mithali raj

IND W vs AUS W: ડ્રો રહી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટ મેચ

ભારત અને ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ વચ્ચે રમાયેલી પ્રથમ ડે નાઇટ ટેસ્ટ ડ્રો રહી છે. આ સાથે બંને ટીમને 2-2 પોઈન્ટ મળ્યા છે. 

Oct 3, 2021, 05:46 PM IST

Women Cricket: ભારતની મિતાલી રાજે ઈતિહાસ રચ્યો. ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનારી ખેલાડી બની

પાછલા સપ્તાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 22 વર્ષ પૂરા કરનારી મિતાલી રાજ મહિલા કેટેગરીમાં ત્રણેય ફોર્મેટમાં ઓવરઓલ સૌથી વધુ રન બનાવનારી ખેલાડી બની ગઈ છે.

Jul 3, 2021, 10:59 PM IST

ખેલ રત્ન માટે આ ખેલાડીઓના નામની ભલામણ, શિખર ધવન, કે એલ રાહુલ, બુમરાહને મળી શકે આ સન્માન

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ દેશના સર્વોચ્ચ ખેલ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન માટે મહિલા ક્રિકેટના દિગ્ગજ ખેલાડી મિતાલી રાજ અને ટોચના સ્પીનર રવિચંદ્રન અશ્વિનના નામની  ભલામણ કરવાનો નિર્ણય કર્યો છે. 

Jun 30, 2021, 02:48 PM IST

BCCI એ મહિલા ટીમનો કોન્ટ્રાક્ટ જાહેર કર્યો, જાણો કોને મળશે સૌથી વધુ પગાર

ભારતીય ક્રિકેટ બોર્ડે મહિલા ખેલાડીઓના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. કુલ ત્રણ ગ્રેડમાં જાહેર કરવામાં આવેલા કોન્ટ્રાક્ટમાં 19 મહિલા ખેલાડીઓનો સમાવેશ થયો છે. 

May 19, 2021, 10:32 PM IST

Beautiful Women Cricketers: હીરોઈનોને પણ ટક્કર મારતી સુંદર મહિલા ક્રિકેટરો, જોઈને તમે પણ થઈ જશો ક્લિન બોલ્ડ

ક્રિકેટ રમવું આજે બાળકોથી લઈને પુરુષો અને મહિલાઓને પણ પસંદ આવે છે.ભારતમાં ક્રિકેટ પ્રત્ય લોકોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળતો હોય છે.ત્યારે કેટલી એવી મહિલા ક્રિકેટરો છે જેઓ સુંદરતામાં પણ હીરોઈનોને ઝાંખી પાડે છે.

Mar 14, 2021, 04:29 PM IST

Mithali Raj એ રચ્યો ઈતિહાસ, વનડેમાં 7000 રન બનાવનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની

Mithali Raj 7000 ODI Runs: ભારતીય મહિલા ટીમની કેપ્ટન મિતાલી રાજે વનડે ક્રિકેટમાં સાત હજાર રન પૂરા કર્યા છે. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ મહિલા ક્રિકેટર છે. 

Mar 14, 2021, 03:33 PM IST

Mithali Raj નો મોટો રેકોર્ડ, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા કર્યા 10,000 રન

ભારતીય મહિલા ટીમની કેપ્ટન મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન પૂરા કરી લીધા છે. મહિલા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનારી તે માત્ર બીજી ખેલાડી છે.

Mar 12, 2021, 05:41 PM IST

INDW vs SAW: સાઉથ આફ્રિકા સામે ટી20 અને વનડે સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર

બીસીસીઆઈએ આગામી 7 માર્ચથી સાઉથ આફ્રિકા સામે શરૂ થઈ રહેલી પાંચ મેચોની વનડે અને ત્રણ મેચોની ટી20 સિરીઝ માટે મહિલા ટીમની જાહેરાત કરી દીધી છે. 

Feb 27, 2021, 03:22 PM IST

જાણો એ 6 મહિલા ખિલાડીઓ વિશે, જેમણે ભારતીય ક્રિકેટનો ઈતિહાસ બદલી નાખ્યો

હાલ તો ભારતની મહિલા ક્રિકેટ ટીમ ખુબ સારૂ પ્રદર્શન કરી રહી છે.પરંતુ ભારતીય મહિલા ક્રિકેટને અહીં સુધી પહોંચાડવામાં અનેક ખેલાડીઓનું યોગદાન છે.જેમાં 7 એવી મહિલા ખેલાડીઓ છે જેમણે મહિલા ક્રિકેટનો મજબુત પાયો નાખ્યો.

Dec 15, 2020, 10:15 PM IST

ICC Women’s World Cup 2022નો કાર્યક્રમ જાહેર, જાણો ભારતીય ટીમ કોની સામે ટકરાશે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે આગામી 2022મા રમાનાર મહિલા વિશ્વકપનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ ટૂર્નામેન્ટ ન્યૂઝીલેન્ડમાં રમાશે. જેમાં કુલ આઠ ટીમો ભાગ લેવાની છે. 
 

Dec 15, 2020, 03:35 PM IST

BCCIએ મહિલા T20 ચેલેન્જની ટીમ અને કાર્યક્રમ કર્યો જાહેર

4 નવેમ્બરથી યૂએઈમાં મહિલા ટી20 ચેલેન્જ રમાશે. બોર્ડે ટીમ અને કાર્યક્રમની જાહેરાત કરી છે. ત્રણ ટીમ અને ચાર મુકાબલા વાળી આ ટૂર્નામેન્ટની ફાઇનલ 9 નવેમ્બરે રમાશે. 

