हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
WHITE
White News
ZEE 24 Kalak Original Video
શા માટે AC માત્ર સફેદ હોય છે? 99% લોકો આ રહસ્ય જાણતા નથી
ઉનાળામાં ભારતના મોટાભાગના ભાગોમાં એર કંડિશનર અને કુલરનો ઉપયોગ સામાન્ય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એર કંડિશનર હંમેશા સફેદ રંગમાં જ કેમ આવે છે. આ પાછળનું કારણ બહુ ઓછા લોકો જાણતા હશે. સામાન્ય રીતે ACના આઉટડોર યુનિટનો રંગ સફેદ હોય છે, જ્યારે ઇન્ડોર યુનિટનો રંગ અલગ હોઈ શકે છે.
May 22,2023, 16:07 PM IST
skin
વારંવાર ચહેરા પર કેમ થાય છે ખીલ? ખીલની સમસ્યાનું કેવી રીતે કરવું કાયમી નિરાકરણ જાણો
જાણીતા આયુર્વેદ તબીબ અબરાર મુલ્તાનીના જણાવ્યા અનુસાર, આયુર્વેદમાં લાંબા સમયથી પ્રાકૃતિક ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે. એન્ટિ એજિંગ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો ઔષધીય ગુણધર્મોથી ભરપૂર ઔષધિઓમાં જોવા મળે છે, જે ત્વચાને નિખારહીન બનાવવા સાથે ચહેરો ચમકાવવાનું કામ કરે છે. છોકરાઓ અને છોકરીઓ બંને આ ઔષધિઓનો ઉપયોગ કરી શકે છે.
Mar 31,2022, 17:12 PM IST
Rice
કયા ચોખા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે? સફેદ કે બ્રાઉન કયા ચોખા વધુ સારા?
આપણા દેશમાં ચોખા પસંદ કરનારા લોકોની સંખ્યા કરોડોમાં છે. દક્ષિણ ભારતમાં ચોખાને રોટલી કરતાં વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. કારણ કે ચોખામાં ઘણા પોષક તત્વો હોય છે, જે શરીર માટે જરૂરી માનવામાં આવે છે. પરંતુ લોકો ઘણીવાર મૂંઝવણમાં હોય છે કે સફેદ ચોખા અને બ્રાઉન રાઈસમાં કયા સારા છે?
Feb 21,2022, 14:12 PM IST
Toilet Paper
ક્યારેય વિચાર્યું છે કે ટોયલેટ પેપર હંમેશા સફેદ જ કેમ હોય છે? જાણવા જેવું છે કારણ
ટોયલેટ પેપર (Toilet Paper) હંમેશા સફેદ રંગનું કેમ હોય છે. એવું માત્ર આપણા દેશમાં નહીં પરંતુ દરેક દેશોમાં થાય છે. તેની પાછળ અમુક મહત્વના કારણો જવાબદાર છે.
Oct 25,2021, 10:16 AM IST
hair
14 વર્ષની ઉંમરે વાળ થઈ ગયા છે વૃદ્ધ જેવા? આ Tips થી ફરી વાળ થઈ જશે કાળા અને ચમકદાર
નાની ઉંમરે સફેદ વાળ હોવાને કારણે વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ થઈ જાય છે. તે લોકોની વચ્ચે ઉભા થવા અને બેસવામાં થોડો ખચકાટ અનુભવે છે. જો તમે સફેદ વાળની સમસ્યાથી પરેશાન છો, તો તમે કેટલાક સરળ ઉપાયોથી રાહત મેળવી શકો છો.
Jul 5,2021, 16:06 PM IST
skin
ખીલની સમસ્યાથી પરેશાન છો તો ફીકર નોટ, અપનાવો આ ઉપાય ખીલ થઈ જશે છુમંતર
જાણીતા આયુર્વેદ તબીબ અબરાર મુલ્તાનીના જણાવ્યા અનુસાર, આયુર્વેદમાં લાંબા સમયથી પ્રાકૃતિક ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે. એન્ટિ એજિંગ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો ઔષધીય ગુણધર્મોથી ભરપૂર ઔષધિઓમાં જોવા મળે છે, જે ત્વચાને નિખારહીન બનાવવા સાથે ચહેરો ચમકાવવાનું કામ કરે છે. છોકરાઓ અને છોકરીઓ બંને આ ઔષધિઓનો ઉપયોગ કરી શકે છે.
