हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
342/ 6
(92.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી News
students
હવે GTU માં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ બનશે કરોડપતિ, કેન્દ્ર સરકારે કરોડોની ગ્રાન્ટ
કેન્દ્ર સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રાલય દ્વારા જીટીયુ ખાતે TBI સેન્ટર સ્થાપવા માટે 5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત AIC, DIC અને TBI ત્રણે સેન્ટર ધરાવતી ભારતની એકમાત્ર યુનિવર્સિટી બનવાનું ગોરવ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીને પ્રાપ્ત થયું છે. TBIની મંજૂરી મળવાથી ટેક્નિકલ ઈનોવેશન ક્ષેત્રે કાર્યરત વિદ્યાર્થીઓ અને ઈનોવેટર્સને મેન્ટરીંગ સપોર્ટ, પ્રોટોટાઈપ, પ્રોજેક્ટ ડિઝાઈન અને આર્થિક રીતે પણ વિવિધ લાભો મળી રહેશે. હાલમાં જ પ્રથમ ફેઝમાં 93 લાખની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવાઇ છે.
Apr 8,2021, 17:17 PM IST
exams postponed
GTU દ્વારા CORONA સંક્રમણને ધ્યાને રાખી પરીક્ષા મોકુફ, સ્થિતી થાળે પડ્યા થશે આયોજન
કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે સમગ્ર દેશની શિક્ષણ પ્રણાલી ખોરંભે ચડી છે. તેવામાં યુનિવર્સિટીઓથી માંડીને શાળાઓ સુધી તમામ શૈક્ષણિક પદ્ધતી ખોરંભે ચડી છે. યુનિવર્સિટીઓ પરીક્ષા મુદ્દે મુંઝવણમાં વધારો થઇ રહ્યો છે. હવે યુનિવર્સિટીઓ શિયાળુ સત્રની પરીક્ષાઓ ઓનલાઇન લેવી કે ઓફલાઇન તે મુદ્દે ભારે મુંઝવણ અનુભવી રહ્યા છે. બીજી તરફ ટેક્નીકલ કોલેજોનાં એસોસિએશન વાઇસ ચાન્સેલરને પત્ર લખીને જીટીયુની પરીક્ષા ઓફલાઇનના બદલે ઓનલાઇન લેવા માટેની માંગ કરવામાં આવી હતી.
Dec 1,2020, 19:29 PM IST
GTU
GTUની સેમિસ્ટર-3ની પરીક્ષા ક્યારે લેવાશે તે વિશે કરાઈ મહત્વની જાહેરાત
Nov 4,2020, 9:54 AM IST
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી
પરીક્ષા આપવી ન પડે તે માટે ભેજાબાજ વિદ્યાર્થીએ કર્યું મોટું કારસ્તાન
જ્યારે ઓનલાઇન પરીક્ષા શરૂ થવાની હતી, તે અગાઉ વિદ્યાર્થીઓની મોક ટેસ્ટ લેવાઈ હતી. મોક ટેસ્ટના ડેટા એરોન વર્ગીસે GTUની સિસ્ટમ હેક કરી લીક કરી દીધો હતો.
Aug 19,2020, 20:56 PM IST
GTU
આજથી GTUમા બીજા તબક્કાની ઓનલાઈન પરીક્ષા શરૂ થશે
કોરોના સંકટને કારણે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ઓનલાઇન પરીક્ષા લઈ રહી છે.