Oct 11, 2020, 03:26 PM IST

IPL2020: મહિલા ક્રિકેટ માટે સારા સમાચાર, યૂએઇમાં દમ દેખાડશે ચાર મહિલા ટીમ પણ

આઇસીસી ટી-20 રેટિંગ વર્લ્ડ કપનું આયોજન નામંજૂર થવાની સાથે જ ખુલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની રાહ એ મહિલા ક્રિકેટરો માટે ખુશીનો માહોલ બનાવે છે. આઈપીએલનું આયોજન યુએઈમાં કરવાનો નિર્ણય તો થયો હતો, પરંતુ હજી સુધી તે સ્પષ્ટ થયું નથી કે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ મહિલા ક્રિકેટરો માટે પણ કોઈ યોજના બનાવી છે કે નહીં. પરંતુ હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે પુરુષોની આઈપીએલની સાથે સાથે મહિલા આઈપીએલ જેવી ટૂર્નામેન્ટ પણ સંયુક્ત આરબ અમીરાત (UAE)માં રમાશે.

Aug 2, 2020, 03:40 PM IST

'સાડી અવતાર'માં જોવા મળી ટીમ ઇન્ડીયાની પૂર્વ કેપ્ટન, જુઓ Video

ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજ (Mithali Raj)ના સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે સાડી પહેરીને ક્રિકેટ રમતી જોવા મળી છે. મિતાલીએ આ વીડિયોને પોતાના સત્તાવાર ઇંસ્ટાગ્રામ પર શેર કર્યો છે

Mar 6, 2020, 03:00 PM IST

T20 વર્લ્ડ કપઃ ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ વધશે ભારતનો આત્મ વિશ્વાસઃ મિતાલી રાજ

ટી20 વિશ્વકપમાં ભારતની ઓસ્ટ્રેલિયા પર ધમાકેદાર જીત બાદ પૂર્વ કેપ્ટન મિતાલી રાજે કહ્યું કે, આ જીતથી ટીમ ઈન્ડિયાનો આત્મ વિશ્વાસ જરૂર વધશે. 

Feb 22, 2020, 03:09 PM IST

હોકી બાદ હવે પડદા પર મિતાલી રાજ બનીને ક્રિકેટ રમશે તાપસી પન્નૂ, લોકો કહેશે 'શાબાશ મિઠૂ'

'સૂરમા'માં હોકી ખેલાડીનું પાત્ર ભજવનાર તાપસી પન્નૂ (Taapsee Pannu) જલદી જ પડદા પર ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજનું પાત્ર ભજવશે. તાપસી બાળપણથી જ સ્પોર્ટ્સ રમતી હતી, બેડમિન્ટન તેની મનપસંદ રમત છે. ફિલ્મોના સિલેક્શનમાં રમત પ્રત્યે તેની રૂચિ સ્પષ્ટ જોવા મળી રહી છે.

Dec 4, 2019, 12:48 PM IST

B'Day Special : ડાન્સ છોડીને દુનિયાની સૌથી સફળ મહિલા ક્રિકેટર બની મિતાલી

જોધપુરમાં(Jodhpur) જન્મેલી મિતાલી રાજે (Mithali Raj) 1999માં પોતાની પ્રથમ વન-ડે ઈન્ટરનેશનલ (One Day International) મેચ રમી હતી. ત્યારથી તે આજ સુધી રમી રહી છે. આ સાથે જ મિલાતી રાજે સૌથી લાંબી વન-ડે કારકિર્દીનો (Longest One Day Career) રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. મિતાલની કારકિર્દીને(Mithali Career) 20 વર્ષ 133 દિવસ (20 year 133 day) થઈ ચૂક્યા છે. દુનિયામાં એક પણ મહિલા ક્રિકેટરે આટલા વર્ષો સુધી ક્રિકેટ રમ્યું નથી. 
 

Dec 3, 2019, 04:58 PM IST

ભાષાને લઈને ટિપ્પણી, મિતાલી રાજે આ રીતે ટ્રોલરની કરી બોલતી બંધ

આ પોસ્ટ પર એક યૂઝરે તે કહેતા મિતાલીને ટ્રોલ કરી કે તેને તમિલ આવડતી નથી. યૂઝરે લખ્યું- તેને તમિલ આવડતી નથી. 

Oct 16, 2019, 05:27 PM IST

મિતાલી રાજે રચ્યો ઈતિહાસ, 20 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારી પ્રથમ મહિલા બની

મિતાલી રાજે પ્રથમ વનડે મેચ 26 જૂન 1999ના આયર્લેન્ડ વિરુદ્ધ રમી હતી. 
 

Oct 9, 2019, 07:34 PM IST

36 વર્ષની મિતાલી રાજે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા, આ છે મોટો પ્લાન

મિતાલી છેલ્લે માર્ચ 2019મા ગુવાહાટીમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20મા ઉતરી હતી. મિતાલી 2021મા 50 ઓવરોનો વિશ્વ કપ રમવા ઈચ્છે છે. 

Sep 3, 2019, 03:06 PM IST

World Cup 2019 : મિતાલી રાજે કહ્યું કે 'આ' ટીમ જીતશે વર્લ્ડ કપ કારણ કે...

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે (Mithali Raj) નિવેદન આપતા કહ્યું છે કે ભારતીય પુરુષ ટીમ સતત ત્રીજીવાર ખિતાબ જીતવાની દાવેદાર છે કારણ કે ટીમ પાસે અનેક મેચ વિનર ખેલાડી છે. 

May 23, 2019, 03:14 PM IST