Jun 25,2021, 15:13 PM IST
White House
કેવી રીત પડ્યું અમેરિકી રાષ્ટ્રપતિના નિવાસસ્થાન વ્હાઈટ હાઉસનું નામ?
1814માં બ્રિટિશ આર્મીએ વોશિંગટન ડીસીમાં કેટલીક જગ્યા પર આગ લગાવી દિધી હતી. જેમાં વ્હાઈટ હાઉસમાં પણ આગ લગાવી દિધી હતી. આગના કારણે વ્હાઈટ હાઉસની દિવાલોની ચમક જતી રહી હતી. જે પછી વ્હાઈટ હાઉસને વધુ આકર્ષિત બનાવવા માટે ઈમારતને સફેદ રંગથી રંગવામાં આવ્યું. અને ત્યાર પછી તેને વ્હાઈટ હાઉસ નામ આપવામાં આવ્યું. વર્ષ 1901માં અમેરિકાના 26મા રાષ્ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્ટે અધિકારિક રૂપથી અમેરિકી રાષ્ટ્રપતિ નિવાસસ્થાનને વ્હાઈટ હાઉસ નામ આપ્યું.
Mar 4,2021, 14:07 PM IST
Passport
ભારતમાં કુલ કેટલાં રંગના પાસપોર્ટ ઈશ્યૂ થાય છે, જાણો દરેક રંગનું શું છે મહત્ત્વ
ભારતમાં સામાન્ય નાગરિકોને ભૂરો પાસપોર્ટ ઈશ્યૂ કરવામાં આવે છે. આ ઉપરાંત ભારતમાં કેટલાક પ્રકારના પાસપોર્ટ ઈશ્યૂ કરવામાં આવે છે, જાણો તમામ પાસપોર્ટની માહિતી. દરેક રંગના પાસપોર્ટનું છે વિશેષ મહત્ત્વ.
Jan 18,2021, 18:29 PM IST
Trending news
Recharge Plan
250 રૂપિયાથી ઓછી કિંમતમાં BSNLનો ધાંસૂ પ્લાન, 45 દિવસ સુધી મળશે અનલિમિટેડ ડેટા
delhi capitals
દિલ્હી કેપિટલ્સે નવા બોલિંગ કોચની કરી નિમણૂં, પૂર્વ ગુજરાતી ખેલાડીને મળી જવાબદારી
VAV BY ELECTION 2024 EC
વાવ પેટાચૂંટણી: 321 મથકો પર 3.19 લાખ મતદારો કરશે મતદાન, 10 ઉમેદવારોનુ નક્કી થશે ભાવિ
Gold price
Gold Price: સોનું-ચાંદી ખરીદવી હોય તો ખુશીના સમાચાર, 8 હજાર રૂપિયા સુધી ઘટશે ભાવ!
srinagar-general
Photos: જમ્મુ કાશ્મીરમાં બરફનો વરસાદ, પ્રવાસીઓ ખુશખુશાલ, સ્થાનિકો પરેશાન
Ahmedabad
આ ખાસ એક્શન પ્લાનની અમદાવાદમાં અસર; માત્ર 10 મહિનામાં 90 જિંદગી બચાવવામાં સફળતા
Tata Group
ટાટાના આ શેરમાં ભૂકંપ, LIC એ વેચી દીધી મોટી ભાગીદારી, ક્રેશ થયો ભાવ
gujarat
વડોદરાની પેરા સ્વિમરે નેશનલ ચેમ્પિયનશીપમાં કરી મેડલની વણઝાર; આખા રાજ્યનું નામ રોશન
figs
શું અંજીર ખરેખર નોન-વેજ છે? જાણો સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા આ દાવાની સત્યતા
Gujarati News
ગોંડલમા ચોંકાવનારી ઘટના! મંદિરમાં જઈને શખ્સે ગળા પર છરી ફેરવી કર્યો કમળપૂજાનો પ્રયાસ