हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્રવેશ
પ્રવેશ News
RTE
Online Application For Admission In RTE From Today
Online Application For Admission In RTE From Today
Aug 19,2020, 10:40 AM IST
માલદીવ
માલદીવના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ કેમ છૂપાઈને ભારતમાં ઘૂસવા માંગતા હતાં? આ રહ્યુ
માલદીવના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહેમદ અદીબ અબ્દુલ ગફૂર એક માલવાહક જહાજમાં છૂપાઈને ભારતમાં પ્રવેશ કરવા માંગતા હતાં પરંતુ તૂતીકોરિનના તટ પર તેઓ પકડાઈ ગયાં.
Aug 2,2019, 11:42 AM IST
દેશભર
દેશભરમાં 23 જેટલી IITની આજે પ્રવેશ પરીક્ષા, જુઓ કેટલા વિદ્યાર્થી આપશે પરીક્ષા
દેશભરમાં 23 જેટલી IITની આજે પ્રવેશ પરીક્ષા, 12 હજારથી વધુ બેઠકો માટેની પ્રવેશ પરીક્ષા, ગુજરાતમાં 8 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, IIT રૂરકી લે છે JEEની એડવાન્સ પરીક્ષા, ગુજરાતમાં અનેક શહેરોમાં પરીક્ષા લેવાશે
May 27,2019, 9:40 AM IST
ભારત
ગૂડ ન્યૂઝ: સારા વરસાદની સ્કાયમેટની આગાહી, જાણો વિગત
ખાનગી હવામાન કંપની સ્કાયમેટનું ચોમાસા અંગે અનુમાન, ભારતમાં 4 જૂને ચોમાસું પ્રવેશ કરશે, કેરલમાં 4થી 6 જૂન દરમિયાન તો અંદમાન-નિકોબારમાં 22 મે આસપાસ વરસાદ થઈ શકે
May 14,2019, 17:49 PM IST
Vadodara
વડોદરામાં શાળામાં પ્રવેશને લઈને વાલીઓનો હલ્લાબોલ, જુઓ વીડિયો
વડોદરાઃ DEO કચેરીએ RTI અંતર્ગત પ્રવેશને લઈ વાલીઓનો હોબાળો, પ્રવેશ ન મળતા વાલીઓનો કચેરી પર હલ્લાબોલ કરી બાળકોને પ્રવેશ આપવા કરી માગ
May 8,2019, 13:45 PM IST
RTE
RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો મામલો
પ્રવેશ પ્રક્રિયાના મામલે RTE હેઠળ જાણવા મળ્યું કે પ્રથમ રાઉન્ડમાં 99,479 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયા હતા. વર્ષ 2019-20 માટે 1,93,630 ઓનલાઈન અરજીઓ મળી હતી જેમાં 1,90,049 ઓનલાઈન અરજીઓ માન્ય રખાઈ હતી. 1772 અરજી રિજેક્ટ, 1809 અરજીઓ કેન્સલ કરાઈ હતી.13 મે સુધી એડમિશન કરાવવાનું ફરજિયાત રહેશે
May 6,2019, 20:10 PM IST
parents
RTEની ઓનલાઇન પ્રક્રિયા હેઠળ આ રીતે મેળવી શકાશે પ્રવેશ
રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ઓનલાઇન પ્રક્રિયા હેઠળ પ્રથમ રાઉન્ડમાં ફાળવવામાં આવ્યો પ્રવેશ, વાલીઓને મેસેજ કરી જાણ કરાઇ , 13 તારીખ સુધીમાં વાલીઓએ એડમિશન કન્ફર્મ કરાવવુ ફરજીયાત, વેબસાઇટ પરથી વાલીઓએ પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે
May 6,2019, 14:47 PM IST
panchmahal
પંચમહાલમાં નીટની પરીક્ષા દરમિયાન વાલીઓનો હોબાળો, જાણો વિગત
પંચમહાલના ગોધરામાં નીટની પરીક્ષામાં વાલીઓએ હોબાળો કર્યો હતો, ગોધરાની જલારામ સ્કુલ ખાતે અમુક વિદ્યાર્થીઓને આધારકાર્ડ વગર પરીક્ષાકેન્દ્રમાં પ્રવેશ અપાયો ન હતો ત્યારે વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા તેમના વાલીઓએ શાળા ખાતે હંગામો કર્યો હતો
May 5,2019, 16:40 PM IST
અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટીમાં હવે આ રીતે પણ મેળવી શકાશે પ્રવેશ
રાજ્યમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થતા વાલીઓ અને વિદ્યાર્થીઓની નજર હવે ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયા પર મંડાઈ છે તો બીજી તરફ ગુજરાત યુનિવર્સિટી આ વર્ષથી પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન કરવા અને ગત વર્ષ કરતા એક મહિના પહેલા શરૂ કરવા માટે તૈયારીઓ કરી રહી છે.
