हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
wipro
Wipro News
wipro
દિવાળી પહેલાં આ દિગ્ગજ IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, 1 શેર પર એક શેર મળશે ફ્રી
Wipro Q2 Results: બોનસ શેર આપવાની સાથે વિપ્રોએ બીજા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં છે. બીજા ક્વાર્ટરમાં કંપનીને 3209 કરોડ રૂપિયાનો નફો થયો છે.
Oct 17,2024, 19:43 PM IST
career news
ખુશખબર! છટણીના માહોલમાં દેશની આ 5 દિગ્ગજ કંપનીઓમાં નોકરીનો અવસર
Hirings in India: Price Waterhouse Coopers એ પાંચ વર્ષોમાં 30,000 લોકો નિમણૂક કરવાની યોજના બનાવી છે. કંપનીના હિસાબે નોકરિયાતોનો આંક 80,000 સુધી લઈ જવાનો છે.
Mar 3,2023, 17:55 PM IST
share market
Share Market Tips: આજે SBI સહિત આ શેરો પર લગાવો દાવ! એક્સપર્ટે આપ્યો તેજીનો ઈશારો
અમેરિકાના બજારોમાં સતત બીજા દિવસે આવેલી તેજી વચ્ચે ગુરુવારે ભારતીય શેર બજાર લીલા નિશાનમાં ખુલ્યું. જો કે, થોડીવારમાં તેમાં ઘટાડો જોવા મળ્યો. આ પહેલા બુધવારે કારોબારી સત્રના અંતમાં ભારતીય શેરબજાર પડ્યું હતું. કારોબારી સત્રના અંતમાં સેંસેક્સ 635.05 પોઈન્ટ ઘટીને 61,067.24 પર બંધ થયો. તો, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 186.20 અંક તૂટીને 18,199.10 પર આવ્યો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી જેવા દિગ્ગજ શેરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું.
Dec 22,2022, 12:09 PM IST
Employees
આ દિગ્ગજ આઈટી કંપનીએ 300 કર્મચારીઓને ઘરે બેસાડી દીધા, લગાવ્યો છેતરપિંડીનો આરોપ
IT ની આ દિગ્ગજ કંપનીએ પોતાના 300 કર્મચારીઓને છુટ્ટા કરી દીધા છે. આરોપ છે કે આ કર્મચારી વિપ્રોમાં રહેતા બીજી કંપની માટે પણ કામ કરી રહ્યાં હતા.
Sep 21,2022, 19:55 PM IST
Hurun India Rich List 2020
ગુજરાતનો ડંકો વાગ્યો, ભારતીય ધનકુબેરોના લિસ્ટમાં 60 ગુજરાતી ઉદ્યોગપતિઓ
Sep 30,2020, 9:56 AM IST
wipro
કોરોના સામેની જંગમાં અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન અને વિપ્રો કરશે મોટી મદદ, 1125 કરોડ ખર્ચ
કોરોના વાયરસ સામે આખી દુનિયા લડત લડી રહી છે. મોટા મોટા ઉદ્યોગપતિઓ અને ખેલ તથા મનોરંજન જગતના લોકોએ આ વાયરસને માત આપવા માટે પોત પોતાની રીતે ખુલ્લા મને દાન કર્યું છે. હવે આ લિસ્ટમાં એક નવું નામ જોડાયું છે અને તે છે આઈટી કંપની વિપ્રો અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનનું.
Apr 1,2020, 16:13 PM IST
વિપ્રો
દેશની મોટી IT કંપની કરી જાહેરાત, કર્મચારીઓને આપશે 1 લાખ રૂપિયાનું બોનસ
દેશની મોટી આઇટી કંપની વિપ્રોએ પોતાના જૂનિયર કર્મચારીઓ માટે મોટી ભેટ આપવાની છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર કંપની જૂનિયર કર્મચારીઓને એક લાખ બોનસના રૂપમાં આપવા જઇ રહી છે. તેનો હેતુ કંપનીમાં કર્મચારીઓને જાળવી રાખવાનો છે. તમને જણાવી દઇએ કે આઇટી કંપની વિપ્રોને એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં 2,387.6 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. આ ગત વર્ષની જૂન ત્રિમાસિક કરતાં 12.5 ટકા વધુ છે. તે સમયે 2,120.8 કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો. જોકે માર્ચ ત્રિમાસિક 2,483.5 કરોડ રૂપિયાના ફાયદાના મુકાબલે જૂન ત્રિમાસિકમાં નફો 3.8 ટકા ઓછો થયો છે.