Aug 17,2020, 7:52 AM IST
GTU student
ગુરૂ કરતા ચેલા ચડિયાતા ! GTU નાં વિદ્યાર્થીએ પરીક્ષા રદ્દ કરાવવા વેબસાઇટ હેક કરી
GTU વિધાર્થીઓના ડેટાલીક મામલે સાઈબર ક્રાઇમે આરોપીને ઝડપ્યો , પરીક્ષા રદ કરવાના ના ઇરાદે ડેટાઓનલાઇન સાઇટ પર મુકનાર આરોપી મોહિત ઉર્ફે મોન્ટુ ચોથાણી GTUનો જ વિધાર્થી ઝડપાયો. તાજેતરમાં જ GTU ના વિધાર્થીઓના ડેટા લીક કરી હેકર્સ દ્વારા ઓનલાઇન સાઇટ પર મુકવામાં આવ્યો હતો. જેને કારણે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે અમદાવાદ સાઈબર ક્રાઇમમાં આ મામલે GTU ના રજીસ્ટ્રારે ફરિયાદ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
Aug 4,2020, 20:38 PM IST
GTU students will get merit base promotion
પરીક્ષા અંગે GTU નો મોટો નિર્ણય, આ વિદ્યાર્થીઓને મળશે મેરીટ બેઝ પ્રમોશન
GTU એ રેમીડિયલ તેમજ સ્પેશિયલ ટર્મ એક્સ્ટેન્શન અંતર્ગત આવતા વિદ્યાર્થીઓને મેરીટ બેઝ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે. યુજી અથવા ડિપ્લોમાના રેગ્યુલર કોર્ષમાં અભ્યાસ કરતા રેમીડિયલ તેમજ સ્પેશિયલ ટર્મ એક્સ્ટેન્શન અંતર્ગત પરીક્ષા ફોર્મ ભર્યા હોય તેવા વિદ્યાર્થીઓને મેરીટ બેઝ પ્રમોશન આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મેરીટ બેઝ પ્રમોશનથી ખુશ ના હોય તેવા વિદ્યાર્થીઓ ઈચ્છે તો પરીક્ષા આપવા માટેનો વિકલ્પ પણ ખુલ્લો રાખવામાં આવ્યો છે.
Jun 27,2020, 23:35 PM IST
GTU
કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી GTUએ 25 જૂને શરૂ થતી પીજીની પરીક્ષા મોકૂફ રાખી
જીટીયૂ દ્વારા 2 જુલાઈથી શરૂ થતી પરીક્ષા રાબેતા મુજબ લેવામાં આવશે. તો 25મી જૂને પીજીના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા ઓનલાઇન લેવામાં આવવાની છે.
Jun 12,2020, 8:39 AM IST
Trending news
Manmohan Singh death
'માના તેરી દીદ કે કાબિલ..'મનમોહન સિંહે સંસદમાં સુષ્મા સ્વરાજને આ અંદાજમાં આપ્યો જવાબ
Manmohan Singh death
ભારતીય અર્થવ્યવસ્થાના 'ભીષ્મ પિતામહ'ની પ્રોફેસરથી લઈને દેશના વડાપ્રધાન સુધીની સફર
Gujarat Highcourt
ગુજરાતનો અજીબ કિસ્સો! પત્ની પ્રેગનેન્ટ થતા પતિને છોડીને લેસ્બિયન ફ્રેન્ડ પાસે જતી રહ
Boney Kapoor on Women
'બીજી મહિલાઓ તરફ આકર્ષિત થઈ જાવ છું', શ્રીદેવીના મોતના 6 વર્ષ પછી બોની કપૂરનો ખુલાસો
manmohan singh
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું નિધન, દિલ્હીની AIIMS હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
gemini
મિથુન રાશિના જાતકો માટે 2025 કેવું રહેશે, માર્ચ મહિના પછી કિસ્મત ચમકશે; ધન લાભનો યોગ
morbi
પતિ-પ્રેમિકાના મનસૂબા પાર ન પડ્યા! ખોટી કહાનીથી પત્નીની હત્યાનો ભાંડો ફૂટ્યો
Ambalal Patel
અમદાવાદ સહિત ગુજરાતમાં અહીં આવ્યો ધોધમાર વરસાદ, કાંકરિયા કાર્નિવલમાં વરસાદ ત્રાટક્યો
Ahmedabad
દિવ્યાંગ તરુણે ગુજરાતનું નામ કર્યું રોશન, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો બાળ પુરસ્કાર
Agriculture
ગુજરાતની ખેતીલાયક જમીન પર મોટું જોખમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