Apr 30,2019, 15:06 PM IST
આરટીઇ
RTE હેઠળ ઓનલાઈન પ્રવેશના 40 હજાર ફોર્મ ભરાયા, 6 મેથી પ્રવેશ પ્રક્રિયા શરૂ
'રાઈટ ટુ એજ્યુકેશન' હેઠળ ખાનગી શાળામાં ગરીબ બાળકોના પ્રવેશ માટે વાલીઓમાં મોટી સંખ્યામાં ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં 20,000 અને અમદાવાદ ગ્રામ્યમાં પણ 20,000 કરતા વધુ ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યા છે.
Apr 25,2019, 15:51 PM IST
ગરીબ
RTEમાં ગરીબ બાળકોને પ્રવેશ મામલે રાજ્ય સરકારે આપ્યો જવાબ
RTEમાં ગરીબ બાળકોને પ્રવેશ આપવાનો મામલે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં રજૂ કર્યો જવાબ કે નવા શૈક્ષણિક વર્ષમાં 1.17 લાખ બાળકોને પ્રવેશ અપાશે
Apr 24,2019, 14:50 PM IST
Ahmedabad
ગ્લોબલ સ્કૂલે વિવાદ બાદ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો, જુઓ વિગત
અમદાવાદની ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલના વિવાદ બાદ શાળાએ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો તો સ્કૂલે વાલીઓ પાસેથી ફી મામલે બાંહેધરી પત્ર માગ્યો હતો અને વાલીઓએ પણ શાળા પાસેથી બાંહેધરી પત્ર માગ્યો હતો
Apr 16,2019, 16:00 PM IST
સ્ટેચ્યુ ઓફ યુનિટી
સ્ટેચ્યુ ઓફ યુનિટીના ખાતે પ્રવેશ ન મળતાં હોબાળો
સવારે 9 વાગ્યાથી અત્યાર સુધી 30 પ્રવાસીઓએ પ્રવેશ કર્યો છે. ઓનલાઇન બુકિંગ કરાવેલ પ્રવાસીઓ માટે કોઇ સુવિધા નથી. ઓનલાઇન બુકિંગ ફુલ બતાવે છે. પ્રવાસીઓ અંદર પ્રવેશવા પણ આતુર છે.
Nov 1,2018, 14:03 PM IST
dalit people
ડિસાઃ વિઠોદર ગામે દલિતો સાથે ભેદભાવ, મંદિરમાં નથી અપાતો પ્રવેશ
Oct 30,2018, 19:03 PM IST
કેરળ
સબરીમાલા મંદિર: કપાટ ખુલે તે પહેલા જ ભારે તણાવ, મહિલાઓને પાછી મોકલી દેવાઈ
કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરના દરવાજા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આજે ખુલવાના છે. ભગવાન અયપ્પાની માસિક પૂજા માટે આજે મંદિરના દ્વાર ખુલશે.
Oct 17,2018, 15:45 PM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: ઘરની અંદર પ્રવેશ કરવાની કળા...
પ્રેમને આપણે ખુબ વાંચ્યો પરંતુ તેને થોભીને જીવવો સરળ નથી. મને તે સમજવું પડશે.
Aug 30,2018, 9:09 AM IST
ક્રોએશિયા
ફિફા વર્લ્ડ કપ: ઈંગ્લેન્ડને 2-1થી કચડીને પહેલીવાર ફાઈનલમાં ક્રોએશિયા
એક ગોલથી પાછળ રહ્યાં બાદ વધારાના સમયમાં 109મી મિનિટમાં મારિયા માંડ્ઝુકિકના ગોલની મદદથી ક્રોએશિયાએ બુધવારે મોડી રાતે રમાયેલી બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને 2-1થી હરાવીને ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.
Jul 12,2018, 7:47 AM IST
ફિફા વર્લ્ડ કપ 2018
FIFA વર્લ્ડ કપ: બ્રાઝિલ અને સ્વિટ્ઝરલેન્ડ અંતિમ 16માં પહોંચ્યા
પાંચવાર વિશ્વ કપ જીતી ચૂકેલી બ્રાઝિલની ટીમે શાનદાર પ્રદર્શન કરીને વર્લ્ડ કપના ગ્રુપ ઈના મુકાબલામાં સર્બિયાને 2-0થી હરાવી દીધુ.
Jun 28,2018, 7:29 AM IST
ડોમીસાઇલ
વિદ્યાર્થીઓને પ્રવેશ માટે રાજ્ય સરકારના ડોમીસાઇલના નિયમોને હાઇકોર્ટની મહોર
તબીબી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ગુજરાતના હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ડોમીસાઇલના નિયમો નક્કી કરવામાં આવ્યા હતા. આ નિયમોને નામ. ગુજરાત હાઇકોર્ટ દ્વારા તબીબી વિદ્યાર્થીઓના હિતમાં આજે મંજૂરીની મહોર મારવામાં આવી છે જેથી હવે ચાલુ શૈક્ષણિક વર્ષ-૨૦૧૮થી રાજ્યની તબીબી અભ્યાસક્રમોની બેઠકો ઉપર રાજ્યના વિદ્યાર્થીઓને પ્રવેશની વધુ તકો ઉપલબ્ધ થતાં રાજ્યને વધુ બેઠકો મળશે.
Jun 26,2018, 9:58 AM IST
Trending news
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