हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
whatsapp new features
Whatsapp new features News
Whatsapp
WhatsApp માં આવી રહ્યું છે ગૂગલનું શાનદાર ફીચર, જે તમારું કામ કરશે એકદમ સરળ!
WhatsApp New Features: અમુક લોકો વોટ્સએપનો ઉપયોગ ખોટી જાણકારી અને ફેક તસવીરો ફેલાવવા માટે પણ કરે છે. અમુક લોકો એપ પર AIનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી ફેક તસવીરો પણ શેર કરે છે. આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે Whatapp એક નવું ફીચર લાવવાની તૈયારી કરી રહ્યું છે.
Nov 6,2024, 20:11 PM IST
Whatsapp
વોટ્સએપના નવા ફીચર્સે મચાવી ધૂમ, શું તમે નવા ફીચર્સનો ઉપયોગ કર્યો કે નહીં?
Meta એ WhatsApp પર ચેટ્સને 'વધુ મજેદાર અને પ્રોડક્ટિવ' બનાવવા માટે બે નવા અપડેટ શેર કર્યા છે. આ અપડેટ્સથી યુઝરનું કામ સરળ થઈ જશે. આવો જાણીએ આ અપડેટ્સ વિશે...
May 6,2023, 12:00 PM IST
whatsapp update
WhatsApp નું અત્યાર સુધીનું સૌથી શાનદાર ફીચર, હવે ફોટોમાંથી કોપી થઈ જશે ટેક્સ, જાણો
તેની મદદથી iOS યુઝર્સ ફોટો પર લખેલા ટેક્સ્ટને કોપી કરી શકે છે. જો કે આ ફીચર પહેલા iOSમાં પણ ઉપલબ્ધ હતું, પરંતુ વોટ્સએપે તેને પોતાના પ્લેટફોર્મ પર એડ કરી દીધું છે. આની મદદથી યૂઝર્સ સીધા વોટ્સએપમાંથી જ ટેક્સ્ટ કોપી કરી શકે છે.
Mar 19,2023, 22:49 PM IST
Whatsapp
Whatsapp પર કોઈને ભૂલથી SEND થઈ ગયો છે MSG,આટલા કલાક સુધી ના કરશો ચિંતા
Whatsapp Update: શું તમારાથી વોટ્સએપ પર ભૂલથી કોઈને મેસેજ સેન્ડ થઈ ગયો છે. તો હવે તમે એ મેસેજને બે દિવસ પછી પણ ડીલીટ કરી શકશો. શું છે આ નવું ફિચર આવો જાણીએ.
Feb 14,2023, 15:14 PM IST
Whatsapp
Whatsapp એ કરી દીધુ કન્ફર્મ! આવી રહ્યું છે સૌથી ધમાકેદાર ફીચર્સ, યૂઝર્સ થઈ જશે ખુશ
મેટાની ઓનરશિપવાળી મેસેજિંગ એપ વોટ્સએપમાં જલદી યૂઝર્સને એક નવું ફીચર મળવાનું છે, જેની સાથે તે વીડિયો કોલ્સ દરમિયાન પણ ફોન પર બીજી એપનો ઉપયોગ કરી શકશે. આ ફીચર આવતા વર્ષે રોલઆઉટ કરવામાં આવશે.
Dec 15,2022, 15:42 PM IST
Mark Zuckerberg
WhatsApp યૂઝર્સ માટે ખુશખબર, મેટા ચીફ માર્ક ઝુકરબર્ગે લોન્ચ કર્યું સ્પેશિયલ ફીચર
માર્ક ઝુકરબર્ગે ગુરૂવારે વોટ્સએપ પર કમ્યુનિટીઝ નામક 32-વ્યક્તિ વીડિયો કોલિંગ સુવિધાના વૈશ્વિક રિલીઝની જાહેરાત કરી છે.
Nov 3,2022, 15:55 PM IST
Whatsapp
WhatsApp યૂઝર્સ માટેGood News! આવી રહ્યું આ જક્કાસ ફીચર્સ
WhatsApp Upcoming Features: વોટ્સએપ (WhatsApp) દુનિયાની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ્સમાંથી એક છે. આ એપ પર આવનાર સમયમાં ઘણા બધા નવા ફીચર્સ જાહેર કરવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઇએ કે તે ફીચર્સ સામેલ છે, જેની યૂઝર્સ ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા. વોટ્સએપ પ્રીમિયમ (WhatsApp Premium) ના સબ્સક્રિપ્શનથી માંડીને મોકલેલા મેસેજને એડિટ કરવાના ઓપ્શન સુધી, અહીં જાણો કે આગામી દિવસોમાં વોટ્સએપમાં શું નવું મળવાનું છે.
Oct 18,2022, 17:56 PM IST
Whatsapp
WhatsApp લાવી રહ્યું છે અત્યાર સુધીનું અદ્ભુત ફીચર, એક સાથે ચલાવી શકશે 10 ડિવાઈસ
વોટ્સએપ પ્રીમિયમ બિઝનેસ સાથે જોડાયેલા લોકો અથવા તો અલગ અલગ કંપની યા સંસ્થા માટે મેમ્બરશિપ બેસ્ડ સર્વિસ છે. તેમાં યૂઝર્સને વ્યવસાયિક ખાતોમાં વેનિટી યૂઆરએલ, પહેલાથી, પહેલાથી વધુ લિંક્ડ ડિવાઈસ જેવી વધારાની સુવિધાઓ મળશે.
May 20,2022, 12:19 PM IST
Whatsapp
WhatsApp પર આવી રહ્યું છે ધાંસૂ ફીચર! Group Admins ને મળશે આ Superpower
લોકપ્રિય મેસેજિંગ એપ, વોટ્સએપ (WhatsApp) સમયાંતરે ઘણા નવા અપડેટ્સ જાહેર કરતું રહે છે, જેથી યૂઝર્સને ઘણી રસપ્રદ સુવિધાઓ મળતી રહે છે. રિપોર્ટ્સ અનુસાર, વોટ્સએપ (WhatsApp) પર ટૂંક સમયમાં બે નવા ફીચર્સ આવવાના છે.
Dec 16,2021, 20:01 PM IST
વોટ્સએપ
ખતમ થયો ઇંતઝાર, જલદી રોલઆઉટ થશે Whatsapp નું સૌથી મનપસંદ ફીચર
વોટ્સઅપ પોતાના પબ્લિક બીટા ટેસ્ટર્સ માટે આ સુવિધાને સક્ષમ કરવાની તૈયારી કરી રહ્યા છે. એટલા માટે યૂઝર્સ વોટ્સએપના પબ્લિક બીટા પોગ્રામ પર છે. તે જલદી જ તેની ટેસ્ટિંગ શરૂ કરશે.
Sep 21,2020, 22:41 PM IST
Whatsapp
WhatsApp આપશે નવી સુવિધા! એક જ નંબર પરથી 4 ફોનમાં માણી શકશો Chat ની મજા
વોટ્સઅપ (WhatsApp) પોતાના યૂઝર્સને ચેટિંગ એક્સપીરિયન્સને સારો બનાવવા માટે નવા-નવા ફીચર લાવે છે. આ કડીમાં કંપની ગત થોડા સમયથી Multiple Device Support નામથી એક નવા ફીચર પર કામ કરી રહી છે.
Jul 24,2020, 20:57 PM IST
Trending news
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