Ram Mandir CEO : ઘણા લોકોને એવું લાગે છે કે ધાર્મિક ટ્રસ્ટમાં ઉચ્ચ હોદ્દા પર રહેલી વ્યક્તિ કોઈ પગાર લેતો નથી, ફક્ત સેવા માટે કામ કરે છે, પરંતુ એવું નથી. આ એક ફુલ ટાઈમ કોર્પોરેટ નોકરી છે. ત્યારે રામ મંદિરના પ્રથમ CEOને કઈ કઈ સુવિધાઓ આપવામાં આવશે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Ayodhya Ram Mandir Fund Controversy: અયોધ્યા રામ મંદિરમાં ચઢાવા ચોરી અંગે વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન ચાલો જાણીએ ઉત્તર પ્રદેશના એવા મંદિર વિશે જ્યાં દાનનો સંપૂર્ણ હિસાબ એક મુસ્લિમ વ્યક્તિ સંભાળે છે.
Ram Mandir Fund Scam: અયોધ્યા રામ મંદિરમાં ચઢાવા ચોરીના મામલામાં હવે ચોંકાવનારો ખુલાસો થઈ શકે છે. આ કેસની તપાસ કરી રહેલી એસઆઈટી હવે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના છેલ્લા પાંચ વર્ષના ફંડનું ઓડિટ કરવા જઈ રહી છે.
Ayodhya Ram Mandir : અયોધ્યા રામ મંદિરમાં ચઢાવા ચોરી મામલે FIR નોંધવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ફરિયાદ અને SITની ભલામણ બાદ FIR દાખલ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ દરમિયાન બહાર આવેલા તથ્યોના આધારે આ પગલું લેવામાં આવ્યું છે.
Ayodhya Ram Mandir: જો તમે રામ લલ્લાના દર્શન માટે અયોધ્યા રામ મંદિર જઈ રહ્યા છો, તો આ સમાચાર વાંચવાનું ભૂલશો નહીં. આ દિવસે તમે રામ લલ્લાના દર્શન કરી શકશો નહીં. તમારે દર્શન કર્યા વિના પાછા ફરવું પડી શકે છે.
Ram Mandir Dhwajarohan 2025: વિવાહ પંચમીના શુભ દિવસે, 25 નવેમ્બરના રોજ, અયોધ્યા રામલલા મંદિરના 161 ફૂટ ઊંચા શિખર પર કેસરિયો ધર્મ ધ્વજ ફરકાવીને એક ઐતિહાસિક અને આધ્યાત્મિક ક્ષણનું નિર્માણ થશે. ચાલો જાણીએ આ ધ્વજારોહણ વિધિ અને ધર્મ ધ્વજની સંપૂર્ણ કહાણી.
Ram Mandir Ayodhya: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વેબસાઈટ અનુસાર, આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ રામ મંદિર નિર્માણ માટે 11.3 કરોડનું દાન આપ્યું હતું. આ દાન રામ મંદિરને આપવામાં આવેલું સૌથી મોટું દાન હતું.
Terrorists Paln Reveals: આતંકવાદીઓએ માત્ર દિલ્હી વિસ્ફોટ જ નહીં, પરંતુ અયોધ્યા રામ મંદિર સહિત ઉત્તર પ્રદેશના અનેક ધાર્મિક સ્થળોને પણ નિશાન બનાવ્યા હતા. આ ખુલાસો ફરીદાબાદથી ધરપકડ કરાયેલા આતંકવાદી મોડ્યુલના સભ્ય ડૉ. શાહીન દ્વારા કરવામાં આવ્યો છે.
Ayodhya Ram Mandir LIVE: અયોધ્યા રામ મંદિરમાં ફરી એકવાર રામ દરબારનો અભિજીત મુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવ્યો છે. સીએમ યોગીએ રામ દરબારની પૂજા કરી. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સવારે 11.25 થી 11.40 વાગ્યા સુધી ચાલ્યો હતો. રામ દરબાર રામલ્લાના ગર્ભગૃહની ઉપર એટલે કે પહેલા માળે બનાવવામાં આવ્યો છે.
Ram temple ceremony: અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર વિસ્તારમાં પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી રહી છે. આજે મંદિરના પહેલા માળે રામ દરબારની સ્થાપના કરવામાં આવશે. શિલ્પકાર સત્ય નારાયણ પાંડે પોતે જયપુરથી શિલ્પો લઈને અયોધ્યા પહોંચ્યા છે.
Ayodhya Tour Package: અયોધ્યા એ પવિત્ર સરયુ નદીના કિનારે વસેલું શહેર છે. અયોધ્યા એ ભારતનું એક પ્રાચીન શહેર છે, ભગવાન શ્રી રામનું જન્મસ્થળ અને મહાન મહાકાવ્ય રામાયણની સ્થાપના. જો તમે પણ રામલલાના દર્શન કરવા ઈચ્છો છો, તો IRCTC એક શાનદાર ટૂર પેકેજ લઈને આવ્યું છે. ચાલો તમને આ પેકેજ વિશે સંપૂર્ણ માહિતી આપીએ.
