકે, ચેટ કરતી વખતે લોકો પોતાની લાગણીઓ સામેની વ્યક્તિને સમજાવી શકતા નથી, તેથી લોકો ઇમોજીનો ઉપયોગ કરે છે.
Feb 23,2022, 19:04 PM IST
WhatsApp Tips
WhatsApp ના આ ખુફિયા ફીચર્સ વિશે જાણો છો? આવી રીતે બનાવો ચેટિંગને વધુ મજેદાર
નવી દિલ્લીઃ આજના જમાનામાં કદાચ જ એવુ કોઈ વ્યક્તિ હશે જેની પાસે સ્માર્ટફોન હોય અને વોટ્સએપનો ઉપયોગ ન કરતો હોય. વોટ્સએપને વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ કહેવામાં આવે છે. વોટ્સએપ પર તમે વોઈસ અને વીડિયો કોલ્સ કરી શકો છો. સ્ટેટ્સ પણ મૂકી શકો છો. આ સિવાય નવી અપડેટ્સ પછી તમે પેમેન્ટ્સ પણ કરી શકો છો. પરંતુ આટલા ફીચર્સમાં જે નવુ મુખ્ય ફીચર છે, તે છે ચેટિંગ. ચેટિંગ કરતા સમયે તમે ઈમોજી અને સ્ટિકર્સ જેવા ઘણા ફીચર્સનો પ્રયોગ કરતા હશો પરંતુ આજે અમે તમને કેટલાક એવા ખુફિયા ફિચર્સ વિશે જણાવવા જઈ રહ્યા છે, જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો.
Sep 24,2021, 16:01 PM IST
WhatsApp Tips
Whatsapp માં મમ્મી-પપ્પાના ડરથી પાર્ટનરના મેસેજ કર્યા છે ડિલીટી? ફરી વાંચવા શું કરશો
Whatsapp Tips And Tricks: તમે Whatsapp પર ડિલીટ કરેલા મેસેજને ફરી વાંચી શકાય છે જે માટે તમારે અમુક સ્ટેપ ફોલો કરવા પડશે. આ સ્ટેપ ફોલો કર્યા પછી એ દરેક મેસેજ સામે આવી જશે કે જે તમે ડિલીટ કર્યા છે. આવો જોઈએ આ કેવી રીતે કરી શકાય છે.
Aug 8,2021, 12:28 PM IST
Whatsapp
Whatsapp પર હવે આખી રાત કરો પાર્ટનર સાથે Chatting, આ Trick થી નહીં દેખાઓ Online
વોટ્સએપથી લોકોનું જીવન સરળ થઈ ગયું છે. કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે, લોકો ફક્ત વોટ્સએપ દ્વારા પરિવાર અને મિત્રો સાથે જોડાયેલા છે. યુવાન છોકરીઓ અને છોકરાઓ પણ આ એપ્લિકેશનનો ઘણો ઉપયોગ કરે છે
Jul 19,2021, 23:29 PM IST
WhatsApp Tips
ચેટિંગ કરતા પણ Online દેખાશો નહીં, આ છે કમાલની Whatsapp Trick
ઘણીવાર આપણે કોઈ વોટ્સએપ મેસેજને એટલા માટે નથી વાંચતા કારણ કે બીજા કોઈને આપણા ઓનલાઇન (Online) હોવાની જાણ ન થઈ જાય.
May 9,2021, 15:38 PM IST
વોટ્સ એપ
WhatsApp યૂજર્સ માટે મોટી ખુશખબરી, હવે તમારી ચેટમાં જોવા મળશે આ ઓપ્શન
યૂજર્સને આ જાણકારી નથી કે વોટ્સ એપ પર આ ભાષાઓનો ઉપયોગ તે કેવી રીતે શકે છે. પોતાના વોટ્સ એપમાં ભાષા બદલવા માટે તમારે સેટિંગ્સમાં સામાન્ય ફેરફાર કરવાના રહેશે.
Aug 27,2018, 15:35 PM IST
Trending news
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..