Jul 18,2019, 15:30 PM IST
અઝીમ પ્રેમજી
અઝીમ પ્રેમજીએ કહ્યું, 'મારો પુત્ર રિશદ વિપ્રોને નવી ઉંચાઇઓ પર લઇ જશે'
ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રના દિગ્ગજ અઝીમ પ્રેમજીએ ગુરૂવારે કહ્યું કે કંપનીનું નેતૃત્વ કરવું તેમના જીવનનું સૌથી મોટું સૌભાગ્ય રહ્યું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમનો પુત્ર કંપનીને નવી ઉંચાઇઓ પર લઇ જશે. અઝીમ પ્રેમજી 30 જુલાઇના વિપ્રોના કાર્યકારી ચેરમેન પદેથી રિટાયર થઇ રહ્યા છે. પચાસ વર્ષ સુધી કંપનીની કમાન સંભાળ્યા બાદ પ્રેમજી જુલાઇના અંતમાં પોતાના પુત્ર રિશદ પ્રેમજીને કંપનીની કમાન સંભાળશે. જોકે તે જુલાઇ 2024 સુધી નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બની રહેશે અને કંપનીના સંસ્થાપક ચેરમેન પણ રહેશે. રિશદ હાલમાં વિપ્રોના મુખ્ય રણનીતિ અધિકારી અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય છે.
Jun 7,2019, 9:35 AM IST
Azim Premji
વિશ્વનાં સૌથી મોટા દાનવીરે આ ભારતીય વ્યક્તિનાં કર્યા વખાણ ! કારણ છે રસપ્રદ
વિપ્રોના ફાઉન્ડર અજીજ પ્રેમજીનાં વખાણ વિશ્વનાં બીજા નંબરનાં સૌથી ધનવાન વ્યક્તિએ કર્યા વખાણ
Mar 25,2019, 19:40 PM IST
અજીમ પ્રેમજી
આ ભારતીય બિઝનેસમેને દાન કરી દીધા 1.45 કરોડ રૂપિયા
Mar 14,2019, 11:30 AM IST
Trending news
Mohammed Shami
મોહમ્મદ શમીને લાગ્યો મોટો ઝટકો, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વાપસીની આશા લગભગ સમાપ્ત!
Ahmedabad
તહેવારના દિવસે અમદાવાદમાં લોહીની નદીઓ વહી, હત્યાના બે બનાવ બન્યા
US election 2024
દુનિયા આખાની નજર જેના પર છે એ અમેરિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું, જાણો અપડેટ
gold
એક ઝટકામાં સોનું ₹1300 થયું સસ્તું, ચાંદીમાં પણ 4600 રૂપિયાનો ઘટાડો
health tips
ડાયાબિટીસના દર્દીઓએ આ લીલું પાન ખાવું જોઈએ, બ્લડ સુગર લેવલ 200ને પાર નહીં કરે!
Football
ફૂટબોલની ચાલું મેચમાં વીજળી પડવાથી ખેલાડીનું મોત, જુઓ ભયાનક વીડિયો
Gujarat politics
વાવમાં કોણ છે આયાતી ઉમેદવાર! હર્ષ સંઘવીના એક નિવેદન પર ધડાધડ જવાબો આવ્યા
Gujarat politics
મનમાં ને મનમાં માવજી પટેલ બની ગયા સાહેબ, શંકર ચૌધરીને લઈને આપ્યું મોટું નિવેદન
jay shah
અમિત શાહના દીકરાની જગ્યા લેવા તૈયાર છે આ નેતાનો દીકરો, આ ગુજરાતી પણ અગ્રેસર
Gujarat Tourism
ગીર જંગલમાં ફરવા જતા પહેલા આ જાણી લેજો, પ્રવાસીઓ માટે બનાવાયા નવા નિયમો