हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
46/ 2
(6.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દાવો
દાવો News
Hindenburg Report
Hindenburg Report થી ખળભળાટ, અદાણી કૌભાંડમાં SEBI Chairperson ના કનેક્શનનો દાવો
Hindenburg Report: અદાણી ગ્રુપ ફરી એકવાર હિંડનબર્ગના નિશાના પર છે. હિન્ડેનબર્ગે એક નવો રિપોર્ટ આપ્યો છે અને દાવો કર્યો છે કે અદાણી કૌભાંડ સાથે સેબીના ચેરપર્સનનું ગાઢ જોડાણ છે. આ અહેવાલ બાદ શેરબજારમાં હલચલ મચી જશે તે નિશ્ચિત છે.
Aug 11,2024, 9:28 AM IST
gujarat congress
ગુજરાતમાં કૉંગ્રેસ કેટલી સીટ જીતશે? શક્તિસિંહે સંવાદ કાર્યક્રમમાં કર્યો મોટો ધડાકો!
Gujarat News: આ વખતે લોકસભા ચૂંટણીમાં આ વખતે સારા પ્રદર્શનની આશા અને આગામી સમયમાં આવનારી તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીની તૈયારીના ભાગરૂપે સંમેલન યોજી કાર્યકર્તાઓમાં નવું જોમ ભર્યું હતું. પ્રવચન દરમ્યાન શક્તિસિંહે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
May 22,2024, 11:19 AM IST
Congress in-charge
ગુજરાતમાં કૉંગ્રેસ લોકસભાની કેટલી સીટો જીતશે? આ નેતાએ કર્યો ધડાકો, મચ્યો ખળભળાટ!
Loksabha Election 2024: માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ભાજપ સામે વિરોધનો વંટોળ પૈદા થઈ રહ્યો છે. ત્યારે મતદાન નજીક આવતા ભાજપ સામેનો આક્રોશ વધુ જોવા મળશે તેવું મુકુલ વાસનિકે જણાવ્યું હતું. મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે નારાજ મતોને કોંગ્રેસ પોતાના તરફ ખેંચવા રણનીતિ બનાવશે.
Mar 30,2024, 18:39 PM IST
China
ચીને હવે ભૂતાનની જમીન પર દાવો ઠોક્યો, પણ સામે મળ્યો જડબાતોડ જવાબ
સાઉથ ચાઈના સીથી લઈને લદાખ (Ladakh) સુધી દાદાગીરી દેખાડતા ચીની ડ્રેગને હવે ભૂતાન (Bhutan) ની એક નવી જમીન પર પોતાનો દાવો ઠોક્યો છે. ચીને (China) ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી કાઉન્સિલની 58મી બેઠકમાં ભૂતાનના સકતેંગ વન્યજીવ અભ્યારણ્યની જમીનને 'વિવાદિત' ગણાવી દીધી. આ સાથે જ આ પ્રોજેક્ટને થનારા ફંડિંગનો 'વિરોધ' કરવાનો પ્રયત્ન કર્યો. ભૂતાને ચીનના આ પગલાંનો આકરો વિરોધ કર્યો અને જમીનને પોતાનું અભિન્ન અંગ ગણાવ્યું.
Jun 30,2020, 9:25 AM IST
surat
સુરત આગકાંડ લોકોને બચાવ્યા હોવાનો વધુ એક વ્યક્તિનો દાવો
સુરતના અગ્નિકાંડમાં જાંબાઝ યુવાન પછી વધુ એક વ્યક્તિ સામે આવી છે જેણે દાવો કર્યો છે. તેમણે ઉપર સુધી જઈને વિદ્યાર્થીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. અને 10થી વધુ વિદ્યાર્થીઓને બચાવ્યા હતાં. જે દરમિયાન પોતે પણ ઈજાગ્રસ્ત થયા છે. સાથે જ તંત્ર પર પૂરતા સાધન ન હોવાથી બચાવી ન શક્યાનું દુખ વ્યક્ત કર્યું હતું.
May 25,2019, 16:40 PM IST
bihar
જુઓ કોણે કર્યો રાહુલ ગાંધી સામે વધુ એક માનહાનીનો દાવો
બિહારના ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ ભારતીય દંડ વિધાનની ધારા 500 અંતર્ગત પટનાના મુખ્ય ન્યાયિક દંડાધિકારી ન્યાયાલયમાં માનહાનીની અરજી દાખલ કરી
Apr 18,2019, 14:45 PM IST
સુરત
સુરતમાં રાહુલ ગાંધી સામે માનહાનીનો દાવો, જાણો કારણ
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે સુરતની કોર્ટમાં સમગ્ર મોદી સમાજને અપમાનિત કરવામના મામલામાં માનહાનીનો દાવો કરવામાં આવ્યો છે. ભાજપનાં ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી કોર્ટે સ્વીકારી છે
Apr 16,2019, 20:10 PM IST
મહિસાગર
મહિસાગરમાં જાવા મળ્યા બાળ વાઘના પગલા, વન વિભાગે હાથ ધર્યું સર્ચ ઓપરેશન
થોડા દિવસો પહેલા લુણાવાડા તાલુકાના કંતાર પાસેના જંગલ વિસ્તરમાંથી વાઘનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેને લઇ પર્યાવરણ પ્રેમીઓ હતાશ થઇ ગયા હતા. પરંતુ બાળ વાઘના પગલાં જોવા મળ્યા હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે.
Mar 1,2019, 11:25 AM IST
કોંગ્રેસ સાંસદ
'ક્રિકેટર પૃથ્વી શો અને તેના પરિવારને ધમકાવી રહ્યાં છે MNSના કાર્યકર્તાઓ',
બિહાર કોંગ્રેસ અભિયાન સમિતિના અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ અખિલેશ પ્રસાદ સિંહે શ્રી કૃષ્ણ સિંહ જયંતી સમારોહને સફળ બનાવવા માટે અરવલ પહોંચ્યા હતાં
Oct 14,2018, 10:30 AM IST
ભુજ
ભુજ: 'રંગીલા' સ્વામીનો મોટો દાવો, ગુરુ સહિત 12 સાધુઓના યુવતીઓ સાથે સંબંધ
ભુજ સ્વામિનારાયણ તાબાના નારણપર મંદિરના સાધુ ચંદ્રપ્રકાશસ્વામી કે જેના મોબાઈલ ફોનમાંથી તાજેતરમાં એક યુવતીના અશ્લિલ ફોટો અને ત્રણેક યુવતીઓ સાથેના સંબંધો અંગેની કબૂલાતની ઑડિયો ક્લિપ વાયરલ થઈ હતી તેને ભુજ મંદિર દ્વારા હાંકી કઢાયો છે.
Jun 17,2018, 11:10 AM IST
Trending news
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર