Get Rid of Rice Weevil: ચોમાસામાં ચોખામાં ભેજ લાગે એટલે ધનેડા થઈ જાય છે. ધનેડાની સંખ્યા ઝડપથી વધી જતી હોય છે. ચોખાનો નાશ કરી નાખે તેવા ધનેડાને સાફ કરવા માટે રસોડાની કેટલીક વસ્તુઓ અકસીર છે. આ નુસખો વર્ષો જૂનો અજમાવેલો નુસખો છે. તમે પણ ટ્રાય કરી શકો છો.
Wheat Weevil Remove Tips: અનાજમાં ધનેડાનો આવવા દૂષણની નિશાની નથી, તે સાચવવા અને પ્રક્રિયા સાથે સંબંધિત સમસ્યા છે. યોગ્ય સંભાળ જેવા સારા સ્ટેપ્સ આ સમસ્યાને રોકવામાં મદદ કરી શકે છે.
Eating rice daily: જો તમને પણ રોજ ભાત ખાવા ગમતા હોય તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. રોજ ભાત ખાવાથી તમને સ્વાસ્થ્ય સંબંધિત અનેક બીમારીઓનું જોખમ થઈ શકે છે.
Donald Trump may now impose tariffs on Indian rice
Old Rice Benefits: ઘણા ઘરોમાં આજે પણ રોજના વપરાશ માટે જૂના ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. જૂના ચોખા ખાવા સ્વાસ્થ્ય માટે લાભકારી છે. આજે તમને પણ જણાવીએ જૂના ચોખા ખાવાના આ ફાયદા.
Healthy Way to Eat Rice: હેલ્થ એક્સપર્ટ અનુસાર ભાત યોગ્ય રીતે રોજ ખાવામાં આવે તો પણ તે નુકસાન કરતા નથી. લોકોને નુકસાન એટલા માટે થાય છે કે તેઓ ભાત ખાવામાં ભુલ કરે છે. આજે તમને જણાવીએ કે ખરેખર કેવી રીતે ભાત ખાવા જોઈએ.
Who Should Not Eat Rice: કેટલીક એવી સ્વાસ્થ્ય સમસ્યાઓ છે જેના દર્દી રોજ ભાત ખાય તો તેમને નુકસાન થઈ શકે છે. તેથી આવા લોકોએ ભાત ખાવાની ભુલ કરવી નહીં. આ સ્વાસ્થ્ય સમસ્યાઓ કઈ કઈ છે જાણી લો ફટાફટ.
Healthy Way to Eat Dal Rice: દાળ-ભાત ખાવાથી વજન અને શુગર લેવલ વધે છે તે ચિંતા તમને હોય તો આજે તમને દાળ-ભાત ખાવાની સાચી રીત જણાવી દઈએ. આ રીતે દાળ-ભાત રોજ ખાશો તો પણ વજન કે શુગર લેવલ નહીં વધે.
Rice And Weight Gain Fact: ભાતને લઈને એક માન્યતા અનેક લોકોના મનમાં હોય છે કે ભાત ખાવાથી વજન વધે છે. આજે તમને આ વાત માટે હેલ્થ એક્સપર્ટ શું કહે છે તે જણાવીએ.
Cooking Tips for Rice: નાના-મોટા સૌ કોઈને ભાત ભાવતા હોય છે. પરંતુ ભાત જો ગળી જાય તો જમવામાં મજા નથી આવતી. ચોખા એકદમ છુટા બનાવવા હોય તો શું કરવું તેના માટેની ટ્રીક જણાવીએ.
Rice Face Pack: કોરિયન સ્કિન કેર હાલ ટ્રેંડમાં છે. કોરિયન સ્કિન કેર પ્રોડક્ટમાં એક વસ્તુ કોમન છે જે છે ચોખાનો લોટ. આજે તમને એવા ફેસ પેક વિશે જણાવીએ જેને ઘરે સરળતાથી બનાવી શકાય છે. આ ફેસ પેકથી સ્કિન પર ઇન્સ્ટન્ટ ગ્લો આવશે.
Rice Kanji Health Benefits: ચોખાની કાંજી અનેક બોલીવુડ કલાકારોની ફીટનેસનું સીક્રેટ છે. કારણ કે રાઈસ કાંજી પેટની ગરમીને શાંત કરે છે અને તેનાથી ગટ હેલ્થ સુધરે છે. ઘરે પણ તમે ભાતમાંથી આ કાંજી બનાવી શકો છો. આજે તમને ચોખાની કાંજી બનાવવાની 2 રીત જણાવીએ.
