हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પણજી
પણજી News
પ્રમોદ સાવતં
આ રાજ્યના મુખ્યંત્રીએ કહ્યું, 'ભગવાન પણ CM બની જાય તો પણ બધાને જોબ ન આપી શકે'
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત શનિવારે એક અજીબોગરીબ નિવેદન આપતાં કહ્યું કે ભગવાન પણ ઇચ્છે તો પણ બધાને સરકારી ન આપી શકે. પ્રમોદ સાવંતે કહ્યું કે જો કાલે ભગવાન પણ મુખ્યમંત્રી બની જાય તો તેમના માટે આમ કરવું સંભવ નથી.
Oct 31,2020, 14:15 PM IST
મનોહર પર્રિકર
મનોહર પાર્રિકરની સાદગીનો આ કિસ્સો આજે પણ નથી ભૂલ્યા વડતાલના લોકો
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું ગઈકાલે નિધન થયું છે. લાંબા સમયથી પેન્ક્રીયાઝના કેન્સરથી પિડાતા મનોહર પર્રિકરે પોતાના મૃત્યુના એક કલાક પહેલા પણ રાજ્ય માટે કામ કરી રહ્યા હતા. તેમનું વ્યક્તિત્વ અત્યંત સાદગીથી ભરેલું હતું. ત્યારે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન પણ સાદગીનો એક પ્રસંગ ચર્ચાયો હતો.
Mar 18,2019, 13:56 PM IST
મનોહર પર્રિકર
પર્રિકરના નિધનથી BJP પર મોટું સંકટ, રાતભર બેઠકો બાદ પણ ન આવ્યો નિવેડો
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું રવિવારે નિધન થયા બાદ રાજ્યમાં બીજેપીને ગઠબંધન દળોએ એક નવા નેતાની શોધમાં બેઠક કરી. કેન્દ્રીય મંત્રી નીડિત ગડકરી પણ આ બેઠકમાં સામલ થવા માટે મોડી રાત્રે પણજી પહોંચ્યા હતા. બેઠકમાં ગોવા ફોરવર્ડ પાર્ટીના પ્રમુખ વિજય સરદેસાઈ સહિત તેમના ત્રણ ધારાસભ્યો અને એમજીપીના ત્રણ ધારાસભ્યોએ રાજ્ય પરિવહન મંત્રી સુદીન ધવલીકરના નેતૃત્વમાં ભાગ લીધો હતો. બેઠકમાં પ્રદેશ બીજેપીના સંગઠન મહાસચિવ સતીષ ધોંડ, નિર્દળીય ધારાસભ્ય અને રાજ્યના રાજસ્વ મંત્રી રોહન ખૌંતે તથા કલા તેમજ સંસ્કૃતિ મંત્રી ગોવિંગ ગાવડે પણ હાજર રહ્યા હતા.
Mar 18,2019, 10:12 AM IST
મનોહર પર્રિકર
પર્રિકર જે ગંભીર પેન્ક્રિયાઝ કેન્સરથી પીડાતા હતા, જાણો લક્ષણો
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું ગઈકાલે 63 વર્ષની ઉંમરમાં નિધન થયું. તેઓ અગ્નાશય (સ્વાદુપિંડ) નું કેન્સર એટલે કે એડવાન્સ પૈન્ક્રિયાઝ કેન્સર (Pancreatic cancer)થી પીડિત હાત. તેઓ પોતાની બીમારીની લાંબા સમયથી સારવાર કરાવી રહ્યા હતા. આ માટે તેઓ અમેરિકા પણ ગયા હતા. ત્યારે આ કેન્સર શું છે હોય છે તેના વિશે જરૂર જાણી લેવા જેવું છે.
Mar 18,2019, 10:15 AM IST
ગોવા
મદમસ્ત ગોવા ફરવા જવાનું કરી રહ્યાં છો પ્લાનિંગ? તો ખાસ વાંચો
ગોવા વિધાનસભામાં ગુરુવારે ગોવા ટુરિસ્ટ પ્લેસ (પ્રોટેક્શન એન્ડ મેન્ટેનન્સ) એક્ટ 2001માં સંશોધન બિલ પસાર થયું. આ સંશોધન સમુદ્ર તટો એટલે કે બીચો સહિત તમામ સાર્વજનિક સ્થાનો પર દારૂ પીવા, ભોજન પકાવવા અને કાચની બોટલો તોડવા પર પ્રતિબંધ મૂકે છે. સંશોધન મુજબ જે પણ વ્યક્તિ આવી કોઈ હરકત કરતો જોવા મળશે કે પકડાશે તેને 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જો આ અપરાધ કોઈ સમૂહ દ્વારા કરવામાં આવ્યો તો દંડની રકમ વધીને 10,000 રૂપિયા થઈ જશે.
Feb 1,2019, 9:39 AM IST
Trending news
MAMTA KULKARNI
બોલીવૂડની આ જાણીતી અભિનેત્રી બનશે કિન્નર અખાડાની મહામંડલેશ્વર, હશે આ નવું નામ
breaking news
72 કલાકમાં પોલીસે 1 કરોડની લૂંટના ગુનાનું પગેરું મેળવી આરોપીઓને દબોચ્યા, તપાસમાં...
ICC
ICCની 'ODI ટીમ ઓફ ધ યર 2024'માં કોઈ ભારતીય ખેલાડી નહીં? કારણ છે જાણવા જેવું
Team India
આ ખેલાડી પાસે નિવૃત્તિ સિવાય નથી કોઈ વિકલ્પ, ટીમ ઈન્ડિયામાં વાપસીના તમામ દરવાજા બંધ
lifestyle
Weight Loss Tips: રોજ 5 મિનિટની મહેનત, ઝડપથી ઘટશે વજન, કરો આ એક એક્સરસાઈઝ
mukesh ambani
મુકેશ અંબાણી ગુજરાતના આ શહેરમાં બનાવશે દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર, ખાસ જાણો
ICC
ICC જાહેર કરી ODI ઓફ ધ યર ટીમ, એકપણ ભારતીય ખેલાડીને સ્થાન નહીં, પાકિસ્તાનને બખ્ખાં!
Rare astronomical event
ગુજરાતના આકાશમાં રાત્રે સર્જાશે એક અદ્ભુત દ્રશ્ય; દુર્લભ ઘટનાને નિહાળવા ભારે કુતૂહલ
National Girl Child Day
ગુજરાતમાં પરિવર્તનનો વાયરો ફૂંકાયો, દત્તક લેવામાં દીકરાઓ કરતા વ્હાલી બની દીકરી
karnataka
સાવધાન! HMPV બાદ ભારતમાં આ જીવલેણ વાયરસની એન્ટ્રી, દેશમા પહેલો કેસ, આ લોકોને છે ખતરો