smartwatch

Google પોતાની પહેલી સ્માર્ટવોચ Pixel Watch 2022માં લોન્ચ કરી શકે છે, ગજબના હશે ફિચર્સ

નવી દિલ્હીઃ Google Pixel Watchને પગલે એક નવો રિપોર્ટ સામે આવ્યો છે. ગૂગલે પોતાની ખુદની સ્માર્ટવોચ લોન્ચ કરવાની તૈયારીમાં છે. ગૂગલની પહેલી સ્માર્ટવોચનું કોડનેમ 'Rohan' રાખવામાં આવ્યું છે. ગૂગલની પહેલી સ્માર્ટવોચનો મુકાબલો Apple Watch સાથે થશે. બિઝનેસ ઈનસાઈડરની એક રિપોર્ટ મુજબ ગૂગલની પહેલી સ્માર્ટવોચ 2022માં લોન્ચ થશે. ગૂગલની સ્માર્ટવોચ રાઉન્ડ ડિઝાઈનમાં મળશે.

Dec 5, 2021, 02:49 PM IST

Amazon Great Indian Festival Sale: લોકપ્રિય બ્રાન્ડની સ્માર્ટવોચ પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ

Amazon ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ ચાલું છે. આ વર્ષમાં ગ્રાહકોને સ્માર્ટફોન્સ, ટેબલેટ્સ અને સ્માર્ટવોચ જેવી કેટેગરીના પ્રોડક્ટસ પર ડીલ્સ અને ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યાં છે. હાલ અમે અહીં તમને એમઝોન સેલમાં મળી રહેલી બેસ્ટ સ્માર્ટવોચ ડીલ્સ વિશે માહિતી આપશું. આ લીસ્ટમાં સેમસંગ, એપલ અને શાઓમી જેવી કંપનીઓના પ્રોડક્ટસ સામેલ છે.

Oct 24, 2021, 10:37 PM IST

Calling Feature અને બ્લડ પ્રેશર મોનિટર સાથે આ Smartwatch લોન્ચ, કિંમત પણ છે સાવ સસ્તી

Zebronics ZEB-FIT7220CHની લોન્ચ પ્રાઈસ 3999 રૂપિયા રાખવામાં આવી છે. આ કિંમતમાં ગ્રાહકો તેને Amazonમાંથી ખરીદી શક્શે. જો કે ઓફિશિયલ વેબસાઈટમાં આ વોચની કિંમત 7499 રૂપિયા લખવામાં આવી છે. આ વોચને બ્લેક, બ્લુ, ગોલ્ડ અને મેટાલિક સિલ્વર કલરમાં લોન્ચ કરવામાં આવી છે.

Sep 22, 2021, 08:19 AM IST

આ મહિને લોન્ચ થઇ રહી છે શાઓમીની આ શાનદાર ઘડીયાળ, થઇ જશો ફીચર્સના દિવાના

મોબાઇલ ફોન બનાવનાર દુનિયાની સૌથી મોટી કંપનીઓમાંથી એક શાઓમી પોતાની નવી સ્માર્ટવોચને 2020માં લોન્ચ કરવા જઇ રહી છે. શાઓમી પોતાના ગોળ ડાયલવાળી કોલર ત્રણ જાન્યુઆરીના રોજ લોન્ચ કરવા માટે તૈયાર છે. આ સ્માર્ટવોચ ઘણી હદે હુઅમીની અમેજફિટ જીટીઆરની માફક છે, જેમાં ગોળ ડાયલ અને કલરફૂલ વોચ સ્ટ્રેપ પણ હશે.

Jan 2, 2020, 09:59 AM IST