हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શાળા સંચાલકો
શાળા સંચાલકો News
breaking news
વડોદરાની વધુ એક શાળાની ઘોર બેદરકારી! બાળકો જોખમી રીતે દરિયા કાંઠે બેસેલા જોવા મળ્યા
પાદરામાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. પાદરા તાલુકાની સાદરા પ્રાથમિક શાળા દ્વારા ધોરણ 6 થી 8 ના 62 બાળકોને પ્રવાસ માટે પોરબંદર તરફ લઈ જવામાં આવ્યા હતા. જે પ્રવાસમાં શાળાની મોટી બેદરકારી સામે આવી હતી. જ્યાં પોરબંદરના દરિયા કિનારે બાળકો સેફટી સુરક્ષા વગર દરિયા કિનારે રમતા નજરે પડ્યા હતા.
Jan 31,2024, 16:33 PM IST
ફી વધારો
વડોદરાની મહારાણી સ્કૂલની દાદાગીરી, સ્કૂલ ફીમાં 10 ટકા જેટલો કરાયો વધારો
વડોદરાની મહારાણી સ્કૂલની દાદાગીરી સામે આવી છે. મહારાણી સ્કૂલ દ્વારા ફીમાં 10 ટકા જેટલો વધારો કરી દેવતા વાલીઓ રોષે ભરાયા છે. રોષે ભરાયેલા વાલીઓએ શિક્ષણાધિકારીની કચેરીએ આવેદન આપી શાળા સંચાલકો વિરુદ્ધ યોગ્ય પગલાં લેવા માંગ કરી છે.
Sep 2,2020, 20:46 PM IST
Corona
કોરોના કાળમાં ફી મુદ્દે હાઈકોર્ટે વાલીઓને આપી મોટી રાહત
હાઈકોર્ટે કહ્યું કે, કોરોના કાળમાં જ્યાં સુધી શાળા શરૂ ન થાય ત્યાં સુધી ટ્યુશન ફી સિવાય કોઈપણ પ્રકારની ફી ઉઘરાવી શકાશે નહીં.
Aug 5,2020, 16:49 PM IST
ઓનલાઈન શિક્ષણ
ઓનલાઈન શિક્ષણ: ફી મુદ્દે હાઈકોર્ટથી આવ્યાં મોટા સમાચાર
ઓનલાઈન શિક્ષણને લઈને ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજી પણ આજે સુનાવણી થઈ. જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકારના ઓનલાઈન શિક્ષણને અંગેના જીઆરને અયોગ્ય ઠેરવ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે શાળા સંચાલકો અને વાલીઓ સાથે બેસીને સરકાર ફી નક્કી કરે. આ ઉપરાંત હાઈકોર્ટે શિક્ષણકાર્ય ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.
Jul 31,2020, 15:07 PM IST
સ્કૂલ ફી
ફી મુદ્દે સરકારના આદેશ બાદ શાળા સંચાલકોમાં નારાજગી, ઓનલાઇન શિક્ષણ બંધ કરવાની કરી વાત
કોરોના મહામારીમાં શાળાઓ દ્વારા અપાતા ઓનલાઈન શિક્ષણ અને સ્વનિર્ભર શાળાઓ દ્વારા વસુલવામાં આવતી ફી મામલે શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે. વાલીઓને રાજ્ય સરકાર તરફથી ફી મામલે મોટી રાહત અપાઈ છે. શિક્ષણ વિભાગે સૂચના આપી કે, હાલ શાળાઓ બંધ હોઈ અને શાળાઓ નિયમિત શરૂ ના થાય ત્યાં સુધી કોઈ વિદ્યાર્થીઓ પાસેથી ફી વસુલી શકાશે નહિ. ફી મુદ્દે સરકારના આદેશ બાદ સ્વનિર્ભર શાળાઓ અને વિવિધ મંડળોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આવતીકાલથી (ગુરૂવાર) ઓનલાઇન શિક્ષણ બંધ કરવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે.
Jul 22,2020, 21:28 PM IST
ડીવાઈન ચાઈલ્ડ ઈન્ટરનેશનલ સ્કૂલ
ડીવાઈન ચાઈલ્ડ સ્કૂલની મનમાની, ફી ભરવા મુદ્દે વાલીઓને આપી ધમકી
ડીવાઈન ચાઈલ્ડ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા તમામ વાલીઓને ફી ભરવા મુદ્દે કહેવામાં આવ્યું છે. શાળાએ તમામ વાલીઓને પ્રથમ ક્વાર્ટરની ફી ભરવાના મેસેજ મોકલ્યા છે.
May 24,2020, 9:17 AM IST
રાજકોટ
રાજકોટ મ્યુ. કમિશનરે ફાયર અધિકારીઓ અને શાળા સંચાલકો સાથે કરી બેઠક
રાજકોટમાં મ્યુનિસિરલ કમિશનર બંછાનિધી પાનીએ ફાયર અધિકારીઓ અને શાળા સંચાલકોને બોલાવીને ફાયર સેફ્ટીની બાબતો અંગે બેઠક કરી.
Jun 2,2019, 15:35 PM IST
શાળા સંચાલકો
શાળા સંચાલકોની દાદાગીરી સામે હાર્દિક, જિગ્નેશ અને અલ્પેશ ઠાકોર મેદાને
મહત્વનું છે કે, ખાનગી સ્કૂલો દ્વારા વાલીઓને વારંવાર અનેક મુદ્દાઓને લઈને પરેશાન કરવામાં આવતા હોઈ છે.
Jun 22,2018, 12:04 PM IST
Trending news
Municipal Corporations
નવી 9 મહાનગર પાલિકાની જાહેરાત બાદ રાજ્ય સરકારે મ્યુનિસિપલ કમિશનરની કરી નિમણૂંક
US Firing
નવા વર્ષની ઉજવણીમાં છવાયો માતમ, પાર્ટી કરી રહેલા લોકો પર ટ્રક ચઢાવી કર્યું ફાયરિંગ
Ahmedabad Civil hospital
અમદાવાદ સિવિલ હોસ્પિટલને મળ્યું સ્કિન ડોનેશન, જરૂરીયાતમંદ દર્દીને મળશે મદદ
banaskantha
બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ કહી ખુશી તો કહી ગમનો માહોલ, રાજકારણમાં પણ આવ્યો ગરમાવો
આ છે દુનિયાની સૌથી મોંઘી નેઈલ પોલિશ
આ છે દુનિયાની સૌથી મોંઘી નેઈલ પોલિશ, જેને એકવાર લગાવવા માટે લેવી પડશે લોન!
lifestyle
શિયાળાની ઋતુમાં રહેવા માંગો છો તંદુરસ્ત, તો ખાવાનું શરુ કરી દો આ 10 સૂપર ફૂડ્સ
municipalities
ગુજરાતમાં 9 નપાને મળ્યો મનપાનો દરજ્જો, જાણો ત્યાં રહેતા લોકોને ફાયદો થશે કે નુકસાન
Bael Patra
સવારે ખાલી પેટ ખાઈ લો આ પાન, ફાયદાઓ જાણીને ચોંકી જશો; આ લોકો માટે છે અમૃત!
health
Iron Deficiency: લોહી બનાવવાની મશીન છે આ 5 ફૂડ્સ, હોય છે ભરપૂર આર્યન
astrology
જાન્યુઆરીમાં બુધાદિત્ય રાજયોગથી ચમકશે 4 રાશિઓની કિસ્મત, સૂર્ય-બુધની મળશે વિશેષ કૃપા