हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચંદ્ર મિશન
ચંદ્ર મિશન News
ચંદ્રયાન-2
ચંદ્રયાન-2 મિશન: આજે ઓર્બિટરથી અલગ થશે 'વિક્રમ', જાણો સૌથી મહત્વ કડી વિશે
અંતરિક્ષમાં ભારત આજે એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ એક મોટી છલાંગ લગાવવા જઈ રહ્યું છે. 22 જુલાઈના રોજ લોન્ચ થયેલા ચંદ્રયાન-2 મિશન અંતર્ગત ચંદ્રની કક્ષામાં ચક્કર કાપી રહેલા ઓર્બિટરથી આજે બપોરે વિક્રમ લેન્ડર અલગ પડશે. તે ચંદ્રની કક્ષામાં બે ચક્કર કાપશે. આ દરમિયાન તેને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવા માટે તૈયાર કરાશે. 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્ર પર ઉતરીને તે ઈતિહાસ રચશે. વિક્રમ લેન્ડરમાં અત્યાધુનિક ઉપકરણ લગાવવામાં આવ્યાં છે. જે ચંદ્ર પર અનેક સંશોધન કરશે. વિક્રમ લેન્ડરની સાથે જ ચંદ્રની સપાટી પર પ્રજ્ઞાન નામનું રોબોટિક યાન પણ ઉતરણ કરશે.
Sep 2,2019, 13:06 PM IST
chandrayaan-2
ચંદ્વયાન-2ની સૌથી મોટી સફળતા, ચંદ્વની કક્ષામાં પહોંચ્યુ ચંદ્વયાન-2
ચંદ્રમાં પર દેશનું બીજુ સ્પેસ એરક્રાફ્ટ ચંદ્રયાન 2 આજે સવારે ચંદ્રમાની કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના જણાવ્યાં મુજબ ચંદ્રયાન 2 પર લાગેલી બે મોટરોને સક્રિય કરવાથી આ સ્પેસ એરક્રાફ્ટ ચંદ્રમાની કક્ષામાં પહોંચી જાય છે.
Aug 20,2019, 12:00 PM IST
ચંદ્રયાન 2
ચંદ્રયાન-2: અગ્નિ પરીક્ષામાં સફળ, ચંદ્રની કક્ષામાં પહોચ્યું Chandrayaan 2
ચંદ્રમાં પર દેશનું બીજુ સ્પેસ એરક્રાફ્ટ ચંદ્રયાન 2 આજે સવારે ચંદ્રમાની કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના જણાવ્યાં મુજબ ચંદ્રયાન 2 પર લાગેલી બે મોટરોને સક્રિય કરવાથી આ સ્પેસ એરક્રાફ્ટ ચંદ્રમાની કક્ષામાં પહોંચી જાય છે.
Aug 20,2019, 13:40 PM IST
ચંદ્રયાન 2 મિશન
ચાર દિવસમાં ના થયું લોન્ચિંગ, તો 3 મહિના માટે ટળી જશે ચંદ્રયાન-2
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના બીજા મૂન મિશન ચંદ્રયાન-2નું લોન્ચિંગ ટેકનિકલ કારણોથી રોકવામાં આવ્યું છે. લોન્ચથી 56.24 મીનિટ પહેલા ચંદ્રયાન-2નું કાઉન્ટડાઉન રોકવામાં આવ્યું હતું.
Jul 15,2019, 11:32 AM IST
ચંદ્રયાન 2 મિશન
ટેક્નિકલ ખામીના કારણે ચંદ્રયાન-2નું લોન્ચિંગ ટળ્યું, બહુ જલદી નવી તારીખની
ચંદ્ર પર મોકલવામાં આવનારા ઈસરોના મહત્વકાંક્ષી ચંદ્રાયન 2 મિશનને લોન્ચિંગની બરાબર પહેલા જ રોકવામાં આવ્યું. લોન્ચિંગ સિસ્ટમમાં કોઈ ટેક્નિકલ ખામીના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો.
Jul 15,2019, 9:34 AM IST
ચંદ્રયાન-2
ચંદ્રયાન-2: ISRO એ રિલીઝ કરી બેંગલુરુ સેન્ટર ખાતેથી પ્રથમ તસવીરો
ચંદ્રયાન-2ને 9થી 16 જુલાઈ, 2019 દરમિયાન લોન્ચ કરવાની ઈસરો તૈયારી કરી રહ્યું છે અને તે 6 સપ્ટેમ્બર, 2019ના રોજ ચંદ્રની ધરતી પર ઉતરાણ કરશે
Jun 12,2019, 12:36 PM IST
Trending news
Indian railways
રેલવે કર્મચારીઓને સૌથી મોટી દિવાળી ભેટ, સરકારે બોનસની જાહેરાત કરી
gujarat
ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે રત્નકલાકારોની માઠી દશા! 2 વર્ષમાં 25 હીરા ઘસુઓએ છોડ્યુ
gujarat
સિંહોના સંરક્ષણ માટે સરકારનો મોટો નિર્ણય; ઈકો-સેન્સિટિવ ઝોનનું જાહેરનામું પ્રસિદ્ધ
Gujrat
ટ્રેનના દરવાજા પાસે બેસી ફોનમા વાત કરો છો? તો આ વાંચો! શિક્ષકે મોબાઇલ સાથે પગ ગુમાયા
Prayagraj
અજીબ ઘટના : માફીનામા સાથે ચોરે પરત કરી રાધાકૃષ્ણની ચોરેલી મૂર્તિ, પરિવાર આફત આવી
Jobs
ગુજરાતમાં સ્ટાફ નર્સ બનવાનું સપનું હોય તો આનંદો; 1903 જગ્યા પર બહાર પાડી ભરતી
Veer Savarkar
મહારાષ્ટ્રની ચૂંટણી પહેલાં સાવરકરની એન્ટ્રી, ગૌમાંસ ખાતા હતા સાવરકર, કોણે કહ્યું આવુ
gujarat
આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના 8000થી વધુ ગામડાઓ સ્માર્ટ બન્યા! મળ્યું હાઈસ્પીડ ઇન્ટરનેટ
Baba Venga
બાબા વેંગાની આ ભવિષ્યવાણી 3 મહિનામાં સત્ય સાબિત થશે, ત્રીજું વિશ્વયુદ્ધ આ તારીખે થશે
Google AI
હવે ખાંસતાની સાથે જ Google AI જણાવશે કે તમને TB છે કે નહીં