શું કોરોના સંકટ અંગે પહેલાથી જ જાણતું હતું રશિયા? રહસ્ય પરથી પરદો ઉઠ્યો
Trending Photos
નવી દિલ્હી : કોરોના વાયરસ અંગે અનેક પ્રકારની વાતો થઇ રહી છે. જ્યાં એક તરફ કેટલાક દેશ તેને ચીનનાં જૈવિક હથિયારો માની રહ્યા છે, તો કેટલાક લોકોની નજરમાં આ અમેરિકાનું કાવત્રું છે. આ તરફ રશિયાથી એક ખુબ જ ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. જેના કારણે આ સવાલ ઉભો થઇ ચુક્યો છે કે શું રશિયાને પહેલાથી જ કોરોના સંકટની માહિતી હતી ?
સેટેલાઇટ તસ્વીરો પરથી માહિતી મળી છે કે, રશિયા ઘણા સમય પહેલાથી જ માસ્કને બહારથી 92 મિલિયન પાઉન્ડનાં ખર્ચે એખ હોસ્પિટલનું નિર્માણ શરૂ કરી દીધું હતું. આટલા મોટા પ્રમાણમાં તૈયારી ત્યારે જ શક્ય છે, જ્યારે કોઇ દેશને પહેલાથી જ અનહોની થવાની આશંકા હોય. રશિયાની આ તૈયારીને Maxar દ્વારા લેવાયેલી તસ્વીર છે. આ તસ્વીર ગત્ત 11 નવેમ્બરની છે, જેમાં મોટેભાગે ખેતર જ જોવા મળે છે. ચીનનાં વુહાનમાં કોરોના વાયરસની શરૂઆતથી લગભગ એક મહિ
(ઉપરની તસ્વીરમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે એક સ્થળ પર માત્ર ખેતરો જ છે. )
(બીજી તસ્વીરમાં ધીરે ધીરે કામગીરીનો પ્રારંભ થઇ રહ્યો હોય તેવુ સ્પષ્ટ રીતે જોઇ શકાય છે.)
(ત્રીજી તસ્વીરમાં હોસ્પિટલનો ઢાંચો લગભગ તૈયાર થઇ ગયો હોવાનું સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. )
(આ તસ્વીરમાં હોસ્પિટલ લગભગ બનીને તૈયાર થઇ ગઇ હોવાનું સ્પષ્ટ રીતે જોઇ શકાય છે.)
(સંપુર્ણ તૈયાર થઇ ગયેલી હોસ્પિટલની તસ્વીરો ત્યાર બાદ રશિયન મીડિયામાં પણ આવી હતી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે