हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ધ્વજવંદન
ધ્વજવંદન News
Ahmedabad
અમદાવાદ શહેર કક્ષાની ઉજવણી નિકોલમાં, મેયરે સાફો બાંધીને કર્યું ધ્વજવંદન
આજે 71માં પ્રજાસત્તાક દિનની અમદાવાદ શહેર કક્ષાની ઉજવણી નિકોલમાં કરાઈ. મેયર બીજલ પટેલના હસ્તે કરાયું ધ્વજવંદન. AMC ના અધિકારીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત. મેયર અલગ પરિધાન માં જોવા મળ્યા. માથે સાફો બાંધી ને ઉપસ્થિત રહ્યા મેયર બીજલ પટેલ
Jan 26,2020, 17:01 PM IST
દ્વારકા
દ્વારકા: યુવાને દરિયાની અંદર જઈને લહેરાવ્યો તિરંગો, ખાસ જુઓ VIDEO
કિરીટ નામના યુવાએ દરિયાની અંદર જઈને લહેરાવ્યો તિરંગો. ડીપ સીમાં અંદર તમામ પ્રકારના ઇક્યુપમેન્ટ લઈ અને સમુદ્રમાં લહેરાવ્યો તિરંગો. પ્રજાસત્તાક પર્વ પર તમામ દેશ વાસીઓ અલગ અલગ રીતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરતા હોય છે તેવામાં એક યુવા દ્વારા કરાઈ અનોખી ઉજવણી. દરિયાની અંદર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને દરિયા ની અંદર કોઈ યુવા દ્વારા સૌપ્રથમ વખત આ રીતે લહેરાયો છે રાષ્ટ્રધ્વજ..
Jan 26,2020, 17:01 PM IST
Ladakh
લદ્દાખમાં માઈનસ 20 ડિગ્રીમાં જવાનોએ લહેરાવ્યો ત્રિરંગો
લદ્દાખમાં જવાનોએ કર્યું ધ્વજવંદન. માઈનસ 20 ડિગ્રીમાં જવાનોએ લહેરાવ્યો તિરંગો. ભારતીય સેનાના જાવાનોનું અદ્ભૂત પરાક્રમ. 17 હજાર ફૂટની ઈંચાઈએ વંદે માતરમ.
Jan 26,2020, 14:40 PM IST
પોરબંદર
પોરબંદરમાં મધદરીયે અનોખી રીતે કરાયું ધ્વજવંદન
દેશભરમાં આજે 71માં ગણતંત્રદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પોરબંદરમાં શ્રીરામ સી સ્વીમીંગ ક્લબના સભ્યો દ્વારા મધદરિયે જઈ અનોખી રીતે ધ્વજવંદન કરીને આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદર (Porbandar) માં શ્રીરામ સી સ્વીમીંગ ક્લબના સભ્યો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી 15મી ઓગષ્ટ અને 26 મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વના દિવસે ખાસ આયોજન કરવામાં આવે છે. પોરબંદરના મધદરિયે જઈને ધ્વજવંદન કરીને રાષ્ટ્રગીતના ગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવે છે. પોરબંદરવાસીઓ પણ દર વર્ષેની જેમ આજે પણ ગણતંત્ર દિવસની અનોખી ઉજવણીને જોવા અને તિરંગાને સલામી આપવા ચોપાટી ખાતે પહોંચી ગયા હતા.
Jan 26,2020, 17:02 PM IST
71માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંતર્ગત ગાંધીનગર ખાતેના બીએસએફ હેડક્વાર્ટર ખાતકે ડીઆઈજી આર એસ રાઠોરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે દેશની સરહદની રક્ષા માટે સરહદ પર તૈનાત BSF સતર્ક અને સજ્જ છે Gandhinagar
ગાંધીનગરઃ 71મા પ્રજાસત્તાક દિવસની BSF હેડ ક્વાર્ટર ખાતે ઉજવણી
71માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંતર્ગત ગાંધીનગર ખાતેના બીએસએફ હેડક્વાર્ટર ખાતકે ડીઆઈજી આર એસ રાઠોરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે દેશની સરહદની રક્ષા માટે સરહદ પર તૈનાત BSF સતર્ક અને સજ્જ છે
Jan 26,2020, 17:03 PM IST
15મી ઓગસ્ટ 2019
રાષ્ટ્રગાન સાથે ભારત ઝિંદાબાદના નારા ‘મક્કા’માં ગુંજ્યા, કરાયું ધ્વજવંદન
સુરત: 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ ઉજવણી આખા ભારત દેશમાં કરવામાં આવી હતી. જ્યારે મક્કા મદીના ખાતે ગયેલા ગુજરાતના હાજીઓએ પણ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી મકકા ખાતે કરી હતી
Aug 16,2019, 12:04 PM IST
લાલ કિલ્લો
PHOTOS : લાલ કિલ્લા પર 73મા સ્વતંત્રતા દિવસની ઉજવણી
ભારતમાં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે દર વર્ષે વડાપ્રધાન લાલ કિલ્લા પર ધ્વજવંદન કરવાની સાથે જ દેશને સંબોધન કરે છે અને દેશના ભવિષ્યની દિશાનું આલેખન કરતા હોય છે. 73મા સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.
Aug 15,2019, 19:39 PM IST
CM રૂપાણી
CM રૂપાણીએ કર્યું ધ્વજવંદન, જુઓ સ્વાતંત્ર્ય પર્વ પર શું કહ્યું
CM રૂપાણીની ઉપસ્થિતિમાં છોટા ઉદેપુરમાં રાજ્યકક્ષાએ કરવામાં આવી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી, CM રૂપાણીએ કર્યું સ્વાતંત્ર્ય દિવસ અંગે સંબોધન, કરી પર્યાવરણના જતન માટે વાત.
Aug 15,2019, 14:40 PM IST
#IndependenceDay2019
જીતુ વાઘાણીએ કર્યું ધ્વજવંદન, જુઓ સ્વાતંત્ર્ય પર્વ પર શું કહ્યું
ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીનું ધ્વજવંદન, કહ્યું ભારત વિશ્વભરમાં એક તાકત બનીને ઉભરી રહ્યું છે.
Aug 15,2019, 14:04 PM IST
કચ્છ
મધ દરિયે લહેરાયો તિરંગો, 22 બાળકોએ સમુદ્રમાં કર્યું ધ્વજવંદન
કચ્છમાં પ્રથમ વખત માંડવી બીચ પર દરિયાની અંદર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વિમિંગ કરીને 22 બાળકો દરિયામાં અંદર જઈ અને ત્યાં આગળ ધ્વજવંદન કર્યું હતું. માંડવી નગરપાલિકા અને એક્સટ્રિમ કરાટે ફિટનેસ ગ્રુપ દ્વારા આયોજિત દરિયામાં 300 મીટર અંદર એક તરાપો બાંધવામાં આવ્યો હતો.
Jan 26,2019, 19:24 PM IST
આઝાદ હિંદ સરકાર
જે દેશ માટે પડકાર બનશે, તેમને બમણી તાકાતથી જવાબ આપીશું: પીએમ મોદી
અત્યાર સુધી તમે ફક્ત 15મી ઓગસ્ટે જ દેશના વડાપ્રધાનને લાલ કિલ્લાની પ્રાચીરથી ત્રિરંગો ફરકાવતા જોયા હશે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વખતે 21 ઓક્ટોબરે પણ લાલ કિલ્લાની પ્રાચીરથી ત્રિરંગો ફરકાવ્યો.
Oct 21,2018, 10:31 AM IST
ધ્વજવંદન
VIDEO સ્વતંત્રતા દિવસ: સુરેન્દ્રનગરને નવી એગ્રીકલ્ચર કોલેજ આપવાની જાહેરાત
72 સ્વતંત્રતા પર્વની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ગુજરાતનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ સુરેન્દ્રનગર ખાતે યોજાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજના આ સ્વાતંત્ર્ય દિવસના પર્વે ધ્વજવંદન કર્યું. હવે તેઓ રાજ્યની જનતાને સંબોધી રહ્યાં છે.
Aug 15,2018, 13:07 PM IST
સ્વતંત્રતા દિવસ
રાષ્ટ્રગીત ગાતી વખતે PM મોદી થયા અત્યંત ભાવુક, આંખો ભીની થઈ ગઈ
આજે આખો દેશ આઝાદીના 72માં વર્ષની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં આજે સવારે 7.30 વાગે લાલ કિલ્લાની પ્રાચિર પર તિરંગો ફરકાવ્યો.
Aug 15,2018, 8:18 AM IST
Trending news
Rajkot
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરીની પડખે આવ્યા પદ્મિનીબા વાળા, કહી દીધી મોટી વાત
Ind vs Aus
સિડની ટેસ્ટમાં પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ દેખાડ્યો દમ, હવેબુમરાહ કરશે કાઉન્ટર એટેક
US H1B Visa short term visa
ગુજરાતીઓ સહિત લાખો ભારતીયોની જિંદગી થઈ જશે બર્બાદ! જાણો શું છે OPT પ્રોગ્રામ?
Vodafone Idea price war
નવા વર્ષે ગ્રાહકોને મળશે ખુશખબર! શું મોંઘા થયા પછી ફરી સસ્તા થશે Jio, Airtelના Plan?
Kali Mirch
Kali Mirch: તિજોરીમાં વધશે ધન, ઘરમાં રહેશે શાંતિ, કાળા મરીના ટોટકાથી આર્થિક લાભ થશે
Gold rate
નવું વર્ષ શરૂ થતા જ સોનું બુલેટ ગતિથી દોડ્યું, કમૂરતામાં કેમ ધડાધડ વધવા લાગ્યા ભાવ?
Patidar
પાટીદારો હવે સમાજ સુધારણાના રસ્તે, આ શહેરના પાટીદારોએ બેઠક બોલાવીને લીધા મોટા નિર્ણય
happiness
હંમેશા ખુશ રહેવું હોય તો શું કરવું ? અપનાવી લો આ 7 આદતો, ચહેરો હંમેશા હસતો રહેશે
viral post
અડધા લંડન પર ભારતીયોનો કબજો? શું કહે છે આ રિપોર્ટ, સોશિયલ મીડિયા પર જશ્નનો માહોલ
gujarat
સુરતની જેમ હવે અ'વાદની પણ શોભા વધશે! શહેરના આ 3 બ્રિજના છેડે બનાવાશે વર્ટિકલ ગાર્ડન