हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
women ipl
Women ipl News
WPL 2023
WPL 2023 માં સાનિયા મિર્ઝાની થઈ એન્ટ્રી, બેંગ્લુરુની ટીમે સોંપી મોટી જવાબદારી
રોયલ ચેલન્જર્સ બેંગ્લોરે મહિલા પ્રીમીયર લીગ (WPL) ની પહેલી સીઝન માટે ભારતીય ટેનિસ દિગ્ગજ સાનિયા મિર્ઝાને પોતાની મહિલા ટીમ માટે મોટી જવાબદારી સોંપી છે. છ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતનારી સાનિયાની કરિયર 20 વર્ષ જેટલી લાંબી છે. તેણે 43 WTA ખિતાબ જીત્યા છે. આરસીબીની ટીમે એક નિવેદનમાં જણાવ્યું કે સાનિયા મહિલાઓ માટે રોલ મોડલ છે.
Feb 15,2023, 14:18 PM IST
IPL
Women IPL ના મીડિયા અધિકારો માટે 951 કરોડની ઐતિહાસિક ડીલ, BCCIને બખ્ખાં
Women IPL : સૌથી મોટા સમાચાર એ છે કે મહિલા IPLના મીડિયા રાઈટ્સ Viacom18 ને મળી ગયા છે. BCCIના સેક્રેટરી જય શાહે ટ્વીટ કરીને જાણકારી આપી 5 વર્ષ માટે આ ડીલ 951 કરોડમાં ફાયનલ થઈ છે.
Jan 16,2023, 14:08 PM IST
મહિલા આઇપીએલ
IPL2020: મહિલા ક્રિકેટ માટે સારા સમાચાર, યૂએઇમાં દમ દેખાડશે ચાર મહિલા ટીમ પણ
આઇસીસી ટી-20 રેટિંગ વર્લ્ડ કપનું આયોજન નામંજૂર થવાની સાથે જ ખુલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની રાહ એ મહિલા ક્રિકેટરો માટે ખુશીનો માહોલ બનાવે છે. આઈપીએલનું આયોજન યુએઈમાં કરવાનો નિર્ણય તો થયો હતો, પરંતુ હજી સુધી તે સ્પષ્ટ થયું નથી કે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ મહિલા ક્રિકેટરો માટે પણ કોઈ યોજના બનાવી છે કે નહીં. પરંતુ હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે પુરુષોની આઈપીએલની સાથે સાથે મહિલા આઈપીએલ જેવી ટૂર્નામેન્ટ પણ સંયુક્ત આરબ અમીરાત (UAE)માં રમાશે.
Aug 2,2020, 15:40 PM IST
મહિલા આઈપીએલ
હવે મહિલાઓ માટે પણ આઈપીએલનું આયોજન કરવું જોઈએઃ સુનીલ ગાવસ્કર
ટી20 વિશ્વકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે ભારતની હાર બાદ મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે કહ્યું કે, મહિલા ક્રિકેટમાં પ્રતિભાઓની શોધ માટે મહિલાઓની આઈપીએલ શરૂ કરવી જોઈએ.
Mar 9,2020, 15:28 PM IST
હરમનપ્રીત કૌર
મહિલા ટી20 લીગ શાનદાર પરંતુ વધુ ટીમો હોવી જોઈએઃ હરમનપ્રીત કૌર
સુપરનોવા ટીમ માટે હરમનપ્રીત કૌરે અડધી સદી ફટકારી અને વેલોસિટી ટીમ વિરુદ્ધ 4 વિકેટથી જીત મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવી. તેણે કહ્યું કે, ટૂર્નામેન્ટની સફળતાને જોતા તેમાં વધુ ટીમોની ભાગીદારી હોવી જોઈએ.
May 12,2019, 18:10 PM IST
IPL 2019
બીસીસીઆઈએ આપી મંજૂરી, આ દિવસથી 3 ટીમો વચ્ચે રમાશે મહિલા આઈપીએલ
ભારતની ટોપની મહિલા ક્રિકેટર સિવાય અન્ય દેશોની મહિલા ક્રિકેટર પણ આ લીગમાં રમશે. ભારતમાં ચાર મેચોની લીગ 6 મેથી શરૂ થઈને 11 મે સુધી ચાલશે.
Apr 23,2019, 23:22 PM IST
Mithali Raj
મિતાલીએ મહિલાઓના આઈપીએલનું કર્યું સમર્થન
મિતાલી રાજે રવિવારે મહિલાઓ માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ શરૂ કરવાનું સમર્થન કર્યું જ્યારે પહેલા તે તેના પક્ષમાં નહતી.
Feb 24,2019, 17:34 PM IST
Trending news
budh shukra yuti
19 ફેબ્રુઆરીથી આ 3 રાશિઓ થશે માલામાલ, બુધ શુક્રનો શુભ યોગ કરાવશે અણધાર્યા લાભ
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