Salman Khan: બ્રાન્ડેડ અને નોન-બ્રાન્ડેડ બાસમતી ચોખાના મિલિંગ, પ્રોસેસિંગ અને માર્કેટિંગમાં સક્રિય સ્મોલકેપ સ્ટોકના શેર સોમવાર અને 10 માર્ચના રોજ ટ્રેડિંગમાં 8% થી વધુ વધ્યા હતા. કંપનીના શેર 269 રૂપિયા સુધી પહોંચી ગયા હતા.
Dal Rice vs Dal Roti: કેટલાક લોકોને દાળ ભાત અતિ પ્રિય હોય છે તો કેટલાક લોકો ભાત ખાવાનું ટાળે છે તો તેઓ રોટલી ખાતા હોય છે. આ બંનેમાંથી શરીર માટે શું ફાયદાકારક છે આજે તમને જણાવીએ.
Rice and Roti: રોટલી અને ભાત ભારતીય ભોજનના અભિન્ન અંગ છે. દરેક ઘરમાં બપોરના સમયે ભાત અને રોટલી બંને વસ્તુને લોકો હોંશેહોંશે ખાય છે. પરંતુ આ આદત શરીરની તંદુરસ્તી પર ભારે પડી શકે છે. જો તમે પણ આ ભુલ કરો છો તો ચાલો તમને તેનાથી થતા નુકસાન વિશે જણાવીએ.
Rice Benefits: ભારતમાં અલગ અલગ રીતે ચોખા ખવાય છે. ચોખા પોષકતત્વોથી ભરપુર હોય છે પરંતુ તે ડાયાબિટીસ અને વધારે વજન ધરાવતા લોકો માટે જોખમી છે. પરંતુ 2 પ્રકારના ચોખા એવા છે જે શરીરને નુકસાન નહીં ફાયદો કરે છે.
Healthy Food: સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો રાત્રે ભારે ભોજન કરવું જોઈએ નહીં. તેવામાં તમારા મનમાં પણ પ્રશ્ન થતો હશે કે રાત્રે ભાત ખાવો સારો કે રોટલી ? આજે તમને જણાવીએ કે રાતના ભોજનમાં કઈ વસ્તુ ખાવી ફાયદાકારક છે.
Food: રોજની રસોઈમાં અલગ અલગ શાકભાજી અને વસ્તુઓનો ઉપયોગ થતો હોય છે. આ વસ્તુઓને કુક કરવાની રીત પણ અલગ અલગ હોય છે. આજે તમને રસોઈની એવી 4 વસ્તુઓ વિશે જણાવીએ જેને બાફીને જ ખાવી બેસ્ટ રહે છે. આ વસ્તુઓ બાફવાથી વધારે પૌષ્ટિક બની જાય છે.
Get Rid of Grain Bugs: વરસાદી વાતાવરણના ભેજના કારણે ઘણીવાર સ્ટોર કરેલા અનાજ, મસાલા અને દાળમાં ધનેડા અને અન્ય જીવાત થઈ જાય છે. ભેજના કારણે રસોડાનો સામાન ઝડપથી ખરાબ થઈ જાય છે. સૌથી વધારે તો ઘઉં, દાળ, ચોખા, રવા, મેંદા, મસાલા સહિતની સામાગ્રીમાં જીવાત થવા લાગે છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો આજે તમને 6 એવી ટ્રીક જણાવીએ જેને અપનાવશો તો આખું વર્ષ સ્ટોર કરેલી વસ્તુઓ જંતુમુક્ત રહેશે.
Roti and Rice: વાત જ્યારે વજન વધવાની હોય ત્યારે લોકો એવું વિચારે છે કે રોટલી અને ભાતને સાથે ખાવા નહીં કારણ કે તેનાથી વજન ઝડપથી વધે છે. આ માન્યતા વર્ષોથી પ્રવર્તે છે. પરંતુ શું ખરેખર રોટલી અને ભાત સાથે ખાવાથી વજન વધે? આ પ્રશ્નના જવાબમાં ડોક્ટરો શું કહે છે આજે તમને જણાવીએ.
નવસારીમાં સસ્તા અનાજની દુકાનમાં રાખેલા અનાજમાંથી નીકળી જીવાત, ચોખામાંથી જીવાત નીકળતા વિવાદ
Healthy Food:ચોખા અને રોટલીને લઈને અલગ અલગ માન્યતા પણ પ્રવર્તે છે. પરંતુ હવે આ ચર્ચા પર વિરામ લાગી ગયો છે. નિષ્ણાંતોએ સ્પષ્ટ કરી દીધું છે કે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ રોટલી સારો વિકલ્પ છે કે ચોખા..