हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Writer
Writer News
Munawwar Rana
Munawwar Rana Death: સામે આવ્યું ખ્યાતનામ કવિ મુનવ્વર રાણાની મોતનું સાચુ કારણ
Munawwar Rana Demise: પોતાની માતા પર અનેક રચનાઓ લખનાર પ્રખ્યાત કવિ મુનવ્વર રાણાનું મોડી રાત્રે અવસાન થયું. હાર્ટ એટેકના કારણે તેણે જીવ ગુમાવ્યો હતો. તેઓ 71 વર્ષના હતા અને લાંબા સમયથી SGPGIમાં દાખલ હતા.
Jan 15,2024, 9:37 AM IST
shahrukh khan
શાહરૂખનો પુત્ર બોલીવુડમાં ડેબ્યૂ માટે તૈયાર, હીરો નહીં પણ આ ભૂમિકામાં દેખાશે આર્યન
શાહરુખ ખાને હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આર્યન ખાનની રુચિ એક્ટિંગમાં નથી. આર્યનને નિર્દેશન અને લેખનનું કામ વધારે પસંદ છે. આર્યન ખાન ઈચ્છે છે કે સીરિઝ માટે એવા કલાકારોની પસંદગી કરવામાં આવે કે જે પાત્ર માટે ફિટ બેસતા હોય. આ જ કારણ છે કે આર્યન લેખન બાદ સીરિઝનાં કલાકારોના કાસ્ટિંગનું કામ જોઈ રહ્યા છે.
Oct 7,2022, 15:58 PM IST
Ahmedabad
એમેઝોનના જંગલમાં લાગેલી આગ આર્યાના હૃદયમાં 'ક્લાયમેટ ચેન્જ' ની એવી જ્વાળા પ્રગટાવી ક
એમેઝોનના જંગલમાં લાગેલી આગ આર્યાના હૃદયમાં 'ક્લાયમેટ ચેન્જ ક્રાંતિ' ની જ્વાળા પ્રગટાવી ગઇ
Jan 1,2022, 16:39 PM IST
Afghanistan
તાલિબાનોના ખૌફને લીધે પરિવાર માટે 10 વર્ષ સુધી પુરુષ બનીને રહેનારી મહિલા વિશે જાણો
WOMAN LIVED AS MAN IN AFGHANISTAN IN FEAR OF TALIBAN: અફઘાની લેખક નાદિયા ગુબામ તાલિબાનના પહેલાં શાસનથી એટલી ખોફમાં હતી કે, તે 10 વર્ષ સુધી પોતાની ઓળખ છુપાવવા માટે પુરુષ બનીને રહી. જેથી તે પોતાના પરિવારનું પેટ ભરી શકે.
Aug 29,2021, 6:20 AM IST
Exclusive Interview
ફિલ્મ શિકારાના નિર્માતા વિધુ વિનોદ અને રાઈટર અભિજાત જોશી સાથે EXCLUSIVE ઇન્ટરવ્યૂ
ફિલ્મ શિકારાના નિર્માતા વિધુ વિનોદ અને રાઈટર અભિજાત જોશી સાથે EXCLUSIVE ઇન્ટરવ્યૂ
Feb 7,2020, 18:35 PM IST
અહેમદ ઇસ્સોપ
ભારતીય મૂળના લેખક અહેમદ ઈસ્સોપનું નિધન,શેક્સપિયરનું સાહિત્ય લોકપ્રિય કર્યુ
ઇસ્સોપના પારિવારિક મિત્ર અસલમ ખોતાએ જણાવ્યું કે, તેમને થોડા દિવસ અગાઉ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું દેહાવસાન થયું છે
Jun 13,2019, 10:29 AM IST
કાજલ ઓઝા વૈદ્ય
"આપણને કંઈ થતું નથી કારણ કે તે આપણી દીકરી નથી": કાજલ ઓઝા
સુરત ફરી એક વખત રેપ સીટી બન્યું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસમાં સતત નાની બાળકીઓ સાથે બળત્કારની ઘટનાઓ બની રહી છે. જેમાં નશાની હાલતમાં બાળકીઓને દુષ્કર્મ કરવામાં આવ્યો છે. ત્યારે જાણીતા લેખક અને વક્તા કાજલ ઓઝા વૈધે પણ આવી ઘટનાઓ પર નારાજગી વ્યક્ત કરી છે. સુરતમાં બનેલી એક ઘટનનો ઉલ્લેખ કરી તેમને કહ્યું હતું કે નાની બાળકી સાથે આટલી ગંભીર ઘટના બન્યા બાદ પણ લોકો ચિંતિત નથી એવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે.
Mar 17,2019, 23:19 PM IST
કાજલ ઓઝા વૈદ્ય
કાજલ ઓઝા વૈદ્યે સુરતમાં એવું તે શું કહ્યું કે, 500થી પણ વઘુ લોકો રડી પડયા
બાળકનો જ્યારે જન્મ થાય છે ત્યારે તે રડે તે ખુબ જરૂરી હોય છે, પરતું ત્યારે બાદ જાહેરમાં રડવાને લોકો નકારાત્મક રીતે જોતા હોય છે. રડવામાં પણ લોકોએ ભેદ રાખ્યા છે, મહિલા જાહેરમાં રડી શકે છે પરતું પુરુષે જાહેરમાં રડવું નહિ. આવી અનેક ગ્રંથીઓ, માન્યતાઓ આજે પણ યથાવત છે. પરતું અઢી વર્ષ પહેલા સુરતમાં દેશનું પહેલું એવું ક્લબ શરુ થયું જ્યાં આવનારા દરેક વ્યક્તિ પોતાના દુઃખોને યાદ કરી પોક મુકી રડી શકે છે.
Mar 17,2019, 20:31 PM IST
Trending news
gujarat
વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ, તંત્રમાં દોડધામ મચી
heart attack
Heart Attack: ગરબા રમતી વખતે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક, જાણો એક્સપર્ટ પાસેથી કારણ
navratri
નવરાત્રિમાં બાળકો પર માતા-પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ? વાંચવાનું ચૂકતા નહીં, નહીં તો
Vadodara
સંસ્કારી નગરી ફરી શર્મસાર બની, નવરાત્રિમાં સગીરા પર ગેંગરેપ, બાઈક સવાર યુવકોએ પીંખી
Shani Nakshatra Parivartan
Shani Gochar: ડિસેમ્બર 2024 સુધી 3 રાશિઓને થતો રહેશે ધનલાભ, શનિ આપશે અપાર સફળતા
controversy
આ નવરાત્રિ નહીં, લવરાત્રિ છે, અંગપ્રદર્શન થાય છે... સ્વામીનારાયણ સ્વામીનુ નિવેદન
Gang rape
પૂણેમાં મિત્ર સાથે રાતે ફરવા ગયેલી ગુજરાતી યુવતી સાથે ગેંગરેપ, ભોગ બનનાર મૂળ સુરતની
rekha
69 વર્ષની ઉંમરે આ વ્યક્તિ સાથે લિવ ઈનમાં રહે છે બોલીવુડ અભિનેત્રી રેખા?
Stress
Stress અને Anxiety થી બચવું હોય તો ફોલો કરો સવારની આ સારી આદતો
Ahmedabad
લોકોની નજર સામે રેલવે કર્મચારી ટ્રેનની આગળ સૂઈ ગયો, 5 સેકન્ડમાં જીવન પૂરું