हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એમબીબીએસ
એમબીબીએસ News
medical colleges
આ કોલેજમાં MBBS ની ફી 12000 રૂપિયા, ચેક કરો દેશની સૌથી સસ્તી મેડિકલ કોલેજોનું લીસ્ટ
Medical Colleges with Low Fees: ભારતમાં કેટલીક મેડિકલ કોલેજ છે જેમાં MBBS ની ફી અન્ય કોલેજ કરતા ખૂબ ઓછી છે. જો તમે પણ તમારા દીકરા-દીકરીને MBBS કરાવવા માંગો છો તો આ વિકલ્પ પર વિચારી શકો છો.
Jul 31,2024, 11:45 AM IST
National Doctors Day
ડોક્ટર બનવા માંગતા વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની ભેટ, હવે ચમકશે તમારી કિસ્મત
National Doctors Day: મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ (MKKN) યોજના હેઠળ ગુજરાતની 19,776 વિદ્યાર્થિનીઓને ડોક્ટર બનવા માટે ₹573.50 કરોડની આર્થિક સહાય...
Jul 1,2024, 17:23 PM IST
NEET
મેડિકલમાં એડમિશનના નિયમો બદલાયા, NEET પરીક્ષામાં કરાયા આ મોટા બદલાવ
NEET Admission : યુજી મેડિકલ એજ્યુકેશનના નવા રેગ્યુલેશન્સ કમિશન દ્વારા જાહેર... ધોરણ 12 માં 50 ટકા પાસિંગ સ્ટાન્ડર્ડનો નિયમ દૂર કરાયો... ધો.12 સાયન્સ ફીઝિક્સ,કેમિસ્ટ્રી,બાયોલોજીને અંગ્રેજી સાથે પાસ કરેલુ હોવું જોઈએ
Jun 10,2023, 8:43 AM IST
NEET UG
સૌથી સસ્તામાં અહીં થાય છે MBBS?આ રહી ફી, કોલેજ અને શિષ્યવૃત્તિ સહિતની સંપૂર્ણ વિગતો
MBBS Degree: લાયકાતના માપદંડો, અભ્યાસક્રમનું માળખું, કોલેજોની યાદી અને ફી, કેવી રીતે અરજી કરવી વગેરેની સંપૂર્ણ વિગતો અહીં આપવામાં આવી છે.
Apr 3,2023, 16:23 PM IST
AIIMS
આજથી રાજકોટ AIIMS મેડિકલ કોલેજની પ્રથમ બેચનો પ્રારંભ, સીએમ ઓનલાઈન જોડાયા
Dec 21,2020, 14:32 PM IST
MBBS
Second Day Of Strike: Intern Doctors Mood To Fight Against Government
Second Day Of Strike: Intern Doctors Mood To Fight Against Government
Dec 15,2020, 9:15 AM IST
મેડિકલ સ્ટૂડન્ટ
મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ સમાચાર
મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદનું પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ ટૂંક સમયમાં થશે જાહેર. જાણો રાજ્યમાં ક્યા કોર્ષમાં છે કેટલી બેઠકો.
Nov 15,2020, 20:05 PM IST
surat
સુરત: MBBS ની ફાઇનલ યરની પરીક્ષાનો વિરોધ, ડીને કહ્યું પરીક્ષા વિદ્યાર્થીઓના હિતમાં
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી ચોથી ઓગષ્ટથી MBBS ની અંતિમ વર્ષની પરીક્ષાની તારીખો જાહેર થઇ છે. જેના પગલે વિદ્યાર્થીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. કોરોનાની સ્થિતીને ધ્યાને રાખી વિદ્યાર્થીઓ પરીક્ષા બાબતે ખચકાઇ રહ્યા છે. પરીક્ષાના કારણોથી અપડાઉન અથવા શહેરમાં રહેવાની વ્યવસ્થા કઇ રીતે કરવી તે વિદ્યાર્થીઓ માટે સવાલ છે. આ ઉપરાંત કોઇ પણ રીતે તેઓ સંક્રમિત થાય તો જવાબદાર કોણ તેવા પણ સવાલો થઇ રહ્યા છે. આ ઉપરાંત કોરોનાને કારણે વિદ્યાર્થીઓ યોગ્ય તૈયારીઓ પણ નહી કરી શક્યા હોવા ઉપરાંત લોકડાઉનનાં કારણે કેટલોક અભ્યાસક્રમ પણ બાકી છે તેવામાં પરીક્ષા કઇ રીતે લઇ શકાય તેવો સવાલ થયો છે.
Jul 28,2020, 16:34 PM IST
students
ચીનમાં MBBSનો અભ્યાસ કરતા 10 વિદ્યાર્થીઓ ગુજરાત પરત ફર્યા
ચીનના જ્યૂજયાન સિટીમાં એમબીબીએસમાં અભ્યાસ કરતા ગુજરાતના 10 વિદ્યાર્થીઓ વતનમાં પરત ફર્યા છે. જેમાં પંચમહાલ, મહીસાગર અને મહેસાણા જિલ્લાના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ત્યારે ગોધરાના પણ 4 વિદ્યાર્થીઓ પરત ફર્યા છે.
