हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોરોના વેક્સિનેશન
કોરોના વેક્સિનેશન News
gujarat corona update
GUJARAT CORONA UPDATE: 230 નવા કેસ, 491 સાજા થયા, 2 ના મોત
ગુજરાતમાં કોરોનાના આજે 230 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 491 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,09,148 નાગરિકો સાજા પણ થઇ ચુક્યાં છે. જેના પગલે ગુજરાતનો રિકવરી રેટ પણ સુધરીને 98.92 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 91,689 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
Feb 26,2022, 19:23 PM IST
US could not do
અમેરિકા પણ જે ના કરી શક્યું તે GUJARAT સરકારે કરી બતાવ્યું,આંકડા જોઇ છાતી ગજગજ ફૂલશે
વિશ્વવ્યાપી મહામારી કોરોના સામેના રક્ષણાત્મક ઉપાય એવા કોરોના વેક્સિનેશનમાં ગુજરાતે વિશ્વના વિકસીત રાષ્ટ્રો કરતાં પણ વધુ ડોઝ આપવાની વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે. રસીકરણ માટે પાત્રતા ધરાવતા દર ૧૦૦ ની વસ્તીએ ગુજરાતમાં ૧૬૯.ર વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. જે વિશ્વના વિકસીત દેશો કરતાં પણ વધારે છે. ગુજરાતમાં રસીકરણ પાત્રતા ધરાવતા પ્રતિ ૧૦૦ વ્યક્તિએ ૧૬૯.ર વેક્સિન ડોઝ અપાયા છે, તેની તુલનાએ ફ્રાન્સમાં ૧૬૬.૯, યુ.એસ.એ માં ૧૩૮.૪, જર્મની ૧પ૩.૬, કેનેડા ૧૬૪.૭, ઇટલી ૧પ૯, નેધરલેન્ડ ૧૬૮.૮ ડોઝની સંખ્યા ધરાવે છે.
Dec 6,2021, 18:32 PM IST
Ahmedabad
ફરી એકવાર કોરોનાએ વધાર્યું ગુજરાતીઓનું ટેન્શન, આ સમાચાર વાંચી લેજો નહીતર મર્યા સમજો!
ગુજરાતના 43 લાખ લોકોએ હજુ સુધી કોરોના વેક્સીનનો એક પણ ડોઝ લીધો નથી. આ 43 લાખ લોકો કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી શકે છે અને આ લોકો સામે ત્રીજી લહેરનો સૌથી વધુ ખતરો છે.
Nov 14,2021, 15:09 PM IST
surat
SURAT: અઠવા ઝોન અઢીલાખ ડોઝ રસી સાથે સમગ્ર સુરતમાં અવ્વલ નંબરે
છેલ્લાં ૦૫ મહિના દરમિયાન શહેરના આઠ ઝોન વિસ્તારમાં ૧૩,૩૯,૭૩૮ લોકોને વેક્સિનથી સુરક્ષિત કરાયા છે. શહેરના આઠ ઝોનમાં અઠવા ઝોન ૨,૪૭,૩૭૬ લોકોના રસીકરણ સાથે અવ્વલ નંબરે રહ્યું છે. સુરત મહાનગરપાલિકાએ રસીકરણની ઝુંબેશને યુદ્ધના ધોરણે વેગવાન બનાવી. કોરોનાના સંક્રમણને નાથવા સુરત મહાનગરપાલિકાએ રસીકરણની ઝુંબેશને વધુ વેગવાન બનાવી છે. ગત તા.૧લી જાન્યુ.થી લઈ ૩૧ મે-૨૦૨૧ સુધીના કુલ ૦૫ મહિના દરમિયાન શહેરના આઠ ઝોન વિસ્તારમાં પ્રથમ તથા બીજા ડોઝ સાથે કુલ ૧૩,૩૯,૭૩૮ લોકોને વેક્સિનથી સુરક્ષિત કરાયા છે. સુરત શહેરમાં અઠવા ઝોન ૨,૪૭,૩૭૬ લોકોના રસીકરણ સાથે અગ્રેસર રહ્યું છે.
Jun 1,2021, 22:14 PM IST
gujarat
કોરોના વેક્સિનેશન માટે વહીવટીતંત્ર સજ્જ, ઓડિસ સંપન્ન તાલુકા કક્ષા સુધી ટાસ્કફોર્સ
Dec 4,2020, 19:06 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