हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હારીજ
હારીજ News
gujarat
પ્રેમમાં ખેલાયો ખૂની ખેલ! પરિણીતાને થયો ગામડાના યુવક સાથે પ્રેમ, પતિનો ખેલ આ રીતે...
હારીજના દુધારામપુરા ગામે રહેતા મોહન પરમાર મજૂરી કરી પેટીયું રળી પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પણ છેલ્લા દોઢ વર્ષથી તેની પત્ની ભગીની આંખો ગામમાં રહેતા અરવિદજી ઠાકોર સાથે મળી જતા પ્રેમ સબંધ બંધાયો હતો.
Sep 8,2023, 22:21 PM IST
પાટણ
પાટણ: ભાજપના નેતાનો હવામાં ફાયરિંગ કરતો વીડિયો વાઈરલ
પાટણ: વધુ એક ભાજપ નેતા નો હવા માં ફાયરિંગ કરતો વીડિયો થયો વાયરલ થયો છે. પાટણમાં સોસિયલ મીડિયા વીડિયો થયો વાયરલ. જાહેર જનતાની વચ્ચે હવા માં બે વખત કર્યું ફાયરિંગ. હારીજ શહેર ભાજપના મહામંત્રી અને એપીએમસીના ડિરેકટર છે આર કે.ઠાકોર. બે નાળ વાળી બંદૂક થી હવામાં કર્યું ફાયરિંગ.
Feb 6,2020, 14:05 PM IST
હારીજ
પાટણ: હારીજના બોરતવાડા ગામે પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી
હારીજના બોરતવાડા ગામે પતિએ જ શંકા કુશંકાઓ રાખીને પત્નીની લાકડી વડે માર મારીને હત્યા કરી નાખી. પિયર ન જવા દેવાની બાબતે પતિ પત્નીની અવારનવાર મારઝૂડ કરતો હતો. હારીજ પોલીસમાં ગુનો નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
Jan 22,2020, 15:00 PM IST
ગુજરાતી સમાચાર
જુઓ દિવસભરના 25 મહત્વના સમાચાર
ગુજરાતમાં 2017ની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોમાંથી જીતેલા ધારાસભ્યોમાંથી 4 સાંસદ બન્યા છે. જ્યારે 2 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી હતી. જેના કારણે 6 બેઠકો પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. ભાજપ તમામ 6 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરી રહી છે. તો કોંગ્રેસ પેટાચૂંટણીમાં સારું પ્રદર્શન કરશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.
Sep 23,2019, 23:35 PM IST
ગુજરાતી સમાચાર
શેરી-મહોલ્લાની ખબરઃ ગોધરા સત કેવલ સોસાયટીની સમસ્યા જાણો
ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ શેરી મહોલ્લાની ખબરમાં આજે અમારી ટીમ ગોધરાની સત કેવલ સોસાયટી હારીજ વિસ્તારમાં પહોંચી અને તેની સમસ્યા જાણી, જુઓ ખાસ રિપોર્ડ
Sep 23,2019, 17:20 PM IST
ગુજરાતી સમાચાર
શેરી-મહોલ્લાની ખબરઃ જાણો હારીજના ઈન્દ્રનગરની સમસ્યા
ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ શેરી મહોલ્લાની ખબરમાં આજે અમારી ટીમ પાટણના હારીજ વિસ્તારમાં પહોંચી અને તેની સમસ્યા જાણી, જુઓ ખાસ રિપોર્ડ
Sep 23,2019, 17:20 PM IST
ગુજરાતી સમાચાર
શેરી-મહોલ્લાની ખબરઃ જુઓ રાજકોટના કોઠારિયા વિસ્તારના સ્થાનિકોની શું છે સમસ્યા
ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ શેરી મહોલ્લાની ખબરમાં આજે અમારી ટીમ રાજકોટના કોઠારિયા વિસ્તારમાં પહોંચી અને તેની સમસ્યા જાણી, જુઓ ખાસ રિપોર્ટ
Sep 23,2019, 17:15 PM IST
ગુજરાતી સમાચાર
શેરી-મહોલ્લાની ખબરઃ સુરતના પિપોદરા વિસ્તારની સમસ્યા અને લોકોની માગો
ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ શેરી મહોલ્લાની ખબરમાં આજે અમારી ટીમ સુરતના પિપોદરા વિસ્તારમાં પહોંચી અને તેની સમસ્યા જાણી, જુઓ ખાસ રિપોર્ડ
Sep 23,2019, 17:15 PM IST
પાટણ
પાટણમાં મેઘરાજાની તોફોની બેટીંગ, હારીજમાં 7 ઇંચ વરસાદથી શાળા પાણીમાં ગરકાવ
જિલ્લામાં છેલ્લા 24 કલાકથી મેઘરાજા એ તોફાની એન્ટ્રી શરૂ છે જેને લઈ જિલ્લામાં સાર્વત્રિક પરસાદ વરસવા પામ્યો છે ત્યારે હારીજમાં ગત રાત્રીથી આજ બપોર સુધીમાં 7 ઇંચ વરસાદ વરસવા પામ્યો છે. ત્યારે વરસાદે સમગ્ર પંથકમાં પાણી-પાણી કરી દીધું છે. ત્યારે હારીજના ખેમાસર વિસ્તારમાં આવેલ ખેમાસર પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ફરી વળ્યા હતા.
Aug 16,2019, 20:20 PM IST
પાટણ
પાટણમાં પોલીસ પર કેમ કરવામાં આવ્યો પથ્થરમારો?
પાટણ: હારીજમાં પોલીસ પર થયો પથ્થરમારો. અમરાપુરમાં દારૂ હોવાની બાતમીના આધારે રેડ કરવા ગયેલ પોલીસ પર પથ્થરમારો.
Jun 1,2019, 16:31 PM IST
Trending news
Indian railways
રેલવે કર્મચારીઓને સૌથી મોટી દિવાળી ભેટ, સરકારે બોનસની જાહેરાત કરી
gujarat
ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે રત્નકલાકારોની માઠી દશા! 2 વર્ષમાં 25 હીરા ઘસુઓએ છોડ્યુ
gujarat
સિંહોના સંરક્ષણ માટે સરકારનો મોટો નિર્ણય; ઈકો-સેન્સિટિવ ઝોનનું જાહેરનામું પ્રસિદ્ધ
Gujrat
ટ્રેનના દરવાજા પાસે બેસી ફોનમા વાત કરો છો? તો આ વાંચો! શિક્ષકે મોબાઇલ સાથે પગ ગુમાયા
Prayagraj
અજીબ ઘટના : માફીનામા સાથે ચોરે પરત કરી રાધાકૃષ્ણની ચોરેલી મૂર્તિ, પરિવાર આફત આવી
Jobs
ગુજરાતમાં સ્ટાફ નર્સ બનવાનું સપનું હોય તો આનંદો; 1903 જગ્યા પર બહાર પાડી ભરતી
Veer Savarkar
મહારાષ્ટ્રની ચૂંટણી પહેલાં સાવરકરની એન્ટ્રી, ગૌમાંસ ખાતા હતા સાવરકર, કોણે કહ્યું આવુ
gujarat
આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના 8000થી વધુ ગામડાઓ સ્માર્ટ બન્યા! મળ્યું હાઈસ્પીડ ઇન્ટરનેટ
Baba Venga
બાબા વેંગાની આ ભવિષ્યવાણી 3 મહિનામાં સત્ય સાબિત થશે, ત્રીજું વિશ્વયુદ્ધ આ તારીખે થશે
Google AI
હવે ખાંસતાની સાથે જ Google AI જણાવશે કે તમને TB છે કે નહીં