Jan 29,2020, 16:45 PM IST
વડોદરા
વડોદરા: MBBSમાં પ્રવેશ આપવાના બહાને મહિલા સાથે કરાઇ લાખોની છેતરપીડીં
રાજપીપળાની મહિલા સાથે વડોદરાની સુમનદીપ વિધાપીઠમાં એમબીબીએસમાં પ્રવેશ અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપીંડી થવાનો મામલો સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે. રાજપીપળાની નર્સિગ સ્કુલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા સુખમણી વસાવાએ વડોદરાના એજન્ટ હિતેન્દ્ર ઠકકરનો સંપર્ક કરી તેમની પુત્રી શુભાંગીની વસાવાને સુમનદીપ વિધાપીઠમાં એમબીબીએસમાં પ્રવેશ અપાવવા માટે ભલામણ કરી હતી.
Sep 21,2019, 22:33 PM IST
એમબીબીએસ
રાજ્યની મેડિકલ કોલેજોમાં 240 બેઠકોનો વધારો થતાં MBBSની કુલ 5140 બેઠક થઈ
ભારત સરકાર દ્વારા આર્થિક આ રીતે પછાત બિનઅનામત વર્ગ માટે 10 ટકા બેઠકો મંજૂર કરવામાં આવતા રાજ્યની મેડિકલ કોલેજોમાં કુલ 240 બેઠકોનો વધારો થયો, વર્તમાન શૈક્ષણિક સત્રથી જ આ વધારો લાગુ થશે
Jul 1,2019, 23:24 PM IST
સ્તુતિ ખાંડવાલા
NEET અને JEE જેવી પરીક્ષામાં ઉતીર્ણ થઇને સુરતની સ્તુતિએ મેળવી અનોખી સિદ્ધિ
દેશમાં લાખો વિદ્યાર્થીઓ દર વર્ષે મેડીકલ એન્જીનીયરીંગ કે અન્ય ઉચ્ચ શિક્ષણની પ્રવેશ પરીક્ષા આપે છે. NEET અને JEE જેવી પરીક્ષામાં ઉતીર્ણ થાય તો તેને એક સિદ્ધિ ગણવામાં આવે છે. પરંતુ એક સાથે આવી અનેક પરીક્ષા પાસ કરનાર માંડ લાખોમાં એકાદ હોય છે. અને તે સુરતની 18 વર્ષની સ્તુતિ ખાંડવાલાનું નામ આ મહાસિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓમાં સામેલ થાય છે.
Jun 22,2019, 22:47 PM IST
રાજકોટ
રાજકોટ: 30 હજારમાં નકલી MBBSનું સર્ટી લઇ સારવાર કરતો બોગસ ડોક્ટર ઝડપાયો
શહેરમાંથી શ્યામ રાજાણી બાદ વધુ એક બોગસ તબીબને રાજકોટ પોલીસે ઝડપી પડ્યો છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી તબીબ તરીકે પ્રેક્ટીસ કરતા રફીક લીંગડીયાને બાતમીના આધારે ભક્તિનગર પોલીસે ઝડપી પડ્યો છે. પોલીસે રેડ કરી આરોપી બોગસ તબીબની ધરપકડ કરી દવા સહીતનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Jan 20,2019, 18:09 PM IST
Trending news
Gujarati News
'હું જુગારની લત છોડી ન શક્યો', દીવાલ પર પાસવર્ડ-ફોનમા નોટ લખી યુવકના જીવનનો અંત
Hyundai new suv electric car
દિગ્ગજ કંપનીએ રજૂ કરી નવી 7 સીટર ઈલેક્ટ્રિક કાર, માત્ર 24 મિનિટમાં થશે ચાર્જ
Tulsi ke Upay
દરિદ્રતાનો કાળ છે તુલસીના માંજરનો આ ઉપાય, કરવાથી સૂર્યની જેમ ચમકશે તમારું ભાગ્ય
gujarat
વડોદરામાં બે બિલ્ડર ગ્રુપની વર્ચસ્વની લડાઈ! સર્કલની રાજનીતિને લઈ કેમ ગરમાયુ રાજકારણ?
Shanidev
શનિદેવની સાથે સાથે આ ભગવાનની પણ કરો પૂજા, જીવનના સઘળા દુ:ખ દૂર થઈ જશે
gujarat
ગુજરાતના ખેડૂતો ખાસ વાંચી લેજો! નહીં તો PM કિસાનનો હપ્તો નહીં આવે, છેલ્લી તારીખ છે આ
Leopards Attack
હિંસક દીપડાઓના ત્રાસથી સૌરાષ્ટ્રના લોકોને બચાવશે આ ચીપ! પૂંછડીમાં કરાઈ છે ફીટ, જાણો
gujarat
મહેશગિરિનો ધડાકો; શું મહંત હરિગિરિએ ભાજપને 5 કરોડ આપ્યા? લેટરમાં અન્ય 11 લોકોના નામ!
ind vs aus 1st test
પર્થ ટેસ્ટમાં પ્રથમ દિવસે પડી 17 વિકેટ, બુમરાહ-સિરાજ છવાયા, બેકફુટ પર ઓસ્ટ્રેલિયા
gujarat
આ મહિલા સાથે ભલભલા પંજો લડાવતા ડરે છે, એક સમયે હતું 105 કિલો વજન, હવે જીત્યો બ્રોન્ઝ