हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અખરોટ
અખરોટ News
Walnut
સ્કિનમાં થતી સફેદ ફોલ્લીઓ માટે અખરોટ છે રામબાણ, જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો
Walnuts Benefits: જો તમારા ચહેરા પર પણ સફેદ ફોલ્લીઓ છે તો અખરોટ તેના માટે રામબાણ સાબિત થઈ શકે છે. આ માટે તમે તેની પેસ્ટ ઘરે જ તૈયાર કરી શકો છો.
Dec 5,2024, 23:21 PM IST
hair
વાળ ખરવા લાગ્યા, ટાલ પડવાનો ડર, જાણો આ સમસ્યાને ટાળવા શું ખાવું
Hair Loss: સ્ત્રી હોય કે પુરુષ, આપણા કેશ એટલેકે, માથાના વાળ દરેકની સુંદરતા માટે મહત્ત્વનો ભાગ છે. વાળની કેર કરવા માટે લોકો જાત જાતના નુસખાઓ અજમાવતા હોય છે. ત્યારે અહીં આપવામાં આવેલી આયુર્વેદિક વસ્તુઓના પ્રયોગથી તમારા વાળ હંમેશા માટે રહેશે લાંબા અને મજબૂત....
Aug 11,2024, 17:04 PM IST
lifestyle
આજે જ અજમાવો આ 5 સરળ યુક્તિઓ, જે તમારા રસોડાના કામને બનાવશે સાવ સરળ
Kitchen Hacks: આપણને બધાને સ્વાદિષ્ટ ભોજન ગમે છે, પરંતુ રસોડાની વસ્તુઓને તાજી રાખવી એ એક પડકાર છે. મસાલા તેનો સ્વાદ ગુમાવે છે, બદામ વાસી થઈ જાય છે અને જંતુઓ ચોખામાં પ્રવેશ કરે છે. પરંતુ ગભરાવાની જરૂર નથી, કેટલીક સરળ ટિપ્સ અપનાવીને તમે તમારી રસોડાની વસ્તુઓને લાંબા સમય સુધી તાજી અને સ્વાદિષ્ટ રાખી શકો છો. ચાલો જાણીએ આવા જ 5 અદ્ભુત ઉપાય.
Apr 24,2024, 15:59 PM IST
Agriculture News
ઘઉં, ચોખા, બાજરાની માથાકૂટ છોડી કરો આ વસ્તુની ખેતી, અધધ...આવકની ગેરંટી!
Agriculture News: એક તરફ છે પરંપરાગત ખેતી જેમાં વધુ મહેનતે લગભગ દર વર્ષે મળતા હોય એટલાં જ રૂપિયા મળે છે. બીજી તરફ છે ઘઉં, ચોખા, બાજરી જેવા પાકને બદલે અલગ ડિમાન્ડવાળી વસ્તુઓની ખેતી જેનાથી આવકમાં થાય છે અધધ વધારો. એકવાર ખેતી શરૂ કરો અને વર્ષો વર્ષ સુધી કરતા રહો કમાણી....
Apr 2,2024, 15:50 PM IST
Soaked Walnuts
પલાળેલા અખરોટ ખાવાથી શરીરને થશે જાદુઈ ફાયદા, પેટ સહિત આ સમસ્યાઓમાંથી મળશે રાહત
Soaked Walnuts: મોટાભાગે લોકો બદામ, કિસમિસ, દ્રાક્ષ જેવા ડ્રાયફ્રુટને જ રાત્રે પલાળી સવારે ઉપયોગમાં લેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે અખરોટને પાણીમાં પલાળીને સવારે ખાવ છો તો તેનાથી સ્વાસ્થ્યને સૌથી વધારે ફાયદો થાય છે ?
Aug 27,2023, 11:31 AM IST
Wooden Furniture
લાકડાના ફર્નિચર પર પડેલા સ્ક્રેચ 10 મિનિટમાં થશે ગાયબ, એક અખરોટ કરી દેશે તમારુ કામ..
