हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
6/ 1
(2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
WPI
Wpi News
RepoRate
Repo Rate પર આવી ગયો RBIનો મોટો નિર્ણય...! જાણો તમારા લોનની EMI વધશે કે ઘટશે?
RBI On Repo Rate: ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની છ સભ્યોની મોનેટરી પોલિસી કમિટીની બેઠક 7 ઓક્ટોબરે શરૂ થઈ હતી અને આજે તેમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત ગવર્નર શક્તિકાંત દાસે કરી અને તેને સતત 10મી વખત સ્થિર રાખવામાં આવી છે.
Oct 9,2024, 10:31 AM IST
WPI inflation
પડતા પર પાટું! જથ્થાબંધ મોંઘવારીએ એપ્રિલમાં 17 વર્ષનો રેકોર્ડ તોડ્યો
WPI Inflation April 2022 : પૈસા ઓછા અને ખર્ચા વધારે...આ છે સામાન્ય માણસની પરિસ્થિતિ. ખર્ચાઓ એવા કે ઓછા થવાનું નામ નથી લેતા અને એકબાજુ સતત મોંઘવારીની થપાટ વધતી જાય છે. છૂટક મોંઘવારી 8 વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચ્યા બાદ એપ્રિલ 2022માં જથ્થાબંધ મોંઘવારીએ પણ નવો રેકોર્ડ રચ્યો.
May 17,2022, 14:00 PM IST
Wholesale Price Index
જથ્થાબંધ ફુગાવાએ તમામ રેકોર્ડ તોડ્યા, એપ્રિલમાં 10.49%, ક્રૂડ તેલના ભાવમાં આગ લાગી
માર્ચ 2021 માં ડબ્લ્યુપીઆઈ ફુગાવો 7.39 ટકા હતો અને એપ્રિલ 2020 માં નકારાત્મક 1.57 ટકા હતો. જથ્થાબંધ ભાવાંક પર આધારિત ફુગાવો સતત ચોથા મહિને વધ્યો છે.
May 17,2021, 15:48 PM IST
WPI
હાય રે....મોંઘવારી! છૂટક પછી હવે જથ્થાબંધ મોંઘવારીના દરમાં પણ થયો વધારો!!!
નવેમ્બર મહિનામાં(November Month Inflation) ખાવા-પીવાની ચીજ-વસ્તુઓનો જથ્થાબંધ મોંઘવારીનો દર (Wholesale Price Index-WPI) 7.65 ટકાથી વધીને 9.02 ટકા થઈ ગયો છે. આ દરમિયાન શાકભાજી (Vegetables), ખાસ કરીને ડુંગળી(Onion) અને દાળોના(Pulses) ભાવમાં મોટો વધારો નોંધાયો છે.
Dec 16,2019, 22:43 PM IST
જથ્થાબંધ મોંઘવારી દર
આમ આદમી માટે રાહતના સમાચારઃ જથ્થાબંધ ફુગાવો સપ્ટેમ્બરમાં 0.33 ટકા ઘટ્યો
જથ્થાબંધ મોંઘવારી બાબતે સરકાર સહિત આમ આદમીને રાહત મળી છે. જોકે, આ મહિને ડૂંગળીના ભાવોમાં તેજીના કારણે સપ્ટેમ્બરમાં ડૂંગળીનો જથ્થાબંધ ભાવ 33.01 ટકાથી વધીને 122.40 ટકા થઈ ગયો છે. દાળોના ભાવમાં પણ સામાન્ય વધારાની સાથે દાળનો જથ્થાબંધ ભાવ 16.36 ટકાથી વધીને 17.94 ટકા રહ્યો છે. ઉત્પાદન સૂચકાંક 0 ટકાથી ઘટીને -0.42 ટકા અને ફ્યૂઅલએન્ડ પાવરની જથ્થાબંધ મોંગવારી -4થી ઘટીને -7.05 થઈ ગઈ છે.
Oct 14,2019, 17:32 PM IST
મોંઘવારી દર
સસ્તા ઓઇલની જોવા મળી અસર, મોંઘવારી દર ઘટીને 1.08% પર પહોંચ્યો
સસ્તા ઓઇલ અને ફૂડ આઇટમ્સના લીધે જુલાઇ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર (WPI)માં ઘટાડો નોંધાયો છે. જુલાઇ મહિનામાં WPI મોંઘવારી દર 1.08% પર પહોંચી ગયો છે. જૂન મહિનામાં આ મોંઘવારી દર 2.02 ટકા હતી. તો બીજી તરફ જુલાઇ મહિનામાં મોંઘવારી દર (WPI) 5.27 ટકા હતો.
Aug 14,2019, 16:26 PM IST
મોંઘવારી
જુન મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો દર ઘટીને 2.02 ટકા રહ્યો
ગયા વર્ષે જુન મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો દર 5.68 ટકા હતો. મંત્રાલયે એપ્રિલ મહિનાના મોંઘવારી દરમાં સંશોધન કરીને તેને 3.07 ટકાથી વધારીને 3.24 ટકા કર્યો છે
Jul 15,2019, 18:56 PM IST
Trending news
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