Ramlala Abhishek On Ramnavami: આજે રામનવમીના ખાસ અવસર પર અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં જોર શોરથી તૈયારીઓ ચાલી રહી છે. આજે સવારે રામલલાના દિવ્ય અભિષેક કરવામાં આવ્યો છે. તો બીજી તરફ આજે રામલલા રત્નજડિત વસ્ત્રો ધારણ કરશે. રામ જન્મોત્સવના ખાસ અવસર પર લાખો શ્રદ્ધાળુઓ અયોધ્યા ઉમટશે અને આ ભવ્ય નજારાનો અનુભવ કરશે.
Opinion Poll on Lok Sabha Chunav 2024: ઓપિનયન પોલ 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ વચ્ચે કરવામાં આવ્યો હતો. ઓપિનિયન પોલમાં એ વાત પણ ખુલીને સામે આવી છે કે રામ મંદિરથી ભાજપને આ ચૂંટણીમાં ફાયદો થશે કે નહીં. જવાબ ચોંકાવનારો રહ્યો. તમામ વિગતો ખાસ જાણો.
Gujarat CM Bhupendra Patel, along with other Cabinbet ministers offer prayers at Ayodhya Ram Mandir
Ministers of Gujarat to offer prayers at Ram Mandir in Ayodhya today
Arvind Kejriwal had darshan of Shri Ram with his family
Ayodhya Ram Mandir: આજે અમે તમને અયોધ્યાની એક અનોખી બેંક વિશે જણાવીશું. આ બેંકમાં કોઈપણ પ્રકારનું નાણાની લેવડદેવડ થતી નથી. હજુ પણ આ બેંકમાં દુનિયાભરમાંથી લગભગ 35,000 લોકોએ ખાતા ખોલાવી રાખ્યા છે.
અડવાણી 1989માં પ્રથમ વખત લોકસભામાં ચૂંટાયા હતા જ્યાં તેમણે સાત ટર્મ સેવા આપી હતી. તેઓ બંને ગૃહોમાં વિપક્ષના નેતા તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ 1998 થી 2004 સુધી ગૃહ પ્રધાન અને 2002 થી 2004 સુધી નાયબ વડા પ્રધાન હતા. તેમણે 2019 સુધી ભારતીય સંસદમાં સેવા આપી હતી અને એક મુખ્ય રાજકીય પક્ષ તરીકે ભાજપના ઉદય માટે તેમને શ્રેય આપવામાં આવે છે. 2015માં તેમને ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
Gujarat Bhavan Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની સાથે આ શહેરની ખ્યાતિ વિશ્વભરમાં ફેલાઈ રહી છે. દેશ અને દુનિયાના ખૂણે-ખૂણેથી ભક્તો અહીં રામ લલાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. આ વાત વચ્ચે ગુજરાતીઓ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત સરકારે પોતાના રાજ્યના રામ ભક્તો માટે અયોધ્યામાં પોતાનું બિલ્ડિંગ બનાવી રહી છે.
Ram Mandir:અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ 22 જાન્યુઆરીએ પૂર્ણ થયો હતો. આ ભવ્ય કાર્યક્રમથી દેશની અર્થવ્યવસ્થાને બુસ્ટર ડોઝ મળવા જઈ રહ્યો છે. આનો સૌથી મોટો ફાયદો નોકરીની શોધમાં રહેલા બેરોજગાર લોકોને થશે, કારણ કે હવે અયોધ્યામાં નોકરીઓની ભરમાર થવા જઈ રહી છે. મોટાભાગની નોકરીઓ પર્યટન, ટ્રાવેલ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં જોવા મળશે. 25 હજાર નોકરીઓનું સર્જન થયું હોવાનો અંદાજ છે. જ્યારે છેલ્લા છ મહિનામાં જ 10,000થી વધુ નવી નોકરીઓનું સર્જન થયું છે. જ્યારે, કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ કહ્યું છે કે રામ મંદિરના નિર્માણથી લઈને 22 જાન્યુઆરી સુધી 1 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થયો છે.
Ayodhya Ram Mandir: આ દિવસોમાં અયોધ્યાના રામ મંદિરમાં પવિત્ર રામલલાની મૂર્તિને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. રામલલાની બે તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. એક અભિષેક પહેલાં, બીજી પૂજા પછી. મૂર્તિમાં બે ભેદ સ્પષ્ટ દેખાય છે. ગર્ભગૃહમાં, રામલલાની આંખો બોલવા લાગી છે એને તેમનું બાળક જેવું અને મોહક સ્મિત પણ સુધર્યું છે. આ ચમત્કાર કેમ થયો? જો આવું થયું હોય, તો શું તમે નોંધ્યું?
દેશ આજે પોતાનો 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. કર્તવ્ય પથ પર 90 મિનિટના પરેડ કાર્યક્રમ દરમિયાન પોતાની વધતી સૈન્ય તાકાત અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના ભવ્ય પ્રદર્શન સાથે આજે 75માં ગણતંત્ર દિવસની ઉજવણી થશે. દેશની મહિલા શક્તિ અને લોકતાંત્રિક મુલ્યો પર કેન્દ્રિત આ ભવ્ય સમારોહમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે સામેલ થશે.