हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લખનૌ
લખનૌ News
father-in-law
'પતિની ગેરહાજરીમાં પુત્રવધૂને સાસરીમાં રહેવા માટે મજબૂર ન કરી શકાય', રહી શકે પિયરમાં
Allahabad High Court: અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે પુત્રવધૂને સાસરે રહેવાનો આદેશ આપવાની માંગ કરતી મોહમ્મદ હાશિમની અરજી પર સુનાવણી કરતી વખતે આ નિર્ણય આપ્યો હતો. આ અરજી મોહમ્મદ હાશિમે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં દાખલ કરી હતી.
May 29,2023, 16:08 PM IST
ipl 2023
LSG vs SRH:આજે હૈદરાબાદ અને લખનૌ વચ્ચે મુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ-11
SRH vs LSG: આજે IPLમાં લખનૌ અને હૈદરાબાદની ટીમો વચ્ચે ટક્કર થશે. આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે.
Apr 7,2023, 13:25 PM IST
લખનૌ
UP : લાગુ કરવામાં આવી પોલીસ કમિશનર સિસ્ટમ
ઉત્તર પ્રદેશ (UP) સરકારની સોમવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં પોલીસ કમિશનરી સિસ્ટમ લાગુ કરવાના નિર્ણયને મંજૂરી આપી દેવામાં આવી છે. આ નિર્ણય પછી હવે પહેલાં સૌથી પહેલાં લખનૌ અને નોઇડામાં પોલીસ કમિશનર ફરજ પર મુકાશે. આ બંને શહેરોમાં કમિશનર સિસ્ટમને પાઇલોટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરવામાં આવશે. ભવિષ્યમાં રાજ્યના અન્ય મોટા જિલ્લાઓમાં પણ નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. આ નવી વ્યવસ્થાથી આઇએએસ અધિકારીઓની સત્તા પર કાપ મુકાશે એવી ધારણા છે.
Jan 13,2020, 12:54 PM IST
અમદાવાદ
40 દિવસોમાં આ ફૂડ ટ્રક દેશના છ શહેરોમાં ફરશે, કાપશે 6761 કિમી અંતર
આ ફૂડ ટ્રકને સૈફ અલી ખાને મુંબઇથી લીલી ઝંડી આપી હતી. અમદાવાદ, અમૃતસર, લખનૌ, પૂણે, મદુરાઇ અને કોચીની સફર કરતા આ ફૂડ ટ્રક 40 દિવસોમાં 6761 કિમીનું અંતર કાપશે.
Apr 7,2019, 12:30 PM IST
લખનૌ
પ્રિયંકાના કાફલાએ જોશમાં ગુમાવ્યા હોંશ, તોડી નાખ્યો મોટો કાયદો
કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશની પ્રભારી પ્રિયંકા ગાંધી પોતાના પક્ષમાં નવચેતનાનો સંચાર કરવા દિવસ-રાત એક કરી રહી છે. હાલમાં તે પ્રચાર માટે ત્રણ દિવસ માટે ઉત્તર પ્રદેશના પ્રવાસ પર ગઈ હતી. આ પ્રવાસ પછી તે લખનૌ પરત ફરી રહી હતી ત્યારે પ્રિયંકાના કાફલામાં રહેલા કોંગ્રેસી કાર્યકર્તાઓએ મોટા કાયદાનો ભંગ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન ટોલ પ્લાઝમાંથી પસાર થતી વખતે કોંગ્રેસના કાર્યકર્તાઓની અનેક ગાડીઓ ટોલ ટેક્સ આપ્યા વગર નીકળી ગઈ હતી.
Mar 30,2019, 12:59 PM IST
સ્ટેચ્યુ ઓફ યુનિટી
યોગી આદિત્યનાથે લીધી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’’ની મુલાકાત, હવે રાષ્ટ્રપતિ લેશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, દેશની એકતા અને અખંડિતતાના પ્રતિક એવા સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી તા. ૧૫મી ડિસેમ્બરે આવશે.
Nov 2,2018, 12:57 PM IST
સ્ટેચ્યુ ઓફ યુનિટી
યોગી આદિત્યનાથ ગુજરાતના પ્રવાસે, લેશે ‘‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’’ની મુલાકાત
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી તા. ૧૫મી ડિસેમ્બરે આવશે. નિરમા યુનિવર્સિટી ખાતે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, વાઇબ્રન્ટ સમિટ પહેલા વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ પધારનાર છે
Nov 2,2018, 9:28 AM IST
Trending news
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