Wooden Furniture Scratch: મોટાભાગના લોકો પોતાના ઘરમાં લાકડાનું ફર્નિચર વસાવે છે. તેનું કારણ છે કે લાકડાનું ફર્નિચર લાંબા સમય સુધી ટકે. પરંતુ લાકડાના ફર્નિચરની સૌથી મોટી તકલીફ એ હોય છે કે ઘણી વખત તેના પર સ્ક્રેચ પડી જાય છે. જો વારંવાર આવું થાય તો મોંઘુ અને કિમતી ફર્નિચર પણ જુનું દેખાવા લાગે છે.
Jun 28,2023, 18:02 PM IST
ડ્રાય ફ્રૂટ્સ
તહેવાર પહેલા સસ્તુ થયું ડ્રાય ફ્રૂટ્સ, જાણો કાજુ, બદામ, સુકી દ્રાક્ષના નવા ભાવ
દશેરા, દિવાળી આવતા જ કાજુ, બદામ અને સુકી દ્રાક્ષ હમેશાં મોંઘી થઈ જાય છે, પરંતુ આ વખતે તહેવારની સીઝનમાં ડ્રાય ફ્રૂટ્સ (Dry fruits) સસ્તા થઈ ગયા છે. કોરોના વાયરસ મહામારી (coronavirus pandemic)ના કારણે ડિમાન્ડમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી તેની કિંમતમાં ઘટાડો થયો છે. સમાન્ય રીતે તહેવાર પર ડ્રાય ફ્રૂટ્સની ડિમાન્ડ વધે છે, પરંતુ આ વખતે નવરાત્રી, દશેરા અને દિવાળીના તહેવારમાં પણ ગ્રાહક દુકાનોથી દુર છે.
Oct 23,2020, 13:27 PM IST
અખરોટ
ખાસ પુરુષો માટે... દૂધમાં આ એક વસ્તુ ભેળવીને કરો સેવન, 7 દિવસમાં જોવા મળશે
શરીર માટે દૂધનું સેવન ખુબ જ ફાયદાકારક રહે છે. શરીરને તાકાત મળે છે. પુરુષોની વાત આવે તો તેમના માટે દૂધ મસલ્સ અને હાડકા માટે ખુબ ફાયદાકારક હોય છે. દૂધમાં રહેલુ પ્રોટીન શરીરમાં સરળતાથી એબ્ઝોર્બ થાય છે. દૂધની સાથે જો અખરોટ મિલાવવા આવે તો તેની તાકાત બમણી થાય છે. અમેરિકન જનરલ ઓફ ફિઝિયોલોજીના રિસર્ચ મુજબદૂધમાં હાજર પ્રોટીન સરળતાથી બોડીમાં ભળી જાય છે. દૂધમાં અખરોટ ભેળવવામાં આવે તો અનેક ફાયદા થાય છે.
Oct 27,2018, 12:53 PM IST
Trending news
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી
love story
સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચ્યો બાબૂ, પણ ફરી ગઈ સોના! મોદીજી સુધી પહોંચ્યો મામલો!
Rajkot
ગેનીબેને ભાજપને સાત પેઢીની યાદ અપાવી! મહિલા સન્માન મુદ્દે કહી દીધી મોટી વાત
Aadhaar card
આધારમાં કઈ માહિતી અપડેટ કરાવવા માટે તમારે આધાર કેન્દ્રની અપોઈન્ટમેન્ટ લેવી પડશે?
Vadnagar
વડનગરના શેઠની દીકરીની કહાની સાંભળીને રુંવાડા ઉભા થઈ જશે, 35 વર્ષ એક ઓરડીમાં કેદ રહી
doctor got cancer
મેડિકલ જગતમાં ખળભળાટ! સમગ્ર વિશ્વમાં ચોંકાવનારો કિસ્સો, ડૉક્ટરને દર્દીથી થયું કેન્સર